શોધખોળ કરો
Advertisement
(Source: Poll of Polls)
દેશભરમાં આજે 12 જગ્યાએથી ઉપડશે ટ્રેનો, જાણો કઇ ટ્રેન ક્યાંથી ક્યાં જશે?
50 દિવસના વિરામ બાદ મંગળવારે રેલ સેવા એકવાર ફરીથી શરૂ થઇ ગઇ છે. રેલવે દ્વારા સિલેક્ટ કરેલા રૂટ્સ પર 15 જોડી ટ્રોને (અપડાઉન મળીને 30 ટ્રેનો) દોડાવવામાં આવી રહી છે
નવી દિલ્હીઃ કોરોના વાયરસ અને લૉકડાઉનના સમયની વચ્ચે ભારતીય રેલવે એકવાર ફરીથી પાટા પર દોડશે, 50 દિવસના વિરામ બાદ મંગળવારે રેલ સેવા એકવાર ફરીથી શરૂ થઇ ગઇ છે. રેલવે દ્વારા સિલેક્ટ કરેલા રૂટ્સ પર 15 જોડી ટ્રોને (અપડાઉન મળીને 30 ટ્રેનો) દોડાવવામાં આવી રહી છે, આ ટ્રેનોમાં માત્ર એસી કૉચ જ હશે, આજે દિલ્હી સહિત દેશભરમાં 12 જગ્યાઓથી ટ્રેનો રવાના થશે. જાણો ક્યાંથી ક્યાં જશે આ ટ્રેનો....
આજે રવાના થનારી 12 ટ્રેનો.....
નવી દિલ્હીથી ભુવનેશ્વર- સાંજે 5.50 વાગે
નવી દિલ્હીથી પટના- સાંજે 5.15 વાગે
નવી દિલ્હીથી ડિબ્રૂગઢ- સાંજે 4.45 વાગે
નવી દિલ્હીથી હાવડા- સાંજે 4.55 વાગે
નવી દિલ્હીથી મુંબઇ સેન્ટ્રલ- સાંજે 5 વાગે
નવી દિલ્હીથી જમ્મુ તવી- રાત્રે 9.10 વાગે
નવી દિલ્હીથી બેગ્લુંરુ- રાત્રે 9.15 વાગે
નવી દિલ્હીથી અમદાવાદ- રાત્રે 8.25 વાગે
ડિબ્રુગઢથી નવી દિલ્હી- રાત્રે 9.10 વાગે
જમ્મુ તવથી નવી દિલ્હી- રાત્રે 8.05 વાગે
વિલાસપુરથી નવી દિલ્હી- બપોરે 2.40 વાગે
રાંચીથી નવી દિલ્હી- સાંજે 5.40 વાગે
આ ટ્રેનો અલગ-અલગ સ્ટેશન પરથી આજે નવી દિલ્હી પહોંચશે....
બેગ્લુંરુથી નવી દિલ્હી- સવારે 5.55 વાગે
પટનાથી નવી દિલ્હી- સવારે 07.40 વાગે
અમદાવાદથી નવી દિલ્હી- સવારે 8 વાગે
મુંબઇથી નવી દિલ્હી- સવારે 9.05 વાગે
હાવડાથી નવી દિલ્હી- સવારે 10 વાગે
ભુવનેશ્વરથી નવી દિલ્હી- સવારે 10.45 વાગે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion