શોધખોળ કરો

કોરોનાના કેર વચ્ચે એ.સી. ચાલુ કરવું જોઈએ કે નહીં ? ચાલુ કરો તો કેટલું રાખવું જોઈએ ટેમ્પરેચર ?

સરકારનું કહેવું છે કે કોવિડ-19 મહામારી વચ્ચે ઘરમાં ફિટ કરવામાં આવેલા એસીનું તાપમાન 24-30 ડિગ્રી સેન્ટીગ્રેડ હોવું જોઈએ અને હ્યુમિડિટી (ભેજ)નું પ્રમાણ 40-70 ટકા વચ્ચે હોવું જોઈએ.

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે હાલ ઉનાળાની શરૂઆત ગઈ છે. આ દરમિયાન લોકોએ ઘરમાં એર કંડિશનર(AC)નો ઉપયોગ શરૂ કરી દીધો છે. આ સ્થિતિમાં એસીના વપરાશ વખતે કેટલીક વાતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. કેન્દ્ર સરકારે તેના પર ગાઈડલાઈન બહાર પાડી છે. સરકારનું કહેવું છે કે કોવિડ-19 મહામારી વચ્ચે ઘરમાં ફિટ કરવામાં આવેલા એસીનું તાપમાન 24-30 ડિગ્રી સેન્ટીગ્રેડ હોવું જોઈએ અને હ્યુમિડિટી (ભેજ)નું પ્રમાણ 40-70 ટકા વચ્ચે હોવું જોઈએ. આ ગાઈડલાઈન ઈન્ડિયન સોસાયટી ઓફ હીટિંગ રેફ્રિજરેટિંગ એન્ડ એયર કંડીશનર એન્જિનિયર્સ (ISHRAE) દ્વારા તૈયાર કરવામાં આવી છે. જેને કેન્દ્રીય લોક નિર્માણ વિભાગ (CPWD) દ્વારા તૈયાર કરવામાં આવી છે. મોટા ભાગની ઓફિસોમાં એસીને ઉપયોગ કરવામાં આવે છે, જેને ધ્યાનમાં રાખી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ઘરમાં એસી ચલાવતી વખતે તાપમાન ઉપરાંત નીચેની વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
  • રૂમમાં હવાની ગતિ જળવાઈ રહે તે માટે એસીની સાથે પંખો પણ ચલાવો.
  • એસીવાળા રૂમમાં તાજી હવાની અવર જવર થઈ શકે તે માટે બારી ખુલ્લી રાખો.
  • જો એગ્જોસ્ટ ફેન હોય તો તેનો ઉપયોગ કરો. જેથી કરીને દૂષિત હવા બહાર જઈ શકે.
  • ઉનાળામાં પ્રથમ વખત એસી શરૂ કરતાં પહેલા તેની સર્વિસ કરાવી લો.
કમર્શિયલ એન્ડ ઈન્ડસ્ટ્રીયલ સેક્ટર માટેની ગાઈડલાઈનમાં જણાવવામાં આવ્યું છે કે, જો લાંબા સમયથી એસીનો ઉપયોગ નથી થઈ રહ્યો તો પહેલા તેની સર્વિસ કરાવી લો. ઉપરાંત તાજી હવાનું સકારાત્મક દબાણ રહે તે માટે એક થી વધારે વેંટિલેશન હોવા જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
Weather Update: દેશમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ 
Weather Update: દેશમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ 
રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહ પહેલા રજૂ કરશે વંદે માતરમ બિલ, અપમાન કરવા બદલ થશે કડક સજા
રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહ પહેલા રજૂ કરશે વંદે માતરમ બિલ, અપમાન કરવા બદલ થશે કડક સજા
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ

Embed widget