ઉન્નાવ રેપ કેસ: પીડિતાના અકસ્માત પર સંસદમાં હંગામો, વિપક્ષે ગૃહમંત્રી અમિત શાહે પાસે માંગ્યો જવાબ
ઉલ્લેખીય છે કે ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર પર બળાત્કારનો આરોપ છે. પીડિતા અને તેમની કાકી અને માસી પોતાના વકીલ સાથે રાયબરેલી જેલમાં બંધ પોતાના સંબંધીને રવિવારે મળવા જઈ રહ્યાં હતા. ત્યારે અકસ્માતમાં બન્ને મહિલાઓનું મોત નીપજ્યું હતું.
ઉલ્લેખીય છે કે ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર પર બળાત્કારનો આરોપ લગાવનાર પીડિતા અને તેમની કાકી અને માસી પોતાના વકીલ સાથે રાયબરેલી જેલમાં બંધ પોતાના સંબંધીને રવિવારે મળવા જઈ રહ્યાં હતા. ત્યારે તેમની કારને એક ટ્રકે ટક્કર મારી હતી. જેમાં બન્ને મહિલાઓનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં ઘાયલ પીડિતા અને વકીલની હાલત ગંભીર છે અને તે ટ્રોમાં સેન્ટરમાં વેન્ટિલેટર પર છે. પીડિતાના કાકાને એક દિવસ માટે શોર્ટ ટર્મ જામીન આપવામાં આવી છે. જેથી તે પોતાની પત્નીના અંતિમ સંસ્કાર કરી શકે.UP Deputy CM Dinesh Sharma after meeting Unnao rape victim at KGMU, Lucknow: Govt is with the family of victim, FIR has been registered as they said. Family had submitted parole application for uncle of victim, court has taken a decision, he will come & take part in cremation. pic.twitter.com/QqE2zcVDP5
— ANI UP (@ANINewsUP) July 30, 2019
What is the BJP waiting for? Why has this man not been expelled from their party even when his name is in the latest FIR in the Unnao Rape Case?#BJPSackSengar pic.twitter.com/cTpQ0HbFNT
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 29, 2019
પીડિતાના પરિવાર સાથે થયેલા અકસ્માત બાદ રાજકીય હંગામો થતાં યૂપી પોલીસે કાર્યવાહી કરતા, રેપના આરોપમાં અગાઉની જેલમાં બંધ ધારાસભ્ય કુલદીપ સેંગર સહિત 15-20 અજાણ્યા લોકો વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી છે. સરકારે સોમવારે મોડી રાતે આ મામલે સીબીઆઈ તપાસની ભલામણ કરી છે.A Yadav,SP: Accident of Unnao rape victim is unfortunate&condemnable. It has shocked women of the country.Her father was beaten by police on instructions of BJP leaders,FIR was registered after she tried to immolate herself. It's natural that ppl are questioning govt&the BJP MLA. pic.twitter.com/mAlMxzb3Pm
— ANI UP (@ANINewsUP) July 30, 2019