શોધખોળ કરો

21 જૂન ને રવિવારે અનોખું સૂર્યગ્રહણ, ભારતમાં સૌથી પહેલાં ગુજરાતના ક્યા શહેરમાં દેખાશે ? જાણો કેટલા વાગ્યાથી લાગશે સૂતક ?

સૂર્યગ્રહણનું સૂતકઃ 21 જૂન 2020ના રોજ થનાર સૂર્યગ્રહણનું સૂતક શનિવારની રાત લગભઘ સાડા નવ કલાકથી શરૂ થઈ જસે જે રવિવારે 21 જૂનના રોજ ગ્રહણ પૂરું થવાની સાથે જ સમાપ્ત થશે.

Solar Eclipse 2020: સૂર્યગ્રહણની ઘટના એક ખગોળીય ઘટના હોય છે. સૂર્યગ્રહણની આ ખગોળીય ઘટના સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. પરંતુ અહીં જરૂરી છે કે સૂર્યગ્રહણની આ ઘટના સમગ્ર વિશ્વના તમામ દેશોમાં જોવા મળશે. 21 જૂન, 2020ના રોજ પણ સૂર્યગ્રણ વિશ્વના અનેક દેશોમાં જોવા મળશે. ભારતમાં સૂર્યગ્રહણનો સમય સવારે 9-15થી શરૂ થઈને 3-04 મિનિટે પૂરું થશે. ભારતમાં સૌથી પહેલા આ સૂર્યગ્રહણ ગુજરાત રાજ્યના દ્વારકામાં જોવા મળશે. જ્યારે આ ગ્રહણનો મોક્ષ નાગાલેન્ડ રાજ્યની રાજધાની કોહિમામાં થશે. સૂર્યગ્રહણનું સૂતકઃ 21 જૂન 2020ના રોજ થનાર સૂર્યગ્રહણનું સૂતક શનિવારની રાત લગભઘ સાડા નવ કલાકથી શરૂ થઈ જસે જે રવિવારે 21 જૂનના રોજ ગ્રહણ પૂરું થવાની સાથે જ સમાપ્ત થશે. સૂતકકાળને જોતા મંદિરોના કપાટ શનિવાર રાત્રે સાડા નવ કલાકથી બંધ થઈ જશે. સૂતકમાં કોઈપણ શુભ કાર્ય ન થઈ શકે. વિશ્વના આ દેશોમાં જોવા મળશે સૂર્યગ્રણ 21 જૂન 2020ના રોજ થનારા આ સૂર્યગ્રણ વિશ્વના કેટલાક દેશોમાં જ જોવા મળશે. આ દેશોમાં ભારતની સાથે, નેપાળ, પાકિસ્તાન, સાઉદી અરબ, યૂનાઈટેડ અરબ અમીરાત, ઇથોપિયા અને કોંગો સામેલ છે. ભારતમાં આ રીતે અહીં જોવા મળશે સૂર્યગ્રહણ આ સૂર્યગ્રહણ સમદ્ર દેશમાં એક સમાન જોવા મળશે. આ સૂર્યગ્રહણ દેશના કેટલાક ભાગોમાં જેમ કે હરિયાણાના સિરકા, કુરુક્ષેત્ર, રાજસ્થાનના સૂરજગઢ, ઉત્તરાખંડના દેહરાદૂન અને ચમોલીમાં તેને સંપૂર્ણ અથવા બંગળી અથવા અર્ધગોળાકાર આકારમાં જોઈ શકાય છે. પરંતુ દેશના અન્ય ભાગમાં આ આંશિક અથવા ખંડગ્રાસ જ જોવા મળશે. જેમ કે દેશની રાજધાની દિલ્હીમાં ગ્રહણના સમય સૂર્યનો 95 ટકા ભાગ કપાયેલો જોવા મળશે. જ્યારે યૂપીના પ્રયાગરાજમાં આ ગ્રહણ 78 ટકા જોવા મળશે.

ટોપ સ્ટોરી

પંજાબ કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા પરગટ સિંહ, રાજા વડિંગે આજે જ આપ્યું હતું રાજીનામું
પંજાબ કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા પરગટ સિંહ, રાજા વડિંગે આજે જ આપ્યું હતું રાજીનામું
IMD Rain Alert: એક સાથે બે સિસ્ટમ સક્રિય, 2-7 ઓક્ટોબર આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
IMD Rain Alert: એક સાથે બે સિસ્ટમ સક્રિય, 2-7 ઓક્ટોબર આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે ફોન પર કરી વાત, બહાદુરીના કર્યા વખાણ
PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે ફોન પર કરી વાત, બહાદુરીના કર્યા વખાણ
'CEC જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે', ની માંગ સાથે વિપક્ષનું દિલ્હીમાં તો CJP નું આજે મુંબઈમાં પ્રદર્શન
'CEC જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે', ની માંગ સાથે વિપક્ષનું દિલ્હીમાં તો CJP નું આજે મુંબઈમાં પ્રદર્શન

વિડિઓઝ

Emotional Story: રાજકોટના સદ્ભાવના બળદ આશ્રમમાં કરુણ દૃશ્યો! બળદને મૂકતા ખેડૂતોની આંખોમાં આંસુ
UPI charges spark protest: UPIના MDR ચાર્જ સામે ગુજરાતભરમાં વેપારીઓનો વિરોધ!
Flydubai Attack: સંકટ સમયે યાદ આવ્યા હનુમાનજી! પછી જે થયું કેપ્ટન સ્મિતે PM મોદીને જણાવી આખી વાત
Hun To Bolish | હું તો બોલીશ | બંધકોની મુક્તિ
Hun To Bolish | હું તો બોલીશ | VRS નહીં FRS, ઓપરેશન ગંગાજળ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય મહિલા હોકી ટીમનું ઐતિહાસિક કારનામું, ચીનને હરાવી 44 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ 
ભારતીય મહિલા હોકી ટીમનું ઐતિહાસિક કારનામું, ચીનને હરાવી 44 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ 
IMD Rain Alert: એક સાથે બે સિસ્ટમ સક્રિય, 2-7 ઓક્ટોબર આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
IMD Rain Alert: એક સાથે બે સિસ્ટમ સક્રિય, 2-7 ઓક્ટોબર આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
Asian Games 2026: 1 મિનિટમાં 2 ગોલ્ડ: અંકુશ બાદ સુજીતે ફાઈનલ જીતીને રચ્યો ઈતિહાસ
Asian Games 2026: 1 મિનિટમાં 2 ગોલ્ડ: અંકુશ બાદ સુજીતે ફાઈનલ જીતીને રચ્યો ઈતિહાસ
Grah Gochar 2026: ઓક્ટોબર મહિનો 7 રાશિઓ માટે શાનદાર, થશે છપ્પરફાડ કમાણી!  
Grah Gochar 2026: ઓક્ટોબર મહિનો 7 રાશિઓ માટે શાનદાર, થશે છપ્પરફાડ કમાણી!  
Asian Games 2026: લવલીના બાદ પરવીન હુડ્ડાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ; ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
Asian Games 2026: લવલીના બાદ પરવીન હુડ્ડાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ; ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
8th Pay Commission: ₹30000 કે ₹68000...8માં પગાર પંચમાં કેટલું થશે તમારુ પેન્શન? જુઓ કેલ્ક્યુલેશન
8th Pay Commission: ₹30000 કે ₹68000...8માં પગાર પંચમાં કેટલું થશે તમારુ પેન્શન? જુઓ કેલ્ક્યુલેશન
ગુજરાતમાં UCC લાગુ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, લગ્ન, સંપત્તિ અને લિવ-ઇન રિલેશનશિપ અંગે લાગુ થશે નવા નિયમો
ગુજરાતમાં UCC લાગુ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, લગ્ન, સંપત્તિ અને લિવ-ઇન રિલેશનશિપ અંગે લાગુ થશે નવા નિયમો
FASTag માં થયો મોટો બદલાવ, આજથી આ નિયમ કરાયો લાગુ 
FASTag માં થયો મોટો બદલાવ, આજથી આ નિયમ કરાયો લાગુ 
Embed widget