શોધખોળ કરો

સુષ્મા સ્વરાજ કેટલા વર્ષની ઉંમરે બન્યા હતા કેબિનેટ મંત્રી? જાણો આ રહી તેમની ઉપલબ્ધિઓ

1977માં જ્યારે તેમની ઉંમર ફક્ત 25 વર્ષ હતી ત્યારે સુષ્મા સ્વરાજ સૌથી ઓછી ઉંમરના મહિલા કેબિનેટ મંત્રી બન્યાં હતાં. તેઓ 1977થી 1979 સુધી સામાજિક કલ્યાણ, શ્રમ અને રોજગાર જેવા 8 મંત્રાલય સંભાળી ચૂક્યા હતાં

નવી દિલ્હી: મંગળવારે રાતે દિલ્હીની AIIMSમાં પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું નિધન થયું હતું. છેલ્લાં થોડા મહિનાઓથી તેમની તબિયત નાદુરસ્ત રહેતી હતી જેના કારણે તેઓ લોકસભા ચૂંટણી પણ લડવાની ના પાડી હતી. સુષ્મા સ્વરાજે 67 વર્ષની ઉંમરે દિલ્હીની AIIMSમાં અંતિમ શ્વાસ લીધા હતાં. સુષ્મા સ્વરાજ કેટલા વર્ષની ઉંમરે બન્યા હતા કેબિનેટ મંત્રી? જાણો આ રહી તેમની ઉપલબ્ધિઓ રાજકીય કારકિર્દીમાં સુષ્મા સ્વરાજના નામે ઘણી ઉપલબ્ધિઓ છે જેને દેશ હંમેશાં યાદ રાખશે. 1977માં જ્યારે તેમની ઉંમર ફક્ત 25 વર્ષ હતી ત્યારે સુષ્મા સ્વરાજ સૌથી ઓછી ઉંમરના મહિલા કેબિનેટ મંત્રી બન્યાં હતાં. તેઓ 1977થી 1979 સુધી સામાજિક કલ્યાણ, શ્રમ અને રોજગાર જેવા 8 મંત્રાલય સંભાળી ચૂક્યા હતાં. ત્યાર બાદ 27 વર્ષની ઉંમરમાં તે હરિયાણામાં જનતા પાર્ટીની રાજ્ય અધ્યક્ષ પણ રહ્યાં હતાં. સુષ્મા સ્વરાજ કેટલા વર્ષની ઉંમરે બન્યા હતા કેબિનેટ મંત્રી? જાણો આ રહી તેમની ઉપલબ્ધિઓ સુષ્મા સ્વરાજના નામે જ રાષ્ટ્રીય સ્તરની રાજકીય પાર્ટીની પ્રથમ મહિલા પ્રવક્તા બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. આ ઉપરાંત સુષ્મા સ્વરાજ પ્રથમ મહિલા મુખ્યમંત્રી, કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને વિપક્ષના પ્રથમ મહિલા નેતા બન્યા હતાં. સુષ્મા સ્વરાજ કેટલા વર્ષની ઉંમરે બન્યા હતા કેબિનેટ મંત્રી? જાણો આ રહી તેમની ઉપલબ્ધિઓ ઈન્દિરા ગાંધી બાદ સુષ્મા બીજા એવા મહિલા નેતા હતાં જેમણે વિદેશ મંત્રીનું પદ સંભાળ્યું હતું. છેલ્લા ચાર દાયકામાં તે 11 વખત ચૂંટણી લડ્યા, જેમાં ત્રણવાર વિધાનસભાની ચૂંટણી લડ્યા અને સુષ્મા સાત વખત સાંસદ રહી ચૂક્યા હતા. સુષ્મા સ્વરાજ કેટલા વર્ષની ઉંમરે બન્યા હતા કેબિનેટ મંત્રી? જાણો આ રહી તેમની ઉપલબ્ધિઓ પંજાબના અંબાલા કેન્ટમાં જન્મેલી સુષ્મા સ્વરાજે પંજાબ યુનિવર્સિટી ચંડીગઢથી કાયદાની ડિગ્રી મેળવી હતી. શિક્ષણ પૂર્ણ કર્યાં બાદ તેમણે પહેલાં જયપ્રકાશ નારાયણના આંદોલનમાં આગળ પડતો ભાગ લીધો હતો. ઈમરજન્મસીનો પૂરજોશ વિરોધ કર્યાં બાદ તેઓ સક્રિય રાજકારણ સાથે જોડાયા હતાં. સુષ્મા સ્વરાજ ભારતીય સંસદના પ્રથમ અને એકમાત્ર મહિલા સદસ્ય હતાં જેમને આઉટસ્ટેન્ડિંગ પાર્લામેન્ટેરિયન સન્માન મળ્યું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત

પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો

યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ સ્ટેજ પર ઉતાર્યું ટોપ, ડાન્સ જોઈને યુઝર્સ બોલ્યા, અશ્લીલતાની હદ છે, જુઓ વીડિયો

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડીGujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ? નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ સ્ટેજ પર ઉતાર્યું ટોપ, ડાન્સ જોઈને યુઝર્સ બોલ્યા, અશ્લીલતાની હદ છે, જુઓ વીડિયો
યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ સ્ટેજ પર ઉતાર્યું ટોપ, ડાન્સ જોઈને યુઝર્સ બોલ્યા, અશ્લીલતાની હદ છે, જુઓ વીડિયો
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?

Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત

ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત

ઇન્ડિયન આર્મીમાં લેખિત પરીક્ષા વિના મેળવો નોકરી, બે લાખથી વધુ મળશે પગાર

Embed widget