શોધખોળ કરો

આકાશમાં અદભુત ખગોળીય નજારો, શુક્ર ચંદ્રની પાછળ ગાયબ થયો!

શુક્ર અને ગુરુ એકબીજાની નજીક આવ્યા તેના  દુર્લભ સંયોજનના થોડા દિવસો બાદ આપણા સૌરમંડળનો સૌથી ચમકતો  ગ્રહ ચંદ્રની નજીક આવ્યો છે.  આ દુર્લભ સંયોજન દુનિયાના કેટલાક ભાગોમાં જોવા મળ્યું હતું.

શુક્ર અને ગુરુ એકબીજાની નજીક આવ્યા તેના  દુર્લભ સંયોજનના થોડા દિવસો બાદ આપણા સૌરમંડળનો સૌથી ચમકતો  ગ્રહ ચંદ્રની નજીક આવ્યો છે.  આ દુર્લભ સંયોજન દુનિયાના કેટલાક ભાગોમાં જોવા મળ્યું હતું કારણ કે અવકાશી પદાર્થો એકબીજાની ખૂબ જ  નજીક આવ્યા હતા.

બે વસ્તુઓ સમાન દૃષ્ટિની રેખામાં સાથે જોવા મળ્યા હતા. આ ગ્રહ  એકબીજાની  સાથે હતા. શુક્ર ધીમે-ધીમે ચંદ્રની સપાટીની પાછળના ભાગમાં  અદૃશ્ય થઈ ગયો હતો. જ્યારે શુક્ર એ સાંજના આકાશમાં સૌથી ચમકતા ગ્રહમાંથી એક છે. આપણા ગ્રહની નજીક હોવાને કારણે ચંદ્રએ તેની ચમક લગભગ 250 ગણી વધારી છે.

એસ્ટ્રોનોમિકલ સોસાયટી ઇન્ડિયા આઉટરીચ એન્ડ એજ્યુકેશનએ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે આજે શુક્ર અને ચંદ્ર એક જ રેખામાં  એકબીજાની ખૂબ જ નજીક આવશે. તેઓ એક જ સીધી રેખામાં જોવા મળશે. પરંતુ હજુ પણ તેઓ એકબીજાથી દૂર છે. 

ભારત સહિત વિશ્વભરના લોકોએ આકાશમાં તેજસ્વી ગ્રહો જોયા જ્યારે તેઓ એકબીજાની નજીક આવ્યા હતા. શુક્ર, તાજેતરમાં, સૂર્ય અને ચંદ્ર પછી આકાશમાં ત્રીજો સૌથી તેજસ્વી કુદરતી પદાર્થ છે. તે એટલું તેજસ્વી છે કે ક્યારેક તે દિવસના પ્રકાશમાં પણ જોઈ શકાય છે. તાજેતરમાં ચંદ્ર, ગુરુ અને શુક્ર એકસાથે આવવાનું એક દુર્લભ દૃશ્ય જોવા મળ્યું હતું. આ અદભૂત ઘટના સમગ્ર વિશ્વમાં જોવા મળી હતી. આ ત્રણેય અવકાશી પદાર્થોએ બુધવારે રાત્રે આકાશમાં ખૂબ જ સુંદર ટ્રિફેક્ટા બનાવ્યું હતું, જેનો ખગોળશાસ્ત્રીઓએ આનંદ માણ્યો હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?

‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત

આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....

SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ

Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન

SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું

Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ

Embed widget