સબરીમાલા કેસ લાર્જર બેન્ચને સોંપવામાં આવ્યો, સુપ્રીમ કોર્ટે કહ્યું મંદિર સુધી સીમિત નથી મામલો
પાંચ જજોની બેન્ચે આ નિર્ણય લીધો હતો. આ બેન્ચમાં જસ્ટિસ રંજન ગોગોઇ ઉપરાંત જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડ, જસ્ટિસ ખાનવિલકર, જસ્ટિસ નરીમન અને જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રા સામેલ છે
ચીફ જસ્ટીસ રંજન ગોગોઇની આગેવાનીમાં પાંચ જજોની બેન્ચે આ નિર્ણય લીધો હતો. આ બેન્ચમાં જસ્ટિસ રંજન ગોગોઇ ઉપરાંત જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડ, જસ્ટિસ ખાનવિલકર, જસ્ટિસ નરીમન અને જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રા સામેલ છે. નોંધનીય છે કે, આ કેસ કેરાલાના સબરીમાલા મંદિરનો છે. કેરળમાં સ્થિત સબરીમાલા મંદિરમાં કોઈપણ ઉંમરની મહિલાઓને પ્રવેશ આપવાની અનુમતિ કોર્ટ દ્વારા આપવામાં આવી છે. જેના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર માટે કેટલીક અરજી દાખલ કરવામાં આવી છે. જેના પર કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી.The September 28, 2018 judgement of the Supreme Court - which had lifted the ban that prevented women and girls between the age of 10 to 50 from entering the #Sabarimala Temple - was not stayed by the apex court today. pic.twitter.com/FyW0Zzku4F
— ANI (@ANI) November 14, 2019
#SabarimalaTemple review petitions in Supreme Court: Chief Justice of India, said, "the entry of women into places of worship is not limited to this temple, it is involved in the entry of women into mosques and Parsi temples." https://t.co/ha1jh4JPxl
— ANI (@ANI) November 14, 2019
Supreme Court, by a majority of 3:2, has referred the review petitions to a larger constitution bench. Justice Rohinton Fali Nariman and Justice DY Chandrachud gave dissent judgement. #Sabarimala https://t.co/xBcxf6bFeV
— ANI (@ANI) November 14, 2019
Supreme Court refers to larger bench, the review petitions against the verdict allowing entry of women of all age groups in the #SabarimalaTemple. pic.twitter.com/IC6qH6FmUF
— ANI (@ANI) November 14, 2019
#SabarimalaTemple review petitions in Supreme Court: Chief Justice of India says, "The entry of women into places of worship is not limited to this temple only. It is also involved in the entry of women into mosques." pic.twitter.com/ETyxOodhHC
— ANI (@ANI) November 14, 2019