શોધખોળ કરો
Devendra Fadnavis Net Worth : કરોડોના માલિક છે મહારાષ્ટ્ર BJPના દિગ્ગજ નેતા દેવેંદ્ર ફડણવીસ, જાણો નેટવર્થ
Devendra Fadnavis Net Worth : કરોડોના માલિક છે મહરાષ્ટ્ર BJPના દિગ્ગજ નેતા દેવેંદ્ર ફડણવીસ, જાણો નેટવર્થ
દેવેંદ્ર ફડણવીસ
1/6

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે. મહાયુતિ ગઠબંધને આ ચૂંટણીમાં કમાલ કર્યો છે. 288 સીટોમાંથી તેઓ 236 બેઠકો પર આગળ ચાલી રહી છે. એટલે કે રાજ્યમાં ભાજપના નેતૃત્વમાં મહાયુતિની સરકાર બનવા જઈ રહી છે. રાજ્યમાં ભાજપ 119 બેઠક પર જીત મેળવી છે અને 13 બેઠકો પર આગળ છે. આવી સ્થિતિમાં દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે.
2/6

મહારાષ્ટ્ર ભાજપમાં દેવેન્દ્ર ફડણવીસ સૌથી મોટું નામ છે. ચાલો હવે ફડણવીસની નેટવર્થ વિશે વાત કરીએ. દેવેન્દ્ર ફડણવીસે નાગપુર દક્ષિણ પશ્ચિમ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું. અહીં એફિડેવિટમાં તેણે પોતાની સંપત્તિની માહિતી પણ આપી હતી.
Published at : 23 Nov 2024 08:26 PM (IST)
આગળ જુઓ





















