શોધખોળ કરો

SC-STને પ્રમોશનમાં અનામત પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, જાણો કોર્ટે શું કહ્યુ?

સુપ્રીમ કોર્ટે સરકારી નોકરીઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને પ્રમોશનમાં અનામતને લઇને કોઇ માપદંડ નક્કી કરવાનો શુક્રવારે ઇનકાર કરી દીધો છે.

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સરકારી નોકરીઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને પ્રમોશનમાં અનામતને લઇને કોઇ માપદંડ નક્કી કરવાનો શુક્રવારે ઇનકાર કરી દીધો છે. ન્યાયમૂર્તિ એલ.નાગેશ્વરની રાવની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની ખંડપીઠે કહ્યું કે રાજ્ય સરકારો એસસી/એસટીના પ્રતિનિધિત્વમાં રહેલી અછત અંગે ડેટા એકત્રિત કરવા માટે બંધાયેલી છે. તે એસસી-એસટીના અપૂરતા પ્રતિનિધિત્વની ઓળખ મેળવવા માટે કોઇ માપદંડ નક્કી કરી શકે નહીં. અને આ રાજ્યોએ કરવું પડશે.

કોર્ટે કહ્યું કે નાગરાજ (2006) અને જરનૈલ સિંહ (2018) મામલામાં બંધારણની ખંડપીઠના નિર્ણય બાદ સુપ્રીમ કોર્ટે કોઇ નવા  માપદંડ બનાવી શકશે નહી. આ મામલામાં કોર્ટે 26 ઓક્ટોબર 2021ના રોજ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે પ્રમોશનમાં અનામત અગાઉ ઉચ્ચ પદો પર પ્રતિનિધિત્વના આંકડાઓ એકઠા કરવા જરૂરી છે. સાથે જ કોર્ટે કહ્યું કે પ્રતિનિધિત્વનું એક નક્કી સમયગાળામાં મૂલ્યાંકન કરવું જરૂરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સમયગાળો શું હશે તે કેન્દ્ર સરકાર નક્કી કરે. કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે જોડાયેલા અનામતના મામલામાં સ્પષ્ટતા પર 24 ફેબ્રુઆરીના રોજ સુનાવણી શરૂ થશે.

આ મામલાની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટની બેંચને કહ્યું હતું કે એ વાત સાચી છે કે દેશની આઝાદીના 75 વર્ષ પછી પણ અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) સમુદાયના લોકો સાથે અમાનવીય વર્તન કરવામાં આવે છે. આગળ વર્ગો જેવી જ પ્રતિભા. સ્તર લાવવામાં આવી નથી.

સુનાવણી દરમિયાન એટર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું હતું કે, એસસી અને એસટી સાથે સંબંધિત લોકો માટે સમૂહ એ શ્રેણીની નોકરીઓમાં ઉચ્ચ પદ પ્રાપ્ત કરવું વધારે કઠિન છે. પરંતુ હવે સમય આવી ગયો છે જ્યારે ટોચની અદાલતે ખાલી જગ્યાઓ ભરવા માટે એસસી, એસટી અને અન્ય પછાત વર્ગ (ઓબીસી) માટે કેટલાક નક્કર આધાર આપવા જોઈએ. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok sabha Election 2024: નિલેશ કુંભાણી હજુ પણ ગાયબ, પત્નીએ રડતાં-રડતાં કરી આ વાત, જુઓ વીડિયો

Israel airstrike:  લેબનાનમાં હિજ્બુલ પર ઇઝરાયલનો ભંયકર હુમલો, એરસ્ટ્રાઇકથી મચાવી તબાહી, જાણો શું છે સ્થિતિ

Fact Check: નહેરુના નામની યોજના પર કોંગ્રેસ તમારી બે તૃતીયાંશ મિલકત જપ્ત કરી લેશે? જાણો શું છે વાયરલ દાવાની સત્યતા

Heatwave Alert: દેશમાં આ રાજ્યોમાં હિટવેવનું એલર્ટ, તો અહીં ફરી એક વખત આ વિસ્તારમાં માવઠાનું સંકટ

for smartphones
and tablets

વિડિઓઝ

Surat Lok Sabha Seat |  પ્રતાપ દુધાતે  ભુપત ભાયાણી તેમજ નીલેશ કુંભાણીને આડે હાથ લેતા આક્રોશ ઠાલવ્યોGujarat Weather Update: આગામી 7 દિવસ ગરમીનું જોર યથાવત રહેશે: કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું અનુમાનBanaskantha: કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ફરીથી પોલીસને આપી ગર્ભિત ધમકી..Lok Sabha Election 2024 : સુરતવાળી રાજકોટમાં પણ થવાની હતી પરંતુ..:કોંગ્રેસ અગ્રણી ડો.હેમાંગ વસાવડાએ ટ્વિટ કર્યું.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok sabha Election 2024: નિલેશ કુંભાણી હજુ પણ ગાયબ, પત્નીએ રડતાં-રડતાં કરી આ વાત, જુઓ વીડિયો
Lok sabha Election 2024: નિલેશ કુંભાણી હજુ પણ ગાયબ, પત્નીએ રડતાં-રડતાં કરી આ વાત, જુઓ વીડિયો
Israel airstrike:  લેબનાનમાં હિજ્બુલ પર ઇઝરાયલનો ભંયકર હુમલો, એરસ્ટ્રાઇકથી મચાવી તબાહી, જાણો શું છે સ્થિતિ
Israel airstrike: લેબનાનમાં હિજ્બુલ પર ઇઝરાયલનો ભંયકર હુમલો, એરસ્ટ્રાઇકથી મચાવી તબાહી, જાણો શું છે સ્થિતિ
Fact Check: નહેરુના નામની યોજના પર કોંગ્રેસ તમારી બે તૃતીયાંશ મિલકત જપ્ત કરી લેશે? જાણો શું છે વાયરલ દાવાની સત્યતા
Fact Check: નહેરુના નામની યોજના પર કોંગ્રેસ તમારી બે તૃતીયાંશ મિલકત જપ્ત કરી લેશે? જાણો શું છે વાયરલ દાવાની સત્યતા
Heatwave Alert: દેશમાં આ રાજ્યોમાં હિટવેવનું એલર્ટ, તો અહીં ફરી એક વખત આ વિસ્તારમાં માવઠાનું સંકટ
Heatwave Alert: દેશમાં આ રાજ્યોમાં હિટવેવનું એલર્ટ, તો અહીં ફરી એક વખત આ વિસ્તારમાં માવઠાનું સંકટ
'10 દિવસમાં એમબીએ કરો' જેવા નકલી ઓનલાઈન કોર્સથી સાવધાન, UGC એ આપ્યું એલર્ટ

IRCTC Package: માત્ર 1074 રૂપિયા ચૂકવો અને એકસાથે સાત જ્યોતિર્લિંગની મુલાકાત લો, જાણો સંપૂર્ણ પ્લાન

JEE મેન્સનું પરિણામ થયું જાહેર, તમે આ રીતે પરિણામ ચેક કરી શકો છો

Lok Sabha Elections 2024: ‘ઈન્ડિયા ગઠબંધને બનાવી છે એક વર્ષ – એક PMની ફોર્મુલા’, વડાપ્રધાન મોદીએ કર્યો દાવો

Embed widget