શોધખોળ કરો

History: આજના દિવસે દેશના પાંચમા વડાપ્રધાન ચૌધરી ચરણસિંહનો યુપીમાં જન્મ, પશ્ચિમ બંગાળની રાજધાનીનું બદલવામાં આવ્યુ હતુ નામ

ભારતની રીતે જોઇએ તો 23 ડિસેમ્બરે 'કિસાન દિવસ' તરીકે મનાવવામાં આવે છે, આનું કારણ એ છે કે આજના જ દિવસે ભારતના પાંચમા વડાપ્રધાન ચૌધરી ચરણસિંહનો જન્મ થયો હતો,

History of 23 December: ડિસેમ્બર પુરો થવાની નજીક છે, અને નવુ વર્ષ આવવાના પર છે. વર્ષના આ છેલ્લા મહિનાની આજે 23મી તારીખ છે, અને આ તારીખે જ્યારે તમે ઇતિહાસ વાંચશો તો , તમને ખબર પડશે કે આજના દિવસે ઘણીબધી એવી ઘટનાઓ ઘટી જેને હજુ પણ ભુલાઇ શકાતી નથી. 

ભારતની રીતે જોઇએ તો 23 ડિસેમ્બરે 'કિસાન દિવસ' તરીકે મનાવવામાં આવે છે, આનું કારણ એ છે કે આજના જ દિવસે ભારતના પાંચમા વડાપ્રધાન ચૌધરી ચરણસિંહનો જન્મ થયો હતો, જેમને ખેડૂતો અને જીવનને સરળ બનાવવા માટે નીતિઓ શરૂ કરી હતી, ભારત સરકારે વર્ષ 2001માં ચૌધરી ચરણ સિંહના સન્માનમાં દર વર્ષે 23 ડિસેમ્બરે કિસાન દિવસ તરીકે મનાવવાનો ફેંસલો કર્યો, આ ઉપરાંત પણ 23 ડિસેમ્બરે કેટલી ઐતિહાસિક ઘટનાઓ નોંધાયેલી છે. ચાલો એક નજર કરીએ........ 

23 ડિસેમ્બરની ઐતિહાસિક ઘટનાઓ  - 

1672 : ખગોળવિદ જિયોવની કૈસિનીએ શનિના ઉપગ્રહ ‘રિયા’ની શોધ કરી હતી.
1902 : ખેડૂત નેતા તરીકે લોકપ્રિય દેશના પાંચમા વડાપ્રધાન ચૌધરી ચરણસિંહના ઉત્તરપ્રદેશના હાપુડમાં જન્મ થયો હતો, આ દિવસે દેશમાં ‘કિસાન દિવસ’ તરીકે મનાવવામાં આવે છે.
1914 : પ્રથમ વિશ્વ યુદ્ધમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની સેના ઇઝરાયેલી રાજધાની કાહિરા પહોંચી. 
1921 : વિશ્વ-ભારતી વિશ્વવિદ્યાલયનું ઉદઘાટન.
1922 : બીબીસી રેડિયોથી દૈનિક સમાચાર પ્રસારણ શરૂ. 
1926 : પ્રસિદ્ધ સ્વતંત્રતા સેનાની, સમાજ સુધારક, દલિતોના હિતેચ્છુ, સ્ત્રી શિક્ષણના સમર્થક અને આર્ય સમાજ પ્રચારક સ્વામી શ્રદ્ધાનંદની હત્યા આજના જ દિવસે થઇ હતી.
1995 : હરિયાણાના મંડી ડબવાલી વિસ્તારમાં એક સ્કૂલના કાર્યક્રમમાં આગ લાગવાથી 360 લોકોના મોત થયા હતા.
2000 : અવિભજ્ય ભારતની પ્રસિદ્ધ અભિનેત્રી અને ગાયિકા ‘મલિકા-એ-તરન્નુમ’ નૂરજહાંનું નિધન થયુ હતું. 
2000 : પશ્ચિમ બંગાળની રાજધાની કલકત્તાનું નામ અધિકારિક રીતે બદલીને કોલકત્તા કરવામાં આવ્યુ હતુ. 
2008 : સૉફ્ટવેર કંપની સત્યમ પર વિશ્વ બેન્કે પ્રતિબંધ લગાવ્યુ હતુ. 
2019 : સાઉદી અરબના પત્રકાર જમાલ ખશોગીની હત્યાના મામલામાં પાંચ લોકોને મોતની સજા સંભળાવવામાં આવી હતી. 

ભારતમાં કોરોના- કર્ણાટકકેરળ અને બંગાળમાં પણ એલર્ટ  - 

કોરોનાના વધતા જતા ખતરાને જોતા કર્ણાટકના આરોગ્ય મંત્રી કે સુધાકરે કહ્યું કે, "ઇનડોર વિસ્તારોમાં, બંધ જગ્યાઓ અને એર કન્ડીશનીંગવાળા વિસ્તારોમાં" માસ્ક લગાવવાનું ફરી એકવાર ફરજિયાત કરવામાં આવ્યું છે. મંત્રીએ મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ કહ્યું કે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવતા મુસાફરોની રેન્ડમ ચેકિંગ અને સ્ક્રીનિંગ પણ કરવામાં આવશે. આ સિવાય મુંબઈના મુમ્બા દેવી મંદિર મેનેજમેન્ટે ભક્તોને મંદિરમાં દર્શન દરમિયાન માસ્ક પહેરવાના આદેશનું પાલન કરવાની અપીલ કરી છે.

આ સિવાય બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે (21 ડિસેમ્બર) રાજ્ય પ્રશાસનને દેખરેખ વધારવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે આરોગ્ય અધિકારીઓને જાન્યુઆરી 2023માં ગંગા સાગર મેળા પહેલા કોરોના સંક્રમણ સંબંધિત તમામ પાસાઓ પર ખાસ નજર રાખવા સૂચના આપી હતી. તે જ સમયે કેરળમાં આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે કહ્યું કે પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે અને ગભરાવાની જરૂર નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી
અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી
Drugs: અમદાવાદમાં ડ્રગ્સનું સામ્રાજ્ય, સતત બીજા દિવસે કરોડોના MD ડ્રગ્સ સાથે શખ્સ પકડાયો
Drugs: અમદાવાદમાં ડ્રગ્સનું સામ્રાજ્ય, સતત બીજા દિવસે કરોડોના MD ડ્રગ્સ સાથે શખ્સ પકડાયો
Crime: 10 વર્ષની હિન્દુ છોકરીને ઘરેથી ઉઠાવી, ધર્મ બદલ્યો ને 50 વર્ષના મુસ્લિમ સાથે કરાવ્યા નિકાહ
Crime: 10 વર્ષની હિન્દુ છોકરીને ઘરેથી ઉઠાવી, ધર્મ બદલ્યો ને 50 વર્ષના મુસ્લિમ સાથે કરાવ્યા નિકાહ
Khyati Hospital: પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો, રૂપિયા કમાવવા એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા
Khyati Hospital: પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો, રૂપિયા કમાવવા એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat:હવે તો નકલી ઈન્સ્ટિટ્યૂટ પણ ખોલી નાંખ્યું.. પરીક્ષા માટે વિદ્યાર્થીઓને લઈ જવાતા બેંગ્લોરRajkot:સિવિલ હોસ્પિટલે માનવતા મૂકી નેવે,અર્ધનગ્ન હાલતમાં દર્દી રઝળ્યો; આ દ્રશ્યો હચમચાવી દેશેKhyati Hospital Case| પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના એડમિશન કરાશે રદ્દ, અન્ય વિદ્યાર્થીઓનું શું થશે?Prshant Vajirani :ડોક્ટરના રિમાન્ડમાં મોટા મોટા ઘટસ્ફોટ, જાણો બીજે ક્યાં ક્યાં હતી સંડોવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી
અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી
Drugs: અમદાવાદમાં ડ્રગ્સનું સામ્રાજ્ય, સતત બીજા દિવસે કરોડોના MD ડ્રગ્સ સાથે શખ્સ પકડાયો
Drugs: અમદાવાદમાં ડ્રગ્સનું સામ્રાજ્ય, સતત બીજા દિવસે કરોડોના MD ડ્રગ્સ સાથે શખ્સ પકડાયો
Crime: 10 વર્ષની હિન્દુ છોકરીને ઘરેથી ઉઠાવી, ધર્મ બદલ્યો ને 50 વર્ષના મુસ્લિમ સાથે કરાવ્યા નિકાહ
Crime: 10 વર્ષની હિન્દુ છોકરીને ઘરેથી ઉઠાવી, ધર્મ બદલ્યો ને 50 વર્ષના મુસ્લિમ સાથે કરાવ્યા નિકાહ
Khyati Hospital: પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો, રૂપિયા કમાવવા એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા
Khyati Hospital: પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો, રૂપિયા કમાવવા એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા
સરકારે 5.8 કરોડ રાશન કાર્ડને કરી દીધા રદ્દ, લિસ્ટમાં તમારુ નામ તો નથી ને
સરકારે 5.8 કરોડ રાશન કાર્ડને કરી દીધા રદ્દ, લિસ્ટમાં તમારુ નામ તો નથી ને
Layoffs: આ દિગ્ગજ કંપની કરશે 4000 કર્મચારીઓની છટણી, જાણો કોણ થશે પ્રભાવિત?
Layoffs: આ દિગ્ગજ કંપની કરશે 4000 કર્મચારીઓની છટણી, જાણો કોણ થશે પ્રભાવિત?
Utility: ઘરે ભૂલી ગયા હોય આયુષ્યમાન કાર્ડ તો આ રીતે મફતમાં કરાવો ઇલાજ, જાણો પ્રૉસેસ...
Utility: ઘરે ભૂલી ગયા હોય આયુષ્યમાન કાર્ડ તો આ રીતે મફતમાં કરાવો ઇલાજ, જાણો પ્રૉસેસ...
Adani Group Stocks: અદાણી જૂથની કંપનીના શેરમાં હાહાકાર, 20 ટકા સુધી તૂટ્યા સ્ટોક્સ
Adani Group Stocks: અદાણી જૂથની કંપનીના શેરમાં હાહાકાર, 20 ટકા સુધી તૂટ્યા સ્ટોક્સ
Embed widget