શોધખોળ કરો

West Bengal Lockdown: દેશના વધુ એક મોટા રાજ્યએ લગાવ્યું સંપૂર્ણ લોકડાઉન, જાણો શું ચાલુ રહેશે અને શું બંધ

આરોગ્ય મંત્રાલયની વેબસાઈટ પ્રમાણે પશ્ચિમ બંગાળમાં કોરોનાના એક્ટિવ કેસ 1,31,792 છે. જ્યારકે 9,50,017 લોકો કોરોનાથી સાજા થઈ ગયા છે. જ્યારે 12,993 લોકોના કોરોનાથી મોત થયા છે.

કોલકાતાઃ દેશમાં કોરોના વાયરસ વકરતો અટકે તે માટે અનેક રાજ્યોએ લોકડાઉન લગાવ્યું છે. જેમાં વધુ એક રાજ્યનો ઉમેરો થયો છે. પશ્ચિમ બંગાળે પણ 30 મે સુધી લોકડાઉન લાદવાનો ફેંસલો કર્યો છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણી બાદ કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો હતો. આવતીકાલથી 30 મે સુધી જરૂરી સેવાઓ છોડીને તમામ બંધ રહેશે.

શું ચાલુ રહેશે અને શું બંધ

  • કરિયાણાની દુકાન, શાકભાજીની દુકાનો સવારે 7 થી 10 ખુલ્લી રહેશે.
  • બેંકો સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.
  • લગ્નમાં 50 થી વધારે વ્યક્તિને મંજૂરી આપવામાં નહીં આવે.
  • સરકારી અને ખાનગી ઓફિસો બંધ રહેશે.
  • ચા ના બગીચા 50 ટકા શ્રમિકા સાથે ખુલ્લા રાખી શકાશે.
  • માત્ર ઈમરજન્સી સેવા માટે ટેક્સી અને ઓટો તવી શકાશે. લોકલ ટ્રેન, બસ અને મેટ્રો બંધ રહેશે.
  • ધાર્મિક-રાજકીય મેળાવડા નહીં કરી શકાય.

આરોગ્ય મંત્રાલયની વેબસાઈટ પ્રમાણે પશ્ચિમ બંગાળમાં કોરોનાના એક્ટિવ કેસ 1,31,792 છે. જ્યારકે 9,50,017 લોકો કોરોનાથી સાજા થઈ ગયા છે. જ્યારે 12,993 લોકોના કોરોનાથી મોત થયા છે.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,26,098 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3890 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,53,299 લોકો ઠીક પણ થયા છે. 

  • કુલ કેસ-  બે કરોડ 43 લાખ 72 હજાર 907
  • કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 4 લાખ 32 હજાર 898
  • કુલ એક્ટિવ કેસ - 36 લાખ 73 હજાર 802
  • કુલ મોત - 2 લાખ 66 હજાર 207

18 કરોડથી વધારેને રસી અપાઈ

દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 18 કરોડ 4 લાખ 57 હજાર 579 ડોઝ આપવામાં આવ્યા છે.

 કેટલા સેમ્પલનું થયું ટેસ્ટિંગ

ICMR ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 31,30,17,193 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 14 મે ના રોજ 16,93,093 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.  

છેલ્લા 14 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત

તારીખ

કેસ

મોત

14 મે

3,43,144

4000

13 મે

3,62,727

4120

12 મે

3,48,421

4205

11 મે

3,29,942

3876

10 મે

3,66,161

3754

9 મે

4,03,738

4092

8 મે

4,07,078

4187

7 મે

4,14,188

3915

6 મે

4,12,262

3980

5 મે

3,82,315

3780

4 મે

3,57,299

3449

3 મે

3,68,147

3417

2 મે

3,92,498

3689

1 મે

4,01,993

3523

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?

US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ

આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO

HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો

શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ

One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર

Embed widget