શોધખોળ કરો

ભાજપ શાસિત આ રાજ્યના 3 જિલ્લામાં 15મી સુધી સંપૂર્ણ લોકડાઉન, લોકોને બહાર નિકળવાની પણ છૂટ નહીં, જાણો વિગત

રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 12522એ પહોંચી ગઈ છે, જ્યારે 7882 દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

આસામઃ કોરોનાના વધતા પ્રકોપની વચ્ચે આસામના જોરહટમાં 9 જુલાઈથી 15 જુલાઈ સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. કોવિડ-19નો ફેલાવો રોકવા માટે 9 જુલાઈના સાંજે 7 કલાકથી લોકડાઉન લાગુ કરવામાં આવશે. જોરહટ જિલ્લા મેજિસ્ટ્રેટ અને અધ્ય7, ડીડીએમએના આદેશ અુસાર સમગ્ર જિલ્લામાં તમામ સાપ્તાહિક બજાર બંધ રહેશે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે, આસામમાં સોમવારે કોરોના વાયરસના 786 નવા કેસ સામે આવ્યા છે, જેમાંથી 598 કેસ ગુવાહાટી શહેરના છે. જોરહટ આસામનો ત્રીજો એવો જિલ્લો છે જ્યાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ પહેલા દીમા હસાઓ જિલ્લામાં રવિવારે સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ સિવાય ત્રીજો જિલ્લો ગુવાહાટી છે જ્યાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. અહીં 12 જુલાઈ સાંજે છ કલાક સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 12522એ પહોંચી ગઈ છે, જ્યારે 7882 દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે 4623 એક્ટિવ કેસ છે અને 14 લોકોના મોત કોરોનાને કારણે થયા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર

સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....

સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...

Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ

ABP Premium

વિડિઓઝ

Gujarat Ministry | Gujarat BJP | સંગઠન અને મંત્રીમંડળમાં ફેરફારને લઈ બાવળિયાનું મોટું નિવેદનAhmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil Price

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ

આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ

Embed widget