શોધખોળ કરો

Oath Ceremony:પીએમ મોદીએ શપથ સમારોહના મંચ પર પહોંચીને કોને કર્યાં સાષ્ટાંગ પ્રણામ?

CM Oath Ceremony: સુવેન્દુ અધિકારીના શપથ સમારોહ દરમિયાન એક વિરલ ઘટના બની હતી. જેમાં પીએમ મોદી સ્ટેજ પર સાષ્ટાંગ પ્રણા કરતા જોવા મળે છે.

CM Oath Ceremony: 9 મે 2006ની તારીખ ઇતિહાસના પાનામાં નોંધાઈ ગઈ છે. બંગાળ માટે આ એક ઐતિહાસિક દિવસ છે. એક સમયે ડાબેરી પક્ષો અને ટીએમસીના નિયંત્રણ હેઠળ રહેતું બંગાળ હવે ભગવા ધ્વજના નેજા હેઠળ વિકસિત થશે. પહેલી વાર બંગાળમાં ભાજપ સત્તામાં આવ્યું છે. સુવેન્દુ અધિકારીનો શપથ ગ્રહણ સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. આ દરમિયાન પીએમ મોદીના ચહેરા પરની ખુશી જોવા જેવી હતી. બંગાળમાં આટલી મોટી જીત પછી કેમ ન હોય. સ્ટેજ પર પહોંચીને પીએમ મોદીએ ખૂબ જ અનોખા રીતે બંગાળના લોકોને નમન કર્યું અને સલામ કરી. સુવેન્દુ અધિકારીના શપથ ગ્રહણ સમારોહમાં આ દ્રશ્ય જોવા મળ્યું. તેમણે જીત માટે જનતાનો આ રીતે આભાર માન્યો હતો. જુઓ વીડિયો 

View this post on Instagram
 
A post shared by Narendra Modi (@narendramodi)

પીએમ મોદીએ બંગાળના લોકો પ્રત્યે માથું નમાવ્યું, જેમ ભક્તો મંદિરમાં ભગવાનને નમન કરે છે. તેમણે ફરી એકવાર 2014ની લોકસભા ચૂંટણીની યાદો તાજી કરી. 2014ની લોકસભા ચૂંટણીમાં પ્રચંડ વિજય મેળવ્યા પછી જ્યારે પીએમ મોદી પહેલીવાર સંસદ ભવનની મુલાકાત લીધી, ત્યારે તેમણે લોકશાહીના મંદિર, સંસદ ભવનને પણ એવી જ રીતે નમન કર્યું હતું 

Oath Ceremony:પીએમ મોદીએ શપથ સમારોહના મંચ પર પહોંચીને કોને કર્યાં સાષ્ટાંગ પ્રણામ?

સુવેન્દુ અધિકારી એ આજે પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. સુવેન્દુ અધિકારી સાથે ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ ઘોષ અને અગ્નિમિત્રા પૉલ સહિત અન્ય નેતાઓએ પણ મંત્રી તરીકે શપથ લીધા.
<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>
 
પશ્ચિમ બંગાળમાં ભાજપની આ પ્રથમ સરકાર બનતા રાજ્યની રાજનીતિમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. તૃણમૂલ કોંગ્રેસના લાંબા શાસન બાદ ભાજપ સત્તામાં આવ્યું છે. સમારોહ દરમિયાન ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નવા મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ વિકાસ, કાયદો અને વ્યવસ્થા તથા જનકલ્યાણને પ્રાથમિકતા આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.  આ સમારોહમાં બે વિરલ ધટના  જોવા મળી એક પીએમ મોદીએ મંચ પર જનતાએ સાષ્ટાંગ પ્રમાણ કર્યાં અને બીજી વખત  પીએમ મોદીએ એક વૃદ્ધ વ્યક્તિને શાલ ઓઢાડી, તેમના ચરણ સ્પર્શ  કર્યા અને તેમને ભેટી પડ્યા. વધુમાં, તેઓ લાંબા સમય સુધી તે વૃદ્ધ વ્યક્તિ સાથે વાત કરતા રહ્યા, તેમને ભેટી પડ્યા. પીએમ મોદીના આ હાવભાવથી દરેકના મનમાં એક પ્રશ્ન ઉભો થયો: આ વૃદ્ધ વ્યક્તિ કોણ છે જેના સન્માનમાં પીએમ મોદીએ માથું નમાવ્યું. તો ચાલો તમને જણાવીએ કે આ વૃદ્ધ વ્યક્તિ બીજુ કોઇ નહિ પરંતુ  સિલિગુડીના રહેવાસી 98 વર્ષીય માખનલાલ  છે. જે  શ્યામા પ્રસાદ મુખર્જીના સહયોગી હતા 

Frequently Asked Questions

પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે?

સુવેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ સાથે બંગાળમાં ભાજપની પ્રથમ સરકાર બની છે.

સુવેન્દુ અધિકારીના શપથ ગ્રહણ સમારોહમાં કોણ કોણ હાજર રહ્યા હતા?

આ ભવ્ય સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. સુવેન્દુ અધિકારી સાથે દિલીપ ઘોષ અને અગ્નિમિત્રા પૉલ સહિત અન્ય નેતાઓએ પણ મંત્રી તરીકે શપથ લીધા.

પીએમ મોદીએ શપથ ગ્રહણ સમારોહમાં લોકોને કેવી રીતે અભિવાદન કર્યું?

પીએમ મોદીએ સ્ટેજ પર પહોંચીને બંગાળના લોકોને નમન કર્યું અને સલામ કરી. તેમણે જીત માટે જનતાનો આભાર માનવા માટે જનતાને સાષ્ટાંગ પ્રમાણ કર્યું.

પીએમ મોદીએ જે વૃદ્ધ વ્યક્તિને શાલ ઓઢાડી તેમના ચરણ સ્પર્શ કર્યા, તે કોણ હતા?

પીએમ મોદીએ સિલિગુડીના રહેવાસી 98 વર્ષીય મખ્ખનલાલ નામના વ્યક્તિનું સન્માન કર્યું. મખ્ખખનલાલ શ્યામા પ્રસાદ મુખર્જીના સહયોગી હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય
Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન

Embed widget