શોધખોળ કરો

ઝારખંડ: CRPFએ સંઘર્ષમાં 6 નક્સલીઓને ઠાર માર્યા

રાંચી: ઝારખંડના લાતેહર જિલ્લામાં સુરક્ષાદળોની નક્સલિઓ સાથે થયેલા સંઘર્ષમાં 6 નક્સલીઓ ઠાર મરાયા હતા. આ ઘટના જિલ્લાના છિપાદોહર વિસ્તારમાં ઝારખંડ-છત્તીસગઢ સરહદ પર બની હતી. ઘટના સ્થળેથી મોટી સંખ્યામાં હથિયારોનો જથ્થો મળી આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર જિલ્લાના બૂઢા પહાડી અને આસપાસના વિસ્તારોમાં સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. તે દરમિયાન નક્સલીઓએ યોગ્ય મોકો શોધીને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ઘટના સ્થળેથી સુરક્ષાદળોએ 6 બૉડીની સાથે એક ઈંસાસ, એક એસએલઆર, એક કાર્બાઈન પ્લાઈંટ, 315 કેલિબરના ત્રણ હથિયાર મળી આવ્યા છે. લાતેહરના એસપી અનૂપ બિરથરેએ કહ્યું કે, મોટા પ્રમાણમાં મળેલો હથિયારોનો જથ્થો એ વાતનો સંકેત આપે છે કે અહીં મોટી સંખ્યામાં નક્સલી ગ્રુપમાં હતા. ઠાર મરાયેલા મૃતદેહોની ઓળખ હજી સુધી થઈ શકી નથી. સુરક્ષાદળોને શંકા છે કે હજું આ વિસ્તારમાં બીજા નક્સલીઓ છૂપાયેલા છે. તેમને ઠાર મારવા માટે હાલ સર્ચ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

નીતિન નવીનની નવી ટીમમાં કેટલા મુસ્લિમોને મળ્યું સ્થાન? આ નેતા બન્યા લઘુમતી મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ

BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત

Embed widget