શોધખોળ કરો

Congress: રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાયા, હવે અહીંથી લડી શકે છે ચૂંટણી

Vinesh Phogat Bajrang Punia Join Congress: હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 પહેલા, ભારતીય કુસ્તીબાજો વિનેશ ફોગટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાયા છે.

Vinesh Phogat Bajrang Punia Join Congress: હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 પહેલા, ભારતીય કુસ્તીબાજો વિનેશ ફોગટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાયા છે. બંને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લાકાર્જુન ખડગેને મળ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ પણ હાજર હતા. હવે બંનેના નામ પાર્ટીની ઉમેદવાર યાદીમાં આવે તેવી શક્યતા છે.

વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ શુક્રવારે (6 સપ્ટેમ્બર) મલ્લિકાર્જુન ખડગેને મળ્યા પહેલા જ રેલવેની નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. તમને જણાવી દઈએ કે, બે દિવસ પહેલા વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે ફોગાટ અને પુનિયા કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે. જો કે, હજુ સુધી પાર્ટી દ્વારા બંનેની ટિકિટને લઈને કોઈ સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું નથી.

વિનેશ ફોગટ-બજરંગ પુનિયા માટે કઈ સીટ?
લાંબા સમયથી એવી ચર્ચા ચાલી રહી હતી કે જો વિનેશ ફોગટ કોંગ્રેસમાં જોડાય છે તો પાર્ટી તેમને તેમના ગૃહ જિલ્લા ચરખી-દાદરીથી ટિકિટ આપી શકે છે. તે જ સમયે, એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે કુસ્તીબાજ ફોગટને જુલાના વિધાનસભા સીટથી ઉમેદવાર બનાવવામાં આવી શકે છે, કારણ કે તેમનું સસરાનું ઘર અહીં છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે હાલ જુલાના સીટના ધારાસભ્ય દુષ્યંત ચૌટાલાની પાર્ટી જેજેપી છે.

જો બજરંગ પુનિયાની વાત કરીએ તો એવી ચર્ચા છે કે કોંગ્રેસ તેમને બાદલી સીટ પરથી ટિકિટ આપી શકે છે. આ બેઠક પર પહેલાથી જ કોંગ્રેસનો કબજો છે. એક તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો આ સીટ પર બજરંગ પુનિયાને ઉમેદવાર બનાવવામાં આવશે તો સીટીંગ ધારાસભ્ય કુલદીપ વત્સના આગામી પગલા પર સૌની નજર રહેશે.

તમને જણાવી દઈએ કે ધારાસભ્ય વત્સ તાજેતરમાં જ કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલને મળ્યા હતા અને આગામી ચૂંટણીમાં તેમની ટિકિટ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. બીજી તરફ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ બજરંગ પુનિયાને ટિકિટ નહીં આપે અને તેમને ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપે.

આ પણ વાંચો...

Bajrang Punia Resign: વિનેશની સાથે બજરંગે પણ છોડી નોકરી,સાક્ષી મલિકે જણાવ્યો આખો ઘટનાક્રમ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી

કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી ભોંય ભેગીHun To Bolish : હું તો બોલીશ : કેટલું રડાવશે ડુંગળી?Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી

બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે

Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા

Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget