શોધખોળ કરો

Train Cancelled: 17 થી 24 જૂલાઇ સુધી આ ટ્રેન કરાઇ રદ્દ, ભારતીય રેલવેેએ આપી જાણકારી

Train Cancelled: ભારતીય રેલવે મારફતે દરરોજ લગભગ 2.5 કરોડ મુસાફરો મુસાફરી કરે છે. લોકોની સુવિધા માટે દરરોજ હજારો ટ્રેનો ચલાવવામાં આવે છે

Train Cancelled: ભારતીય રેલવેને ભારતની લાઈફલાઈન કહેવામાં આવે છે. ભારતીય રેલવે મારફતે દરરોજ લગભગ 2.5 કરોડ મુસાફરો મુસાફરી કરે છે. લોકોની સુવિધા માટે દરરોજ હજારો ટ્રેનો ચલાવવામાં આવે છે. આટલી મોટી સંખ્યામાં ટ્રેનોના સંચાલનને કારણે સુરક્ષાના મામલે ભારતીય રેલવેની જવાબદારી પણ વધી જાય છે. ભારતીય રેલવે દરરોજ અમુક રૂટ પર મેન્ટેનન્સનું કામ કરે છે.

જેના કારણે ભારતીય રેલવેએ ઘણી ટ્રેનો રદ કરવી પડી છે. જેથી ભવિષ્યમાં ટ્રેન અકસ્માતો અટકાવી શકાય. હાલમાં મુંબઈ ગોરખપુર રોડ પર સેન્ટ્રલ રેલવે દ્વારા યાર્ડ રિમોડેલિંગ અને નોન-ઇન્ટરલોકિંગનું કામ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે ઘણી ટ્રેનો રદ કરવી પડી હતી. જો તમે પણ આ ટ્રેનોમાં જવાનું વિચારી રહ્યા છો. તો આ સમાચાર તમારા માટે ખૂબ કામના છે.

યાર્ડ રિમોડેલિંગ અને નોન-ઇન્ટરલોકિંગને કારણે રદ

રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવે વચ્ચે કનેક્ટિવિટી વધારવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. મધ્ય રેલવેએ તેને 4 જુલાઈથી 22 જુલાઈ સુધી બ્લોક કરી દીધી છે. જેના કારણે ઘણી ટ્રેનો રદ કરવી પડી હતી. યાર્ડ રિમોડેલિંગ અને નોન-ઇન્ટરલોકિંગ કામ પૂર્ણ થયા બાદ આ બ્લોક હટાવવામાં આવશે.

 ક્યારે અને કઈ ટ્રેનો રદ થશે, જુઓ સંપૂર્ણ યાદી -

17મી જૂલાઈએ આ ટ્રેનો રદ

 ટ્રેન નંબર 12187 જબલપુર-CSMT એક્સપ્રેસ

 ટ્રેન નંબર 01026 બલિયા-દાદર એક્સપ્રેસ

 ટ્રેન નંબર 09052 ભુસાવલ-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ

ટ્રેન નંબર 01025 દાદર- બલિયા એક્સપ્રેસ

ટ્રેન નંબર 15548 LTT- રક્સૌલ એક્સપ્રેસ

ટ્રેન નંબર 09051 મુંબઈ સેન્ટ્રલ-ભુસાવલ એક્સપ્રેસ

ટ્રેન નંબર 82355 પટના-સીએસએમટી એક્સપ્રેસ

18મી જુલાઈએ આ ટ્રેનો રદ

ટ્રેન નંબર 01028 ગોરખપુર-દાદર એક્સપ્રેસ

ટ્રેન નંબર 12188 CSMT-જબલપુર એક્સપ્રેસ

ટ્રેન નંબર 01027 દાદર-ગોરખપુર એક્સપ્રેસ

19મી જુલાઈએ ટ્રેનો રદ

ટ્રેન નંબર 01026 બલિયા-દાદર એક્સપ્રેસ

ટ્રેન નંબર 82356 CSMT-પટના એક્સપ્રેસ

ટ્રેન નંબર 01025 દાદર-બલિયા એક્સપ્રેસ

ટ્રેન નંબર 05326 LTT-ગોરખપુર સ્પેશિયલ

20મી જુલાઈએ ટ્રેનો રદ

ટ્રેન નંબર 09051 મુંબઈ સેન્ટ્રલ-ભુસાવલ એક્સપ્રેસ

ટ્રેન નંબર 01027 દાદર-ગોરખપુર એક્સપ્રેસ

ટ્રેન નંબર 01028 ગોરખપુર-દાદર એક્સપ્રેસ

ટ્રેન નંબર 12187 જબલપુર-CSMT એક્સપ્રેસ

ટ્રેન નંબર 09052 ભુસાવલ-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ

21મી જુલાઈએ ટ્રેનો રદ

ટ્રેન નંબર 01027 દાદર-ગોરખપુર એક્સપ્રેસ

ટ્રેન નંબર 12188 CSMT-જબલપુર એક્સપ્રેસ

ટ્રેન નંબર 02185 રીવા-સીએસએમટી એક્સપ્રેસ

ટ્રેન નંબર 01026 બલિયા-દાદર એક્સપ્રેસ

ટ્રેન નંબર 82355 પટના-સીએસએમટી એક્સપ્રેસ

22મી જુલાઈએ ટ્રેનો રદ

ટ્રેન નંબર 09051 મુંબઈ સેન્ટ્રલ-ભુસાવલ એક્સપ્રેસ

 ટ્રેન નંબર 02186 CSMT-રીવા એક્સપ્રેસ

 ટ્રેન નંબર 09052 ભુસાવલ-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ

 ટ્રેન નંબર 01025 દાદર-બલિયા એક્સપ્રેસ

 ટ્રેન નંબર 01028 ગોરખપુર-દાદર એક્સપ્રેસ

23મી જુલાઈએ ટ્રેનો રદ

ટ્રેન નંબર 01028 ગોરખપુર-દાદર એક્સપ્રેસ

ટ્રેન નંબર 82356 CSMT-પટના એક્સપ્રેસ

24મી જુલાઈના રોજ રદ કરાયેલી ટ્રેન

 ટ્રેન નંબર 01026 બલિયા-દાદર એક્સપ્રેસ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Flash Flood Alert: આવતીકાલે 10 જિલ્લામાં અચાનાક પૂરનું જોખમ, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું

SC-ST કોટા પર મળેલી નોકરી છોડવી પડશે? સુપ્રીમ કોર્ટે જે કહ્યું, તે તમારે જરૂર જાણવું જોઈએ

વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, કહ્યું – 30 તારીખ પછી ચક્રવાત.....

વસ્તી વૃદ્ધિ દર કરતાં પણ ઝડપથી વધી રહ્યા છે વિદ્યાર્થીઓની આત્મહત્યાના કિસ્સાઓ, આ રિપોર્ટ તમને ડરાવી દેશે

ABP Premium

વિડિઓઝ

Paresh Goswami Prediction | હજુ 24 થી 36 કલાક સાવધાન રહેવું પડશે! પરેશ ગોસ્વામીએ આપી ચેતવણીHun To Bolish | હું તો બોલીશ | વરસાદ ગયો હવે વાત ખાડાનીHun To Bolish | હું તો બોલીશ | કેમ શરૂ થઈ વાવાઝોડાની વાત?Ambalal Patel | આવતીકાલથી અહીં મેઘતાંડ: અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Flash Flood Alert: આવતીકાલે 10 જિલ્લામાં અચાનાક પૂરનું જોખમ, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
Flash Flood Alert: આવતીકાલે 10 જિલ્લામાં અચાનાક પૂરનું જોખમ, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
SC-ST કોટા પર મળેલી નોકરી છોડવી પડશે? સુપ્રીમ કોર્ટે જે કહ્યું, તે તમારે જરૂર જાણવું જોઈએ
SC-ST કોટા પર મળેલી નોકરી છોડવી પડશે? સુપ્રીમ કોર્ટે જે કહ્યું, તે તમારે જરૂર જાણવું જોઈએ
વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, કહ્યું – 30 તારીખ પછી ચક્રવાત.....
વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, કહ્યું – 30 તારીખ પછી ચક્રવાત.....
વસ્તી વૃદ્ધિ દર કરતાં પણ ઝડપથી વધી રહ્યા છે વિદ્યાર્થીઓની આત્મહત્યાના કિસ્સાઓ, આ રિપોર્ટ તમને ડરાવી દેશે
વસ્તી વૃદ્ધિ દર કરતાં પણ ઝડપથી વધી રહ્યા છે વિદ્યાર્થીઓની આત્મહત્યાના કિસ્સાઓ, આ રિપોર્ટ તમને ડરાવી દેશે
Gujarat Rain: પૂરગ્રસ્ત દ્વારકા વિસ્તારનું CMએ કર્યું હવાઈ નિરિક્ષણ,લોકોના ખબર અંતર પૂછી તંત્રને ઝડપી કાર્યવાહી કરવા આપ્યો આદેશ

Jamnagar: જોડીયા ખાતે પાણીના પ્રવાહમાં ફસાયેલા 8 વ્યક્તિઓને બચાવવા દેવદૂત બનીને આવ્યા સેનાના જવાનો

Gujarat Rain: પૂરગ્રસ્ત કચ્છની મુલાકાતે પહોંચ્યા પ્રફુલ પાનશેરિયા, બિમાર બાળકીને આર્મીની એમ્બ્યુલન્સમાં અપાવી સારવાર

આ 5 કારણોથી રાતોરાત વધી જાય છે મહિલાઓનું વજન, જાણો નિષ્ણાતો મુજબ

Embed widget