શોધખોળ કરો

Supreme Courtએ કહ્યુ- 'VRS લેનારા કર્મચારીઓ સમાન અધિકારનો દાવો કરી શકે નહી'

સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યું હતું કે VRS પસંદ કરનારા કર્મચારીઓ નિવૃત્તિની વય પ્રાપ્ત કર્યા પછી નિવૃત્ત થનારાઓ સાથે સમાન અધિકારોનો દાવો કરી શકતા નથી.

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યું હતું કે VRS પસંદ કરનારા કર્મચારીઓ નિવૃત્તિની વય પ્રાપ્ત કર્યા પછી નિવૃત્ત થનારાઓ સાથે સમાન અધિકારોનો દાવો કરી શકતા નથી. સુપ્રીમ કોર્ટનું અવલોકન બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને પડકારતી સેવાઓમાંથી સ્વૈચ્છિક નિવૃત્ત લેનારા કર્મચારીઓની અપીલની સુનાવણી કરતી વખતે કર્યું હતું.  વીઆરએસ લેનારા કર્મચારીઓએ અપીલમાં કહ્યું હતું કે તેમને પગાર ધોરણમાં સુધારાથી વંચિત કરવામાં આવ્યા છે.

જસ્ટિસ અનિરુદ્ધ બોઝ અને એસ રવિન્દ્ર ભટની બેન્ચે અવલોકન કર્યું હતું કે જે કર્મચારીઓએ VRSના લાભો મેળવ્યા છે અને જેમણે મહારાષ્ટ્ર સ્ટેટ ફાઇનાન્સિયલ કોર્પોરેશન (MSFC) ની સેવા છોડનારા કર્મચારીઓ અલગ સ્થિતિમાં છે.

ખંડપીઠે કહ્યું હતું કે એવું માનવામાં આવે છે કે VRS કર્મચારીઓ નિવૃત્તિની ઉંમર પ્રાપ્ત કર્યા પછી નિવૃત્ત થનારા અન્ય લોકો સાથે સમાન અધિકારનો દાવો કરી શકતા નથી. તેઓ એવા લોકો સાથે સમાનતાનો દાવો કરી શકતા નથી જેમણે સતત કામ કર્યું, તેમની ફરજો નિભાવી અને પછી નિવૃત્ત થયા હતા.

કોર્ટે કહ્યું હતું કે આમાં એક વિશાળ જાહેર હિત પણ સામેલ છે. તે જાહેર ક્ષેત્રના અધિકારીઓ અને કર્મચારીઓના વેતનના સુધારા સાથે સંબંધિત છે. સારી સાર્વજનિક નીતિ એ છે જે સંઘ અને રાજ્ય સરકારો અને અન્ય સાર્વજનિક સમજે જેણે સમયાંતરે પગારમાં સુધારો કરવો પડે છે.

દિલ્હી હાઈકોર્ટે આપ્યો મોટો નિર્ણય

આ કારણે દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે VRS લેનારા કર્મચારીઓ પણ સરકારી વિભાગમાં કોન્ટ્રાક્ટ પર કામ કરી શકે છે. ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) ના કર્મચારીઓને મોટી રાહત આપતા દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે VRS નિયમો સરકારી કર્મચારીઓને કોન્ટ્રાક્ટ/કન્સલ્ટન્ટ તરીકે નિયુક્ત કરવામાં કોઈ અડચણ નહીં બને. જસ્ટિસ વી. કામેશ્વર રાવ અને અનૂપ કુમાર મેંદિરત્તાની બેન્ચે BSNLમાંથી સ્વેચ્છાએ નિવૃત્ત થયેલા બે કર્મચારીઓની અરજીનો નિકાલ કરતી વખતે આ નિર્ણય આપ્યો છે.

NHRCની કેન્દ્ર-રાજ્યોને નૉટિસ, પુછ્યુ- કારખાનાઓમાં મજૂરોની સાથે થનારી દૂર્ઘટનાઓને રોકવા માટે શું કહ્યું ?

NHRC On Workers High Death Rate: રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે રજીસ્ટર કારખાનઓમાં દૂર્ઘટનાઓમાં મજૂરોના ઉચ્ચ મૃત્યુદર (High Death Rate Of Workers) અને તેના માનવાધિકારો (Human Rights Of Workers)ની સુરક્ષા નક્કી કરવા માટે કરવામાં આવેલા ઉપાયો પર કેન્દ્ર, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નૉટિસ પાઠવી છે. માનવાધિકારો આયોગનું માનવુ છે કે, કારખાનાઓ સહિત જુદાજુદા વ્યાવસાયિક ઉદ્યમોમાં શ્રમિકોના માનવાધિકારોના વિશે ગંભીર ચિંતાઓ પેદા થઇ રહી છે. 

માનવાધિકારો આયોગે નોટિસમાં કહ્યું છે કે, કાનૂન અતંર્ગત નોકરી આપનારા (નિયોક્તાઓ) અને કર્મચારીઓની વચ્ચે કૉન્ટેક્ટ કરીને માનવાધિકાર જોખમ ઓછુ કરી શકાય છે. આયોગે નૉટિસમાં કારખાનાઓમાં દૂર્ઘટનાઓનું કારણ અને મજૂરોના મોતો સંબંધિત વિસ્તૃત રિપોર્ટ રજૂ કરવા માટે પણ કહ્યું છે. 

સરકારોએ આપવો પડશે 2017 થી 22 સુધીનો ડેટા - 
માનવાધિકાર આયોગો નૉટિસમાં કહ્યું કે, રિપોર્ટમાં 2017 થી 2022 સુધીની સમય મર્યાદા માટે અભિયોજન સહિત દોષી ફેક્ટ્રી માલિકો વિરુદ્ધ કાર્યવાહી કરનારા મુખ્ય નિરીક્ષકની વર્ષવાર જાણકારી સામેલ હોવી જોઇએ. આની સાથે તે ઉપાયોની પણ જાણકારી રિપોર્ટમાં હોવી જોઇએ, જે રાજ્ય તથા કેન્દ્ર સરકાર મજૂરોને દૂર્ઘટનાથી બચાવવા માટે કર્યુ છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
Embed widget