શોધખોળ કરો

અમે 17 મિનિટમાં બાબરી તોડી નાખી હતી, કાયદો બનાવતા કેટલો સમય લાગે: સંજય રાઉત

નવી દિલ્હી: રામ મંદિર મુદ્દા પર છેલ્લા ઘણા સમયથી ઉગ્ર ચર્ચાઓ ચાલી રહી છે. કેન્દ્ર સરકાર પર રામ મંદિર નિર્માણ માટે ચારેતરફથી દબાણ બનાવવામાં આવી રહ્યું છે. અયોધ્યામાં વિશ્વ હિંદુ પરિષદે 25 નવેમ્બરે ધર્મસભાનું આયોજન કરી રહી છે. ત્યારે તેની સાથે જ 25 નવેમ્બરે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ અયોધ્યા પહોંચશે. તેમની યાત્રા પહેલા શિવસેના સાંસદ સંજય રાઉતે ભાજપને રામ મંદિરને લઈને અધ્યાદેશ લાવવા કહ્યું છે. તેમણે કહ્યું કે રામ મંદિર પર સરકારે અધ્યાદેશ લાવવું જોઈએ. સંયજ રાઉતે કહ્યું કે, અમે 17 મિનિટમાં બાબરી મચ્છિદ તોડી નાંખી હતી તો કાયદો બનાવવા કેટલો સમય લાગે. રાષ્ટ્રપતિ ભવથી લઈને ઉત્તરપ્રદેશ સુધી ભાજપની સરકાર છે. રાજ્યસભામા ઘણા એવા લોકો છે જે રામ મંદિર સાથે ઊભા રહેશે, જે વિરોધ કરશે તેને દેશમાં ફરવું મુશ્કેલ થઈ જશે. તેમણે કહ્યું કે રામ મંદિર પર ચૂક્યા તો 2019માં ભાજપને સત્તા ગુમાવવાનો વારો આવશે. ધર્મસભાને લઈને રાજ્યસભામાં કાયદો વ્યવસ્થા લાગુ કરવાની માંગ કરવામાં આવી રહી છે. ધર્મસભાને ધ્યાનમાં લેતાં અખિલેશ યાદવે અયોધ્યામાં ફૌજ તૈનાત કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટ અયોધ્યામાં સુરક્ષા દળ ગોઠવવામાં આવે કારણ કે ભાજપ કંઈ પણ કરી શકે છે. ભાજપને ના તો સંવિધાન પર વિશ્વાસ છે ના તો સુપ્રીમ કોર્ટ પર. અયોધ્યા છાવણી મંદિરના મહંત પરમહંસ દાસે રામમંદિર નિર્માણ લઈને ચીમકી ઉચ્ચારી છે કે, જો 6 ડિસેમ્બરથી રામ મંદિરનું નિર્માણ શરૂ નહીં કરવામાં આવે તો તે આત્મદાહ કરશે. સાથે તેણે પીએમ મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર પણ આરોપ લગાવ્યો છે કે એક બાજું પીએમ મોદી હિંદુઓને અને યોગી સંતોના ભાગલા પાડી રહ્યા છે અને રામ મંદિરના નિર્માણનો કોઈ પ્રયાસ કરવા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
નીતિન નવીનની નવી ટીમમાં કેટલા મુસ્લિમોને મળ્યું સ્થાન? આ નેતા બન્યા લઘુમતી મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ
નીતિન નવીનની નવી ટીમમાં કેટલા મુસ્લિમોને મળ્યું સ્થાન? આ નેતા બન્યા લઘુમતી મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget