શોધખોળ કરો

યુવતીએ પોતાના નગ્ન શરીર પર પોતાનાં જ સંતાનો પાસે કરાવ્યું પેઈન્ટિંગ, સુપ્રીમ કોર્ટમાં આ હરકત માટે શું આપ્યું કારણ ?

કેરળ હાઈકોર્ટે પ્રથમ દૃષ્ટિએ આરોપને યોગ્ય માનતા રેહાનીની આગોતરા જામીનની માગ ફગાવી દીધી હતી.

નવી દિલ્હીઃ કેરળની મહિલા કાર્યકર્તા રેહાના ફાતિમાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હાઈકોર્ટના આદેશને પડકાર્યો છે. રેહાનાએ આગોતરા જામીનની માગ કરતા સુપ્રીમ કોર્ટને કેટલાક વિવાદિત સવાલોના જવાબ પણ માગ્યા છે. રેહાના ફાતિમાએ પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો તો જેમાં તેના બે સગીર બાળકો (એક છોકરો અને એક છોકરી) તેના અર્ધનગ્ન શરીર પર પેન્ટિંગ કરતાં જોવા મળી રહ્યા હતા. આ વીડિયોને જોયા બાદ કોચ્ચિ પોલીસના સાઈબર ડોમે વિતેલા મહિને ફાતિમા વિરૂદ્ધ એક કેસ નોંધ્યો હતો. તેના પર બાળ જાતીય ગુના સંરક્ષણ અધિનિયમ, 2012 (પોક્સો કાયદા), સૂચના પ્રોદ્યોગિકી કાયદા, 2000 અને બાળ અપરાધ ન્યાય કાયદો, 2015ની જુદી જુદી કલમ અંતર્ગત દંડનીય અપરાધનો આરોપ લગાવ્યો હતો. કેરળ રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગે પણ મહિલા વિરૂદ્ધ પોક્સો કાયદાની જુદી જુદી કલમમાં પોલીસને કેંસ નોંધવા માટે કહ્યું હતું. કેરળ હાઈકોર્ટે પ્રથમ દૃષ્ટિએ આરોપને યોગ્ય માનતા રેહાનીની આગોતરા જામીનની માગ ફગાવી દીધી હતી. ત્યાર બાદ રેહાનાએ હાઈકોર્ટના આદેશને હવે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં રેહાનાએ કેટલાક સવાલ ઉઠાવ્યા છે. 1. શું કોઈ બાળક દ્વારા પોતાના માતાના શરીર પર પેન્ટિંગ કરવું અપરાધ ગણાશે? 2. શું નગ્મતાને કળાની આઝાદી ગણવામાં નહીં આવે? 3. જ્યારે બાળકો સાથે કોઈ સેક્સુઅલ એક્ટ નથી થયું તો આ અપરાધ કેવી રીતે હોઈ શકે? 4. શું બાળકોના આવા વીડિયો જેમાં કોઈ સેક્સુઅલ એક્ટ ન હોય તેને સોશિયલ મીડિયા પર મુકવો અપરાધ હોઈ શકે? 5. એક માતાના અડધા નગ્ન શરીરની પાસે બાળકોને જોઈને સેક્સુઅલ એક્ટ વિશે વિચારવું એક માનસિક વિકૃતી ન ગણાય? આ સાથે જ રેહાનાએ કહ્યું કે, જો સુપ્રીમ કોર્ટ આ અરજીને સાંભળવા માટે સ્વીકારી લેશે તો નગ્નતા અને કળાની વચ્ચે ઉઠતા વિવાદોનું સમાધાન મળી શકે છે. રેહાના આ પહેલા કિસ ઓફ લવ પ્રોટેસ્ટ અને સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવાશને લઈને ચર્ચામાં આવી ચૂકી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના

અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર

PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા

ABP Premium

વિડિઓઝ

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતાHun To Bolish : હું તો બોલીશ : ભેળસેળના ભાગીદાર અધિકારી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો

Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ

કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું

Embed widget