શોધખોળ કરો

શું વેક્સિન લીધા બાદ સંક્રમણની શક્યતા વધી જાય છે? શું છે કોરોના રસીની 5 માન્યતા અને ગેરમાન્યતા, જાણો એકસ્પર્ટનો મત

દેશમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. બીજી લહેરમાં બાળકો અને યુવા પણ સંક્રમિત થઇ રહ્યાં છે. કેટલીક જગ્યા પર ઓક્સિજનની કમીના કારણે દર્દી અને તેના સ્વજન પરેશાન છે. લાખોની સંખ્યામાં 24 કલાકમાં લોકો સંક્રમિત થઇ રહ્યાં છે. આ સ્થિતિમાં વેક્સિન જ એક આશાનું કિરણ છે. જો કે વેક્સિનેટ પણ સંક્રમિત થતાં લોકોને વેક્સિન મુદ્દે કેટલીક શંકા-કુશંકા છે. તો વેક્સિનનું મીથ અને સત્ય શું છે જાણીએ...

વેક્સિન બહુ ઝડપથી બનાવાય છે તો સુરક્ષિત છે?

સત્ય:  તેનો જવાબ છે, હા,કોરોનામાં વૈજ્ઞાનિકો પર દબાણ હતુ કે તે ઝડપથી કોરોના વેક્સિન લાવે. આ સ્થિતિમાં વૈજ્ઞાનિકોની મહેનત રંગ લાવી અને તેમણે એક વર્ષમાં જ વેક્સિન તૈયાર કરી લીધી. જો કે એવું નથી કે, વેક્સિન બનાવતી વખતે બધા માપદંડોનું પાલન થયું છે. જો કે વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે.

મીથ:મને કોરોના સંક્રમણ થઇ ગયું છે, શું હું વેક્સિન લગાવું?

સત્ય:ડોક્ટરના જણાવ્યાં મુજબ જેમને પણ કોરોના થઇ ગયો છે. તેવા લોકો બીજી વખત સંક્રમિત થઇ શકે છે. આ સ્થિતિમાં સંક્રમણ બાદ બનેલી એન્ટી બોડી વાયરસ સામે લડવામાં મત કરે છે. આ સાથે વેક્સિન લગાવ્યાં બાદ આપ વધુ સુરક્ષિત થઇ જાવ છો. બીજી વખત સંક્રમણ થયું તો પણ આ  ગંભીર બીમાર નહીં પડો.

મીથ: જો વેક્સિન લગાવું તો મને કોરોના થઇ જશે?

સત્ય:  આ માન્યતા સંપૂર્ણ પાયાવિહોણી છે. કોવિડ-19ની વેક્સિન આપને સંક્રમિત નથી કરતી.કોવિડની કોઇપણ વેક્સિનમાં જીવિત વાયરસનો ઉપયોગ નથી કરાયો. બસ વેક્સિન લાગ્યા બાદ હળવો તાવ, શરદી જેવા લક્ષણો જોવા મળે છે.

મીથ: મેં ફ્લુની વેક્સિન લીધી છે તો શું તેનાથી કોવિડ-19થી રક્ષણ મળી શકે?

એક્સપર્ટે જણાવ્યાં અનુસારે ફ્લૂની વેક્સિન કોવિડથી રક્ષણ નહીં આપે. જો ફલૂની વેક્સિન લીધી હશે તો પણ આપને કોરોના વેક્સિન તો લેવી જ જોઇએ.

મીથ:વેક્સિન લીધા બાદ હું માસ્ક વિના ફરી શકું છું?

ના, વેક્સિન લીધા બાદ પણ માસ્ક પહેરવું જરૂરીથી વેક્સન 100 ટકા કોવિડના સંક્રમણથી નથી બચાવતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન

India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'

Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો

TET-1 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર! 10 હજાર વિદ્યાસહાયકોની ભરતીનો માર્ગ મોકળો

પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?

Embed widget