શોધખોળ કરો

શું કોવિડથી રિકવર થયેલા લોકો માટે વેક્સિનનો એક ડોઝ લેવો પુરતો છે? જાણો શું છે રીસર્ચનું તારણ

કોવિડ -19નાં સંક્રમણથી સ્વસ્થ થયેલા દર્દીઓ માટે રસીની એક માત્રા ડોઝ પૂરતો છે. હૈદરાબાદની એઆઈજી હોસ્પિટલો દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં આ દાવો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય જર્નલ ઓફ ઇન્ફેક્શિયસ ડીજીજ જર્નલમાં સંશોધનનાં પરિણામો પ્રકાશિત થયા છે.

corona vaccine: કોવિડ -19નાં સંક્રમણથી  સ્વસ્થ થયેલા દર્દીઓ માટે રસીની એક માત્રા  ડોઝ પૂરતો  છે. હૈદરાબાદની એઆઈજી હોસ્પિટલો દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં આ દાવો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય જર્નલ ઓફ ઇન્ફેક્શિયસ ડીજીજ જર્નલમાં સંશોધનનાં પરિણામો પ્રકાશિત થયા છે.

હૈદરાબાદની એઆઈજી હોસ્પિટલનો એવો  દાવો છે કે, કોવિડ -19 રસીની 'એક માત્રા' ડોઝ  કોરોનાથી રિકવર થયેલા લોકો માટે પૂરતી છે, કારણ કે તેમાં કોવિડ બાદ મજબૂત એન્ટીબોડી બની હોય છે.  એઆઈજી હોસ્પિટલે 260 હેલ્થકેર કામદારો પર સંશોધન કર્યાં.  હેલ્થકેર કર્મચારીઓને 16 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી, 2021 દરમિયાન કોવિડશીલ્ડ સામે રસી આપવામાં આવી હતી. સંશોધન દર્શાવે છે કે જે લોકો કોવિડ -19 માં સાજા થયા હતા તેઓને રસીની એક માત્રાથી એન્ટિબોડી પ્રતિસાદ મળ્યો હતો જેમને પહેલાં ચેપ લાગ્યો ન હતો. સંશોધનનો હેતુ બધા દર્દીઓમાં રોગપ્રતિકારક શક્તિના પ્રતિભાવનું નિરીક્ષણ કરવાનો હતો.

ઇન્ટરનેશન જર્નલ ઓફ ઇંફેક્શિયસ ડિજીજ પત્રિકામાં પ્રકાશિત રિસર્ચ મુજબ વેક્સિનના એક ડોઝથી પ્રાપ્ત મેમોરી ટી સેલ રિસ્પોન્સ પહેલાથી સંક્રમિત ગ્રૂપમાં એ લોકોની તુલનામાં સ્પષ્ટ રીતે વધુ હતી. જેઓ પહેલા સંક્રમિત હતા.આ રિસર્ચના પ્રભાવ પર ટિપ્પણી કરતા એઆઇજી હોસ્પિટસના ચેરમેન નાગેશ્વર રેડ્ડીએ કહ્યું  કે, પરિણામ બતાવે છે કે, જે લોકો પહેલા કોવિડ19થી સંક્રમિત થઇ ચૂક્યાં હતા તેમને બે ડોઝ લેવાની જરૂરી નથી. 

સંક્રમણથી મજબૂત  એન્ટીબોડી  રિસ્પોન્સ  મળવાનો થયો દાવો 

સંક્રમણના કારણે મજબૂત એન્ટીબોડી બનતી હોવાથી આવા સંક્રમણથી રિકવર થઇ ચૂકેલા લોકો માટે  કોવિડની એક વેક્સિનનો ડોઝ લેવો પુરતો છે. આવુ કરવાથી એક ડોઝ બચશે અને આ ડોઝ અન્ય લોકોને આપી શકાશે આ આ રીતે વધુમાં વધુ લોકો વેક્સિનેટ થઇ જશે. હર્ડ ઇમ્યુનિટી મેળવવા માટે એક વખત અપેક્ષિત સંખ્યામાં લોકોને વેક્સિનેટ કરવા જરૂરી છે. જો કોરોનાથી રિકવર થઇ ચૂકેલા લોકોને એક ડોઝ આપવાં આવે તો વધુ લોકોને કવર કરીને વે્ક્સિનેશનની ગતિ વધારી શકાય છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર
2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છેECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલનBharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલHun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર
2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Share Market Today: શેરબજારમાં આવી તેજી, સેન્સેક્સમાં 800 પોઇન્ટનો ઉછાળો, 5 લાખ કરોડ વધી રોકાણકારોની સંપત્તિ
Share Market Today: શેરબજારમાં આવી તેજી, સેન્સેક્સમાં 800 પોઇન્ટનો ઉછાળો, 5 લાખ કરોડ વધી રોકાણકારોની સંપત્તિ
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Myths Vs Facts: સોયા મિલ્ક ગર્ભવતી મહિલા માટે ખતરનાક છે? જાણો શું છે સંપૂર્ણ સત્ય?
Myths Vs Facts: સોયા મિલ્ક ગર્ભવતી મહિલા માટે ખતરનાક છે? જાણો શું છે સંપૂર્ણ સત્ય?
Embed widget