શોધખોળ કરો

કોરોનાનો JN.1 વેરિઅન્ટ, સિંગાપુર-હોંગકોંગ-ચીનમાં મચાવી છે તબાહી, ભારતમાં કેટલો ખતરો

કોરોના વાયરસે પોતાનું સ્વરૂપ બદલી નાખ્યું છે અને ફરી એકવાર રિ-એન્ટ્રી કરી  છે. સિંગાપોર અને હોંગકોંગમાં કોવિડ-19ના કેસોમાં વધારાને કારણે ભારતમાં લોકો ડરી ગયા છે.

નવી દિલ્હી:  કોરોના વાયરસે પોતાનું સ્વરૂપ બદલી નાખ્યું છે અને ફરી એકવાર રિ-એન્ટ્રી કરી  છે. સિંગાપોર અને હોંગકોંગમાં કોવિડ-19ના કેસોમાં વધારાને કારણે ભારતમાં લોકો ડરી ગયા છે. કોરોના (Corona virus JN.1 વેરિઅન્ટ) નું નામ સાંભળતા જ દરેકના મનમાં 2020-21 ના ​​વર્ષની ભયાનક યાદો તાજી થઈ જાય છે, જેના વિશે વિચારતા જ આત્મા કંપી જાય છે. ફરી એકવાર કેરળ, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓ ઝડપથી વધવા લાગ્યા છે. મુંબઈની KEM હોસ્પિટલમાં બે કોરોના પોઝિટિવ દર્દીઓના મોત બાદ શહેરમાં તકેદારી વધારી દેવામાં આવી છે. આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે. પ્રશ્ન એ છે કે શું કોરોનાનો કોઈ નવો વેરિઅન્ય છે અને તે કેટલો ખતરનાક છે. 

કોરોનાનો JN.1 વેરિઅન્ટ શું છે ?

ચીન, સિંગાપોર અને થાઇલેન્ડમાં ફેલાતો કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ JN.1 છે. આ દેશોમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આ વખતે વાયરસના ચેપ માટે ઓમિક્રોનના નવા વેરિઅન્ટ JN1 અને તેના પેટા વેરિઅન્ટ LF7 અને NB1.8 જવાબદાર માનવામાં આવી રહ્યા છે. JN.1 વેરિઅન્ટ ઓમિક્રોન BA.2.86 વંશનો વંશજ છે. જોન્સ હોપકિન્સ મેડિસિન અનુસાર, આ પ્રકાર સૌપ્રથમ ઓગસ્ટ 2023 માં શોધાયો હતો. તેમાં લગભગ 30 પરિવર્તનો છે જે તેને રોગપ્રતિકારક શક્તિમાંથી બહાર નીકળવામાં મદદ કરે છે. તે વધારાના એક કે બે પરિવર્તન દ્વારા સરળતાથી પ્રસારિત થવાની ક્ષમતા ધરાવે છે. જોકે, કોરોનાવાયરસના BA.2.86 પ્રકારે ક્યારેય SARS-CoV-2 વેરિઅન્ટના ગ્રુપમાં હાવી નથી થયું.  

JN.1 વેરિઅન્ટ કેટલો ખતરનાક છે ?

નવો કોરોના વેરિઅન્ટ JN.1 કેટલો ખતરનાક છે તે હજુ સ્પષ્ટ નથી. અધિકારીઓના મતે અત્યાર સુધી એવા કોઈ પુરાવા મળ્યા નથી જે કહી શકે કે આ વેરિઅન્ટ પહેલા કરતા વધુ ખતરનાક છે. અથવા તે વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોએ થોડી સાવધાની રાખવાની જરૂર છે. તે આવા લોકોને સરળતાથી નિશાન બનાવી શકે છે.  

એશિયામાં કોરોનાનો વધતો પ્રકોપ જોઈને ભારતમાં પણ ગભરાટ ફેલાયો છે. આ અંગે ભારતના અગ્રણી રોગચાળાના નિષ્ણાત ડૉ. રમણ ગંગા ખેડકરે કહ્યું છે કે જ્યાં સુધી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં વધારો ન થાય અથવા મૃત્યુ ન થાય ત્યાં સુધી ગભરાવાની જરૂર નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ

વિડિઓઝ

Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
Embed widget