શોધખોળ કરો

શિવસેનામાંથી ચૂંટણી લડી ચુકેલી આ મહિલા ઘરમાં જ ચલાવતી હતી સેક્સ રેકેટ, નશાનો સામાન પણ મળ્યો

અનુપમા તિવારીની ફેસબુક પોસ્ટમાં તેને યોગાચાર્ય તરીકે પુરસ્કાર હાંસલ કરવાનો દાવો કરાયો છે. અનુપમા 2015માં શિવસેનાના ટિકિટ પરથી નગર પાલિકા અધ્યક્ષની ચૂંટણી લડી ચુકી છે અને ખુદને સમાજસેવિકા ગણાવે છે.

મધ્યપ્રદેશના સીહોરમાં શિવસેના નેતાના ઘરમાંથી જ સેક્સ રેકેટ પકડાયું ચે. પોલીસે સ્થળ પરથી કાર, રોકડ જપ્ત કરી છે. ચાર છોકરીઓ, ત્રણ ગ્રાહકની સાથે મહિલા મેનેજર, સંચાલિકા તથા સેક્સ રેકેટ ચલાવતી મહિલાની ધરપકડ કરવામાં આવી છે. જે મહિલાના ઘરેથી સેક્સરેક્ટ ઝડપાયું તે ખુદને સમાજસેવિકા ગણાવે છે અને શિવસેનાની ટિકિટ પરથી નગર પાલિકા અધ્યક્ષની ચૂંટણી લડી ચુકી છે.

મકાનમાંથી શું-શું મળ્યું

સીહોર બસ સ્ટેન્ડ પાસે આવેલા અનુપમા તિવારીના મકાનમાં ગોરખધંધા થતાં હોવાની મળેલી માહિતી બાદ પોલીસ ત્રાટકી હતી. પોલીસ કાર્યવાહીથી હડકંપ મચી ગયો હતો પરંતુ કોઈ ભાગી શક્યું નહોતું. પોલીસે ચાર છોકરીઓ તથા ત્રણ ગ્રાહકોને ઝડપી લીધા હતા. આ ઉપરાંત સ્થળ પરથી નશાનો સામાન પણ મળ્યો છે. તમામ કોલગર્લ્સ ભોપાલની રહેવાસી છે. જેમને ઈંદુલતા નામની મહિલા મેનેજર મકાનમાં લાવતી હતી.

શિવસેનાની ટિકિટ પરથી ચૂંટણી લડી હતી અનુપમા તિવારી

અનુપમા તિવારીની ફેસબુક  પોસ્ટમાં તેને યોગચાર્ય તરીકે પુરસ્કાર હાંસલ કરવાનો દાવો કરાયો છે. મળતી વિગત પ્રમાણે, અનુપમા 2015માં શિવસેનાના ટિકિટ પરથી નગર પાલિકા અધ્યક્ષની ચૂંટણી લડી ચુકી છે અને ખુદને સમાજસેવિકા ગણાવે છે. નહેરુ યુવા કેન્દ્ર તરફથી થોડા વર્ષ પહેલા તેને યોગાચાર્ય તરીકે સન્માનિત કરાઈ હતી.

મહિલાઓની સુરક્ષા પર અનુપમા તિવારીએ વ્યક્ત કરી હતી ચિંતા

મહિલાઓને સુરક્ષાને લઈ અનુપમાનું નિવેદન પણ સામે આવ્યું હતું. જેમાં તેણે મહિલા સુરક્ષા પર ચિંતા વ્યક્ત કરી હતી.પોલીસે તમામ સામે કેસ નોંધ્યો છે. ઘરમાંથી 28 હજાર રોકડા તથા બે કાર જપ્ત કરવામાં આવી છે.

શિવસેનામાંથી ચૂંટણી લડી ચુકેલી આ મહિલા ઘરમાં જ ચલાવતી હતી સેક્સ રેકેટ, નશાનો સામાન પણ મળ્યો

આ પણ વાંચોઃ યુવકને પોતાને ત્યાં ટ્યુશન આવતી યુવતી સાથે બંધાયા શરીર સંબંધ, ભણવાને બદલે માણતાં શરીર સુખ ને પછી......

Nawab Malik vs Sameer Wankhede: બહેન પર લાગેલા આરોપને લઈ ભડકી સમીર વાનખેડેની પત્ની, ક્હ્યું- નવાબ મલિક પર.........

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં નવો વળાંક: પિયુષ ગોયલે મૂકી આકરી શરત, શું અમેરિકા માનશે ભારતની શરત?
ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં નવો વળાંક: પિયુષ ગોયલે મૂકી આકરી શરત, શું અમેરિકા માનશે ભારતની શરત?
પેપર લીક કરનારાઓની હવે ખેર નથી: 10 વર્ષની જેલ અને 50 લાખનો દંડ, જાણો નવા નિયમો
પેપર લીક કરનારાઓની હવે ખેર નથી: 10 વર્ષની જેલ અને 50 લાખનો દંડ, જાણો નવા નિયમો
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ
Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
Earthquake: પરોઢિયે 4.39 વાગ્યે અમદાવાદ નજીક ભૂકંપ, તીવ્રતા ઓછી હોવાથી જાનમાલની હાનિ ટળી
Earthquake: પરોઢિયે 4.39 વાગ્યે અમદાવાદ નજીક ભૂકંપ, તીવ્રતા ઓછી હોવાથી જાનમાલની હાનિ ટળી
Embed widget