શોધખોળ કરો
Advertisement
ત્રણ નવા રાજ્યપાલ અને એક ઉપરાજ્યપાલની નિયુક્તિ, આનંદીબેનને ક્યાંય સ્થાન નહિ
નવી દિલ્લી: ત્રણ નવા રાજ્યપાલ અને અને એક ઉપરાજ્યપાલની નિયુક્તિ કરવામાં આવી છે. નજમા હેપતુલ્લાને મણિપુર, વી.પી. સિંહ બડનોરને પંજાબ અને બનવારીલાલ પુરોહિતને અસમના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. સાથે જ ભાપના નેતા જગદીશ મુખીને અંડમાન નિકોબારના ઉપરાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.
આમાંથી અમુક લોકોના નામ પહેલેથી ચર્ચામાં હતા. જેમાં નજમા હેપતુલ્લાનું રાજ્યપાલ બનવાનું નક્કી માનવામાં આવતું હતું. આ વચ્ચે આનંદીબેન પટેલના નામની પણ ચર્ચા હતી. લોકોને હતું કે ગુજરાતના સીએમ પદેથી રાજીનામુ આપી દીધા પછી તેમને રાજ્યપાલનું પદ મળી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement