શોધખોળ કરો

Weather Update: આ રાજ્યમાં પડશે કાળઝાળ ગરમી તો આ રાજ્યમાં થશે કમોસમી વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ્સ

IMD Weather Update: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે

Weather Forecast: દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં એપ્રિલ મહિનામાં જ ગરમીએ પોતાનું વલણ બતાવવાનું શરૂ કરી દીધું છે. પહેલેથી જ આકરો તડકો લોકોને પરેશાન કરી રહ્યો છે. હવામાન વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં આગામી દિવસોમાં પારો 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. તે જ સમયે, પર્વતીય વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની ધારણા છે.

માર્ચ મહિનામાં કમોસમી વાતાવરણના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી, પરંતુ ફરી એકવાર તાપમાનમાં વધારો થતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. તે જ સમયે, મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદ શરૂ છે.

વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા

હવામાન વિભાગ તરફથી મળેલી માહિતી અનુસાર, 13 એપ્રિલ, ગુરુવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. દિલ્હીને અડીને આવેલા નોઈડા અને ગાઝિયાબાદમાં પણ તાપમાનમાં વધારો જોવા મળશે. તેમજ હળવા વાદળછાયું વાતાવરણ રહેવાની ધારણા છે. તે જ સમયે, ઉત્તર પ્રદેશના મોટાભાગના ભાગોમાં, સમગ્ર સપ્તાહ દરમિયાન હવામાન શુષ્ક રહેવાની ધારણા છે. આ સિવાય ગુરુવારે (13 એપ્રિલ) રાજસ્થાનના બિકાનેર ડિવિઝન અને શેખાવતી વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. 16 એપ્રિલના રોજ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સક્રિય થવાને કારણે, બિકાનેર, જોધપુર ડિવિઝનમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ અથવા ઝરમર ઝરમર વરસાદની શક્યતા છે.

કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે

ઉત્તરાખંડ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના જિલ્લાઓમાં આજે (13 એપ્રિલ) હવામાન શુષ્ક રહેવાની ધારણા છે. આ ઉપરાંત આગામી 4-5 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસ અને સામાન્ય કરતાં 3-4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે. આ સિવાય તમિલનાડુ, કોસ્ટલ કર્ણાટક, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.

દિલ્હીમાં ગરમીને લઈ શાળાઓને અપાઈ સૂચના

દિલ્હીમાં 14 એપ્રિલે તાપમાન 18 થી 38 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. 15 એપ્રિલે લઘુત્તમ તાપમાન 19 અને મહત્તમ તાપમાન 39 ડિગ્રીની વચ્ચે રહેશે. 16, 17 અને 18 એપ્રિલે દિલ્હીનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. તેના પરથી અનુમાન લગાવી શકાય છે કે આગામી દિવસોમાં દિલ્હીમાં ગરમી વધુ વધશે. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારના લોકોએ ગરમીનો માર સહન કરવા તૈયાર રહેવું જોઈએ.

દિલ્હીમાં વધી રહેલી ગરમીને જોતા દિલ્હી સરકારના શિક્ષણ નિર્દેશાલયે શાળાઓ માટે પરિપત્ર જારી કર્યો છે. ઉનાળાની ઋતુમાં વધતા તાપમાનનો ઉલ્લેખ કરીને, દિલ્હી શિક્ષણ વિભાગ દિલ્હીની તમામ સરકારી અને ખાનગી શાળાઓને શાળામાં પાણીની પૂરતી વ્યવસ્થા રાખવા, બાળકોને પાણીનો વિરામ આપવા જણાવ્યું છે. શાળાએ આવતી-જતી વખતે બાળકોને સીધા સૂર્યપ્રકાશથી બચવા માટે જાગૃત કરવામાં આવે અને જો કોઈ બાળકને સૂર્ય કે ગરમી સંબંધિત બીમારીની ફરિયાદ હોય તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં જાણ કરવા જણાવાયું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kagdapith Murder Case:  અમદાવાદના કાગડાપીઠમાં યુવકની હત્યાને લઈ પોલીસ સ્ટેશન બહાર મહિલાઓનો ઉગ્ર વિરોધAhmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડીGujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'
પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?
પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ? નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
સલૂનમાં મસાજ દરમિયાન લકવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ
સલૂનમાં મસાજ દરમિયાન લકવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ
Embed widget