શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આજે વર્ષનું બીજુ મોટુ સૂર્યગ્રહણ, દુનિયાના આ દેશોમાં દિવસે જ થઇ જશે રાત
સૂર્યગ્રહણ મોટુ હોવાનું દક્ષિણ અમેરિકા મહાદ્વીપના કેટલાક દેશોમાં દિવસે જ રાત જેવી સ્થિતિ પેદા થઇ જશે
નવી દિલ્હીઃ આજે વર્ષનું બીજુ મોટુ સૂર્યગ્રહણ દેખાશે. આ ગ્રહણ પાંચ કલાક સુધી ચાલશે એટલે કે કેટલાક દેશોમાં આની જબરદસ્ત અસર દેખાશે. વર્ષનું આ બીજુ સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાય.
સૂર્યગ્રહણ મોટુ હોવાનું દુનિયાના કેટલાક દેશોમાં દિવસે જ રાત જેવી સ્થિતિ પેદા થઇ જશે. આ સૂર્યગ્રહણ દક્ષિણ અમેરિકા મહાદ્વીપના ચિલી, પેરુ, બ્રાઝીલ, આર્જેન્ટીના, મેક્સિકો, એક્વાડૉર, વેનેઝુએલા સહિતના દેશોમાં દેખાશે. આ ગ્રહણ દરમિયાન સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્રમાં આવી જશે, એટલે કે સૂર્ય, ચંદ્રમા અને પૃથ્વી ત્રણેય એકજ સીધી રેખામાં આવી જશે.
રાત્રે 3.21 મિનીટે સૂર્યગ્રહણ પુરુ થશે....
આ સૂર્યગ્રહણ આખા પાંચ કલાકનું હશે જે ભારતીય સમયાનુસાર આજે રાત્રે લગભગ 10.25થી શરૂ થશે. 12.53 મિનીટે ગ્રહણ મધ્યમમાં હશે અને મંગળવાર-બુધવારે રાત્રે 3.21 મિનીટે ગ્રહણ પુરુ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
બોલિવૂડ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion