શોધખોળ કરો

Election Results 2021: બંગાળ, આસામ, કેરળ, તામિલનાડુ અને પુડ્ડુચેરીના 7 વાગ્યા સુધીના આંકડા

Election Results 2021: બંગાળ, આસામ, કેરળ, તામિલનાડુ અને પુડ્ડુચેરી વિધાનસભા ચૂંટણીને લઈ સવારે આઠ વાગ્યાથી મતગણતરી શરુ છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી જીતની હેટ્રિક લગાવતી જોવા મળે છે. ટીએસમી 2016ની જેમ પરીણામ લાવે તેમ લાગી રહ્યું છે. 

સાંજના સાત   વાગ્યા સુધીના વલણ મુજબ,ટીએમસી 216 બેઠક પર આગળ છે. જ્યારે ભાજપ 75 બેઠકો પર આગળ છે. લેફ્ટ કૉંગ્રેસ અને આઈએસએફના ગઠબંધન માત્ર 1 બેઠકો પર આગળ છે. 

પશ્ચિમ બંગાળની હાઈપ્રોફાઈલ બેઠક નંદીગ્રામથી મમતા બેનર્જીની  શુભેંદુ અધિકારી સામે હાર થઈ છે. પશ્ચિમ બંગાળમાં 27 માર્ચથી લઈને 29 એપ્રિલ સુધી આઠ તબક્કામાં 292 બેઠકો પર મતદાન થયું હતું. તમિલનાડુ, કેરળ અને પુડ્ડુચેરીમાં એક જ તબક્કામાં 6 એપ્રિલે મતદાન થયું હતું.

2016  વિધાનસભા ચૂંટણીમાં (TMC) એ 211  બેઠકો પર જીત મેળવી હતી. ભાજપને માત્ર 3 બેઠકો મળી હતી. કૉંગ્રેસને 44  અને લેફ્ટને 26  બેઠકો પર જીત મળી હતી. 

5 રાજ્યોના 7 વાગ્યા સુધીના વલણ

પશ્ચિમ બંગાળ
કુલ -292 બેઠકો (બહુમત માટે 147 બેઠકની જરૂર)
ટીએમસી- 215 બેઠક પર આગળ
ભાજપ- 75 બેઠકો પર આગળ
કૉંગ્રેસ+લેફ્ટ+આઈએસએફ- 2 બેઠકો પર આગળ
અન્ય - 2 બેઠક પર આગળ

આસામ ચૂંટણી પરિણામ 2021 (Assam Election Results 2021)
કુલ બેઠક- 126 બેઠકો  (બહુમત માટે 64 બેઠકની જરૂર)
ભાજપ ગઠબંધન- 74 બેઠક પર આગળ
કૉંગ્રેસ ગઠબંધન- 51 બેઠકો પર આગળ
અન્ય- 2 બેઠક પર આગળ

તમિલનાડુ ચૂંટણી પરિણામ 2021 (Tamil Nadu Election Results 2021)
કુલ સીટ - 234 સીટ  (બહુમત માટે 118 સીટ)
ડીએમકે+કૉંગ્રેસ અને  અન્ય  153 બેઠકો પર આગળ
એઆઈડીએમકે-ભાજપ - 80 બેઠકો પર આગળ
અન્ય- 1 બેઠક પર આગળ

કેરલ ચૂંટણી પરિણામ 2021 (Kerala Election Results 2021)
કુલ સીટ - 140 (બહુમત માટે  71 સીટ)
લેફ્ટ ગઠબંધન (LDF)- 99 બેઠકો પર આગળ
કૉંગ્રેસ ગઠબંધન (UDF)- 41 બેઠકો પર આગળ
ભાજપ- 0 

પુડ્ડુચેરી ચૂંટણી પરિણામ 2021 (Puducherry Election Results 2021)
કુલ બેઠક- 30 સીટ  (બહુમત માટે  16 સીટ)
કૉંગ્રેસ ગઠબંધન- 5 સીટ પર આગળ
ભાજપ ગઠબંધન - 12 સીટો પર આગળ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ

Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર

જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ

Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Embed widget