શોધખોળ કરો

બિઝનેસમેનને સાળાની પત્નિ સાથે બંધાયા શરીર સંબંધ, પુત્રને આ વાતની થઈ જાણ ને........

ફતુહા વિસ્તારના દનિયાવા માર્ગના મુંડેરા ગામની પાસે 9 ફેબ્રુઆરી, 2021એ અનુરોધ કુમાર નામના વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી હતી. પોલીસ અનુસાર, શરૂઆતમાં પોલીસ માટે આ એક બ્લાઇન્ડ કેસ હતો. સઘન તપાસ બાદ એક સુરાગ મળ્યો જેના આધાર પર મૃતકના દીકરાને પકડવામાં આવ્યો હતો.

પટનાઃ બિહારમાં એક શખ્સને પોતાના સાળાની પત્ની સાથે સંબંધ રાખવાનુ ભારે પડી ગયુ. શખ્સને આ સંબંધની કિંમત જીવ ગુમાવવી પડી. ઘટના પટના નજીકના ફતુહા વિસ્તારનો છે. અહીં રહેનારા એક શખ્સને જ્યારે જાણવા મળ્યુ કે તેના પિતાને આડા સંબંધો તેની મામી સાથે છે, તો તે એટલો ગુસ્સો થઇ ગયો કે, તેને તેના પિતાની સોપારી આપીને હત્યા કરાવી દીધી. પોલીસે ખુલાસો કરીને મૃતકના દીકરા અને તેના સાથીની ધરપકડ કરી લીધી છે.  

9મી ફેબ્રુઆરી 2021એ થઇ હતી હત્યા....
ફતુહા એસડીપીઓ રાજેશ કુમાર માંઝીએ જણાવ્યુ કે, ફતુહા વિસ્તારના દનિયાવા માર્ગના મુંડેરા ગામની પાસે 9 ફેબ્રુઆરી, 2021એ અનુરોધ કુમાર નામના વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી હતી. પોલીસ અનુસાર, શરૂઆતમાં પોલીસ માટે આ એક બ્લાઇન્ડ કેસ હતો. સઘન તપાસ બાદ એક સુરાગ મળ્યો જેના આધાર પર મૃતકના દીકરાને પકડવામાં આવ્યો હતો. પુછપરછ દરમિયાન મૃતકના દીકરા સોનુએ હત્યાનુ અસલી કારણ બતાવ્યુ હતુ.  

દીકરાએ કરાવી પિતાની હત્યા...... 
એસડીપીઓએ જણાવ્યુ કે, મૃતક અનુરોધના દીકરાના પિતાની હત્યાનુ કાવતરુ રહ્યુ હતુ, જેમાં તેને પોતાના ત્યાં કામ કરનારા ડ્રાઇવર મુન્નાને પણ સામેલ કર્યો હતો. હત્યાકાંડમાં મુન્નાની લાઇનરની ભૂમિકા હતી. તેમને કહ્યું કે, અનુરોધના દીકરા સોનુએ પોલીસને જણાવ્યુ કે, તેના પિતાના પોતાના સાળાની પત્ની (તેની મામી) સાથે શારીરિક સંબંધ હતા, જેનો તેને કેટલીય વાર વિરોધ કર્યો હતો. તેને શંકા હતી કે પિતા આડા સંબંધોમાં પડીને મિલકત બરબાદ કરી રહ્યાં છે. એટલા માટે તેને પિતાની સોપારી આપીને અનુરોધ કુમારની ગોળી મારીને હત્યા કરાવી દીધી હતી.  

સોપારી શૂટર્સની શોધમાં લાગી પોલીસઃ એસડીપીઓ
રાજેશ કુમાર માંઝીએ જણાવ્યુ કે મૃતક અનુરોધ કુમારની હત્યા કરાવવાની વાત તેના દીકરા સોનુએ અને લાઇનરની ભૂમિકા ભજવનારા ડ્રાઇવર મુન્નાએ સ્વીકાર કરી લીધી છે. પોલીસે હવે સોપારી શૂટર્સની તપાસ શરૂ કરી દીધી છે. તેમની ધરપકડ માટે પોલીસ દરોડા પાડી રહી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું

દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?

પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'

કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે

શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો

શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ

માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો

Embed widget