શોધખોળ કરો

આ વખતે દેશમાં ચોમાસુ પહેલાં કરતાં એક મહિનો લાંબુ હશે, જાણો ક્યાં સુધી પડશે વરસાદ?

હાલ કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે સારા સમાચાર આપ્યા છે. જૂન મહિનામાં વરસાદની શરૂઆત થઈ જશે

નવી દિલ્હી: હાલ કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે સારા સમાચાર આપ્યા છે. જૂન મહિનામાં વરસાદની શરૂઆત થઈ જશે જોકે સમગ્ર દેશમાં મોનસૂનની સક્રિયતાનો ગાળો હવે 48ના બદલે 71 દિવસનો જોવા મળશે. 1 જૂને મોનસૂન કેરળમાં આગમન થયા બાદ ધીમે-ધીમે દેશમાં આગળ વધશે અને છેવટે રાજસ્થાન (પોખરણ) પહોંચશે. 15 જુલાઇથી 1 સપ્ટેમ્બર સુધી સક્રિય રહેતું મોનસૂન હવે 8 જુલાઈથી 17 સપ્ટેમ્બર સુધી આખા દેશમાં એક સાથે સક્રિય થશે. તેની વિદાય 16 દિવસ મોડી શરૂ થશે. આ સાથે જ મોનસૂનનું નવું કેલેન્ડર પણ લાગુ થશે. નવા કેલેન્ડરમાં કેરળમાં મોનસૂનના આગમનની તારીખ 1 જૂન છે. જોકે, આ વખતે વિદાયનાં સ્થળો બદલાતા જોવા મળી રહ્યા છે. હવે તે ઇમ્ફાલ, કલિંગાપટ્ટનમ (આંધ્ર) અને ગંગાવટી (કર્ણાટક) હશે. જ્યાં સાઉથ-વેસ્ટ મોનસૂનનો છેલ્લો વરસાદ જોવા મળશે. હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રએ જણાવ્યું હતું કે, આ વખતે સમગ્ર દેશના મુખ્ય જળાશયોમાં જળસંગ્રહના સંચાલન, નદીઓના બેરેજથી પાણીના પ્રવાહ અને વીજ ઉત્પાદનના સંચાલનમાં મોનસૂનની નવી તારીખોથી મદદ મળશે. પૂણે સ્થિત ક્લાઇમેટ રિસર્ચ વિંગના મુખ્ય વિજ્ઞાની ડો. ડી. એસ. પઈએ જણાવ્યું હતું કે, મોનસૂનના આગમન અને વિદાયની તારીખો બદલાતી જોવા મળી રહી છે. જેના કારણે અનેક શહેરોમાં તેનો સમયગાળો વધતો જોવા મળી રહ્યો છે તો ક્યાંક 2-5 દિવસનો ઘટાડો પણ જોવા મળે છે. બાડમેરમાં મોનસૂન હવે વધુ 22 દિવસ જ્યારે અમદાવાદ, ઇન્દોર, અકોલા અને પુરી જેવા શહેરોમાં થોડું ટૂંકું રહેશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં  પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ

ISRO NEW Chairman:કોણ છે નારાયણન જેમને ઇસરોની સંભાળી કમાન, 14 જાન્યુઆરીથી સંભાળશે કમાન

અમરેલી 'લેટરકાંડ'માં હવે હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ, પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો કર્યો ઇનકાર

HMPV Virus Cases: દેશમાં વધી રહ્યા છે HMPVના કેસ, જાણો ક્યાં રાજ્યમાં કેટલા નોંધાયા છે કેસ?

ABP Premium

વિડિઓઝ

Amreli Fake Letter Scandal | લેટરકાંડ મુદ્દે સૌથી મોટો ઘટસ્ફોટ,CCTV ફુટેજમાં પાયલે લેટરને.....Saurashtra-Kutch : લ્યો બોલો માત્ર એક જ મહિનામાં થઈ ગઈ 28 કરોડથી વધુની વીજચોરીHun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે ગાદીનો વિવાદ?Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચરી ગયુ ડાંગર? પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં  પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ
Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ
ISRO NEW Chairman:કોણ છે નારાયણન જેમને ઇસરોની સંભાળી કમાન, 14 જાન્યુઆરીથી સંભાળશે કમાન
ISRO NEW Chairman:કોણ છે નારાયણન જેમને ઇસરોની સંભાળી કમાન, 14 જાન્યુઆરીથી સંભાળશે કમાન
અમરેલી 'લેટરકાંડ'માં હવે હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ, પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો કર્યો ઇનકાર
અમરેલી 'લેટરકાંડ'માં હવે હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ, પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો કર્યો ઇનકાર
HMPV Virus Cases: દેશમાં વધી રહ્યા છે HMPVના કેસ, જાણો ક્યાં રાજ્યમાં કેટલા નોંધાયા છે કેસ?
HMPV Virus Cases: દેશમાં વધી રહ્યા છે HMPVના કેસ, જાણો ક્યાં રાજ્યમાં કેટલા નોંધાયા છે કેસ?
'તેરે બાપ કા રૉડ હૈ, સાઇડે દે, ગાડી નહીં આતી ક્યાં...' - અમદાવાદમાં મહિલા પોલીસકર્મીઓને લુખ્ખાઓએ ધમકાવી

HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ

'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ

Accident:  અંકલેશ્વર પાસે બાકરોલ બ્રિજ નજીક ટ્રક પાછળ કાર ઘૂસી, એક પરિવારના ત્રણનાં મોત

Embed widget