શોધખોળ કરો

મહારાષ્ટ્ર: શિવસેનાને મળ્યો બે અપક્ષ ધારાસભ્યોનો સાથ

મહારાષ્ટ્રમાં સરકાર બને તે પહેલા જ શિવસેનાને 2 અપક્ષ ધારાસભ્યોનો સાથ મળ્યો છે. પ્રહારા જનશક્તિ પાર્ટીના બે ધારાસભ્યો શિવસનામાં સામેલ થયા છે.

મુંબઈ: મહારાષ્ટ્રમાં સરકાર બને તે પહેલા જ શિવસેનાને 2 અપક્ષ ધારાસભ્યોનો સાથ મળ્યો છે. પ્રહારા જનશક્તિ પાર્ટીના બે ધારાસભ્યો શિવસનામાં સામેલ થયા છે. અચલપુર વિધાનસભા ક્ષેત્રના બચ્ચૂ કડૂ અને મેલઘાટ વિધાનસભા ક્ષેત્રના રાજકુમાર પટેલે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાતે મુલાકાત કરી અને પોતાનું સમર્થન આપ્યું છે. નાગપુરના રામટેકથી અપક્ષ ધારાસભ્ય આશીષ જયસ્વાલ અને ભંડારાથી નિયુક્ત નરેંદ્ર ભોંડેકરે શનિવારે ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ શિવસેનાએ દાવો કર્યો છે કે બંનેએ પાર્ટીને સમર્થન આપવાનો પ્રસ્તાવ કર્યો છે. મહારાષ્ટ્રમાં સરકારના બને તે પહેલા જ શિવસેનાએ કડક વલણ અપનાવ્યું છે. શિવસેનાએ અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદ અને બરાબરીના મંત્રાલયના વાયદાઓ પર ભાજપ પાસે લેખીતમાં આશ્વાસન માંગ્યું છે. જેના પર સહમતિ ન બનાવાની સ્થિતિમાં ઉદ્ધવ ઠાકરેએ બીજા વિકલ્પો ખુલ્લા હોવાના સંકેત આપ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget