શોધખોળ કરો

નોટબંધી બાદ વધતી જનસંખ્યા પર કાબૂ મેળવવા નસબંધી કાનૂન જરૂરી : કેંદ્રીય મંત્રી ગિરિરાજ સિંહ

પટના: કંદ્રીય મંત્રી ગિરિરાજ સિંહે રવિવારે  નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું દેશમાં નોટબંધી બાદ નસબંધી માટે કાનૂન બનાવવાની જરૂર છે. ગિરિરાજ સિંહ બિહારના બીજા વરિષ્ઠ નેતા છે જેમણે નોટબંધી બાદ નસબંધી કરવાની વકાલત કરી છે. ગત સપ્તાહે પૂર્વ કેંદ્રીય મંત્રી અને ભાજપાના વરિષ્ઠ નેતા સંજય પાસવાને કહ્યું હતું કે નસબંધી દેશની જનસંખ્યા નિયંત્રણમાં કરવામાં મદદગાર સાબિત થશે. તેમણે કહ્યું હતું કે દેશમાં જનસંખ્યાને નિયંત્રણમાં લાવવા માટે દરેક સમાજના વર્ગે તેને અપનાવવાની જરૂર છે. ગિરિરાજે કહ્યું ભારતની જનસંખ્યા વિશ્વની કુલ જનસંખ્યાની 16 ટકા છે અને દર વર્ષે ઓસ્ટ્રેલિયાની જનસંખ્યા જેટલો વધારો થાય છે. તેમણે કહ્યું દેશ જનસંખ્યાના વિસ્ફોટનો સામનો કરી રહ્યો છે, જેને તુરંત નિયંત્રણમાં કરવાની જરૂર છે. આ વર્ષે ઓક્ટોબર મહિનામાં ગિરિરાજ સિંહે કહ્યું હતું કે હિંદુઓને વધારે છોકરાઓને પેદા કરી દેશમાં તેની જનસંખ્યા વધારા પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. ત્યારે તેમણે યાદ કરતા કહ્યું હતું કે આ ઉક્તી કોઈ બીજાની નહી પરંતુ રાષ્ટ્રીય સ્વયં સેવકના મુખિયા મોહન ભાગવતની છે, તેમણે ગત વર્ષે ઓગષ્ટ મહિનામાં નિવેદન આપ્યું હતું કે હિંદુઓને વધારે બાળકો પેદા કરવાની જરૂર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વિદ્યાર્થી આંદોલનના પહેલા દિવસે જ ધર્મેન્દ્ર પ્રધાને કરી હતી રાજીનામાની ઓફર: ભાજપ નેતાનો મોટો દાવો

18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો વધુ અપડેટ્

દિલ્હીમાં શિક્ષણ મંત્રીની વિકેટ પાડ્યા બાદ હવે પટના કૂચ! સમ્રાટ ચૌધરી સામે CJP ના અભિજીત દીપકેનું એલાન

Gen-Z માટે મોટા સમાચાર: આ રાજ્યમાં MLA અને MP બનવાની ઉંમર ઘટાડીને 21 વર્ષ કરવાનો પ્રસ્તાવ પસાર થશે

વિડિઓઝ

Ahmedabad Mayor: અમદાવાદના મેયર બન્યા લોકોના રોષનો ભોગ
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
Ahmedabad Water Logging : ઘરોમાં ઘૂસ્યા, પાણી વાત કરતાં કરતાં મહિલા રડી પડી
Gujarat Rain Red Alert : ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ , તૂટી પડશે અતિ ભારે વરસાદ
North Gujarat Rain : હવે ઉત્તર ગુજરાતમાં વરસાદનું દે ધનાધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ

T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!

રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ

ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ

Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી

Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં મેઘમહેર,કપરાડામાં 6 ઈંચ વરસાદથી જળબંબાકાર

Embed widget