શોધખોળ કરો

વિકાસ દુબેએ વીડિયો-ઓડિયોમાં ભાજપના ક્યા બે નેતાઓએ મદદ કરી હોવાનો કર્યો ઉલ્લેખ? નેતાઓએ શું કહ્યું?

ટીવી ચેનલો પર વીડિયો અને ઓડિયો પ્રસારિત થયા બાદ બન્ને ધારાસભ્યોએ પોતાનો ખુલાસો કર્યો છે. એક ધારાસભ્યએ વિકાસ દુબે સાથે ક્યારેય કોઇ સંબંધ ના હોવાની અને ક્યારેય ના મળવાની વાત કહી છે. વળી બીજા ધારાસભ્યએ આવા વીડિયોની તપાસ કરાવવા અને કેસ ઉપર સુધી લઇ જવાનુ નિવેદન આપ્યુ છે

કાનપુરઃ ચૌબેપુરના વિકરુમાં સીઓ સહિત આઠ પોલીસ જવાનોની હત્યામાં સામેલ રહેલા મૉસ્ટવૉન્ટેડ વિકાસ દુબેનો વીડિયો અને વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યાં છે. આમાં તેને બે ધારાસભ્યોના નામ લીધા છે. જોકે આ વીડિયોને ખુબ જુનો ગણાવવામાં આવી રહ્યો છે. ઓડિયોને લઇને હજુ શંકા છે. ટીવી ચેનલો પર વીડિયો અને ઓડિયો પ્રસારિત થયા બાદ બન્ને ધારાસભ્યોએ પોતાનો ખુલાસો કર્યો છે. એક ધારાસભ્યએ વિકાસ દુબે સાથે ક્યારેય કોઇ સંબંધ ના હોવાની અને ક્યારેય ના મળવાની વાત કહી છે. વળી બીજા ધારાસભ્યએ આવા વીડિયોની તપાસ કરાવવા અને કેસ ઉપર સુધી લઇ જવાનુ નિવેદન આપ્યુ છે. એક લાખની ઇનામી મૉસ્ટવૉન્ટેડ વિકાસ દુબેને યુપી પોલીસની સાથે સાથે મધ્યપ્રદેશ પોલીસ અને રાજસ્થાન પોલીસ પણ શોધી રહી છે. આ બધાની વચ્ચે સોમવારે વિકાસ દુબેનો એક વીડિયો અને ઓડિયો વાયરલ થયો અને હંગામો મચી ગયો હતો, આ વીડિયોને 2017નો બતાવવામાં આવી રહ્યો છે. વિકાસ દુબેએ વીડિયો-ઓડિયોમાં ભાજપના ક્યા બે નેતાઓએ મદદ કરી હોવાનો કર્યો ઉલ્લેખ? નેતાઓએ શું કહ્યું? વિકાસ દુએએ તત્કાલિન કોંગ્રેસ નેતા અને હાલના સમયમાં ભાજપના ધારાસભ્ય અભિજીત સિંહ સાંગા અને બિલ્હોર વિધાનસભાના ભાજપના નેતા ભગવતી પ્રસાદ સાગરનુ નામ લીધુ છે. ભાજપને નેતાઓના નામ બહાર આવ્યા બાદ રાજકીય આક્ષેપબાજી શરૂ થઇ ગઇ છે, તમામ નેતા ટીવી પર આવી પોતાનો મત આપે છે. દરેક નેતા કહે છે કે વિકાસ દુબે સાથે અમારે કંઇજ સંબંધ નથી. બિઠુરના ભાજપના ધારાસભ્ય અભિજીત સિંહ સાંગાનુ કહેવુ છે કે, મારો તેની સાથે કોઇ સંબંધ નથી, અને હું ક્યારેય તેને મળ્યો પણ નથી. આ અપરાધી છે, અને સત્તાનુ સંરક્ષણ લેવા માટે આ રીતે મારુ નામ લે છે. તે જુઠ્ઠુ બોલે છે. અમારો કોઇ સંબંધ નથી. બિલ્હોર વિધાનસભા વિસ્તારના ભાજપના ધારાસભ્ય ભગવતી પ્રસાદ સાગરે કહ્યું કે સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહેલો વીડિયો 2017નો જુનો છે, તે સમયે ચૂંટણીમાં દુબેએ બસપાનો ખુલ્લો પ્રચાર કર્યો હતો, તેની સાથે એક ફિલ્મી હીરોઇને પણ રથ કાઢીને મંધનાથી બિલ્હોર સુદી પ્રચાર કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Chhota Udaipur Girl Murder Case : છોટાઉદેપુરમાં બાળકીની બલી મામલે પોલીસનો યુટર્નJunagadh News : જૂનાગઢના મધુરમ વિસ્તારમાં લક્ષ્મી વેગડા નામની યુવતીએ કરી આત્મહત્યાHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટોનો તમાશોHun To Bolish : હું તો બોલીશ : હેવાન તાંત્રિક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
ડિવોર્સની ચર્ચા વચ્ચે ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર સાથેના જૂના ફોટા ફરી કર્યાં રિસ્ટોર, જાણો ડિટેલ
ડિવોર્સની ચર્ચા વચ્ચે ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર સાથેના જૂના ફોટા ફરી કર્યાં રિસ્ટોર, જાણો ડિટેલ
MI vs GG: ગુજરાત સામેની રોમાંચક મેચમાં મુંબઇનો 9 રનથી વિજય, ભારતીની 25 બોલમાં અડધી સદી એળે ગઇ
MI vs GG: ગુજરાત સામેની રોમાંચક મેચમાં મુંબઇનો 9 રનથી વિજય, ભારતીની 25 બોલમાં અડધી સદી એળે ગઇ
'પાવર સપ્લાય બંધ કરી દઇશું', ટ્રમ્પના અંદાજમાં કેનેડાના આ શહેરની અમેરિકાને ધમકી
'પાવર સપ્લાય બંધ કરી દઇશું', ટ્રમ્પના અંદાજમાં કેનેડાના આ શહેરની અમેરિકાને ધમકી
દુનિયાના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં 13 ભારતમાં, હજુ પણ દિલ્હી સૌથી પ્રદૂષિત કેપિટલ
દુનિયાના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં 13 ભારતમાં, હજુ પણ દિલ્હી સૌથી પ્રદૂષિત કેપિટલ
Embed widget