શોધખોળ કરો

ગુફામાં રહેતા સાધુએ રામમંદિર માટે આપ્યું કરોડનું દાન, બેન્કવાળા પણ અચરજ પામી ગયા

અયોધ્યામાં નિર્માણ થઇ રહેલા ભવ્ય રામમંદિર માટે સમગ્ર દેશમાંથી અનુદાનની વર્ષા થઇ રહી છે. દરેક લોકો તેના શક્તિ સામર્થ્ય મુજબ અનુદાન એકઠુ કરી રહ્યાં છે. જો કે ચોંકાવનારી વાત એ છે કે, 60 વર્ષથી ગુફામાં રહેતા એક સાધુએ રામમંદિર નિર્માણ માટે 1 કરોડનું દાન આપ્યું છે.

અયોધ્યામાં રામમંદિરના ભવ્ય નિર્માણ માટે દેશના દરેક રાજ્યમાંથી અનુદાન લેવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. શ્રદ્ધાળુ તેમની શક્તિ સામર્થ્ય મુજબ મંદિર નિર્માણ માટે અનુદાન આપી રહ્યાં છે. જો કે અનુદાન લેવાની આ કડીમાં એક ચૌકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં છેલ્લા 60 વર્ષથી ગુફામાં રહેતા સ્વામી શંકર દાસે રામ મંદિરના નિર્માણ માટે 1 કરોડનું દાન આપ્યું છે. છેલ્લા 60 વર્ષથી ગુફામાં રહેતા 83 વર્ષના સંત સ્વામી શંકર દાસ, એક કરોડની રાશિ કઇ રીતે જમા થઇ. તે સવાલ થવો સ્વાભાવિક છે. આ સમાચાર મળતા જ લોકો તેમને મળવા ગુફામાં પહોંચી રહ્યાં છે. કઇ રીતે મળી આટલી મોટી ધનરાશિ? બાબાએ આ ધનરાશિ મુદ્દે ખુલાસો કરતા જણાવ્યું છે કે, તેમને આ ધનરાશિ તેમના અનુયાયી દ્રારા ચઢાવવા રૂપે મળી હતી. સાધુ શંકર દાસે એવો પણ દાવો કર્યો છે કે, તેમણે તત્કાલીન વડાપ્રધાન નરસિંમ્હા રાવને પત્ર લખ્યો હતો અને જણાવ્યું હતું કે, તે માત્ર ત્રણ દિવસમાં જ રામમંદિરના નિર્માણ માટે સમાધાન કરાવી શકે છે.
સીબીઆઈની ટીમ પહોંચી ગુફામાં બાબાએ જણાવ્યું કે, જ્યારે હું એક કરોડનો ચેક લઇને એસબીઆઈની બેન્ક પહોંચ્યો તો લોકો દંગ રહી ગયા હતા. તમામ કર્મચારીએ પહેલા તો ચેકની તપાસ કરી ત્યારબાદ જ ચેક સ્વીકાર્યો. બાબાએ કહ્યું કે, ‘પૂછપરછ માટે સીબીઆઇની ટીમ પણ આવી ચૂકી છે. જો કે શંકરદાસ ડાયરેક્ટ જ રકમ જમા ન કરાવી શકતા ઋષિકેશના સંઘના પ્રમુખ સુદામા સિંઘલ સીબીઆઇની મેઇન બ્રાન્ચ પહોંચ્યા અને તેમણે રામમંદિરના નિર્માણના દાનની રસીદ બાબા શંકર દાસને સોંપી. બેન્કે રામમંદિર નિર્માણ ટ્રસ્ટના અકાઉન્ટમાં આ રકમ જમા કરી દીધી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બંગાળમાં કોણ મારશે બાજી? એક્ઝિટ પોલના અનુમાનો વચ્ચે અખિલેશ યાદવે કરી મોટી ભવિષ્યવાણી
બંગાળમાં કોણ મારશે બાજી? એક્ઝિટ પોલના અનુમાનો વચ્ચે અખિલેશ યાદવે કરી મોટી ભવિષ્યવાણી
Kailash Mansarovar Yatra: જૂનથી શરૂ થશે આ પાવન યાત્રા, રજિસ્ટ્રેશન શરૂ, જાણો કેવી રીતે કરશો અપ્લાય
Kailash Mansarovar Yatra: જૂનથી શરૂ થશે આ પાવન યાત્રા, રજિસ્ટ્રેશન શરૂ, જાણો કેવી રીતે કરશો અપ્લાય
Animal Behavior: શું પ્રાણીઓને વાવાઝોડા જેવી આપત્તિ આવવાની પહેલા જ ખબર પડી જાય છે? જાણો કેટલો સાચો છે આ દાવો
Animal Behavior: શું પ્રાણીઓને વાવાઝોડા જેવી આપત્તિ આવવાની પહેલા જ ખબર પડી જાય છે? જાણો કેટલો સાચો છે આ દાવો
LPG Price Today: LPG પેટ્રોલ સાથે ગેસ સિલિન્ડર પણ થશે મોંઘા, 40થી 50 રૂપિયા વધી શકે છે કિંમત
LPG Price Today: LPG પેટ્રોલ સાથે ગેસ સિલિન્ડર પણ થશે મોંઘા, 40થી 50 રૂપિયા વધી શકે છે કિંમત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઑટોમેટિક ટોલનાકું
Hun To Bolish : હું તો બોલીશ : તોફાની વાંદરાઓનો ત્રાસ !
Hun To Bolish: હું તો બોલીશ : મજૂરોનું ગૌરવ ક્યારે ?
Weather Forecast: ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર, વરસાદને લઈ સૌરાષ્ટ્રના આગાહીકારોનું અનુમાન
Geniben Thakor: સાંસદ ગેનીબેન ઠાકોરનો જગદીશ વિશ્વકર્માને પડકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળમાં કોણ મારશે બાજી? એક્ઝિટ પોલના અનુમાનો વચ્ચે અખિલેશ યાદવે કરી મોટી ભવિષ્યવાણી
બંગાળમાં કોણ મારશે બાજી? એક્ઝિટ પોલના અનુમાનો વચ્ચે અખિલેશ યાદવે કરી મોટી ભવિષ્યવાણી
Weather Update: રાજ્યમાં ફરી કમોસમી વરસાદના એંધાણ, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Weather Update: રાજ્યમાં ફરી કમોસમી વરસાદના એંધાણ, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
GSEB Result 2026: ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર,આ રીતે જુઓ ઓનલાઇન
GSEB Result 2026: ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર,આ રીતે જુઓ ઓનલાઇન
Petrol-Diesel Price: પેટ્રોલ 4થી5 રૂપિયા થઇ શકે છે મોંઘુ, ડિઝલની કિંમત પણ વધવાની શક્યતા
Petrol-Diesel Price: પેટ્રોલ 4થી5 રૂપિયા થઇ શકે છે મોંઘુ, ડિઝલની કિંમત પણ વધવાની શક્યતા
West Bengal Elections 2026: પશ્ચિમ બંગાળના 15 બૂથ પર આજે બીજીવાર વોટિંગ, સાંજે 6 વાગ્યા સુધી ચાલશે મતદાન
West Bengal Elections 2026: પશ્ચિમ બંગાળના 15 બૂથ પર આજે બીજીવાર વોટિંગ, સાંજે 6 વાગ્યા સુધી ચાલશે મતદાન
Watch: અમેરિકા ઈરાન પર હુમલો કરશે કે નહિ? રિપોર્ટરના સવાલ ટ્રમ્પ રોષે ભરાયા, જાણો શું કહ્યું?
Watch: અમેરિકા ઈરાન પર હુમલો કરશે કે નહિ? રિપોર્ટરના સવાલ ટ્રમ્પ રોષે ભરાયા, જાણો શું કહ્યું?
Riyan Parag Statement: 'મારે કોઈને જવાબ આપવાની જરૂર નથી...'હાર પછી કોના પર ભડક્યો રિયાન પરાગ?
Riyan Parag Statement: 'મારે કોઈને જવાબ આપવાની જરૂર નથી...'હાર પછી કોના પર ભડક્યો રિયાન પરાગ?
કેમ દરેક UPI યૂઝર પાસે હોવું જોઈએ એક અલગ બેંક એકાઉન્ટ? આ છે મોટા ફાયદાઓ, છેતરપિંડીથી બચાવશે
કેમ દરેક UPI યૂઝર પાસે હોવું જોઈએ એક અલગ બેંક એકાઉન્ટ? આ છે મોટા ફાયદાઓ, છેતરપિંડીથી બચાવશે
Embed widget