ગૂંગળાઈને શું કામ મરવું ? વિસ્ફોટકની 15 બેગો લગાવીને આખા દિલ્હીને ઉડાવી દોઃ દિલ્હીમાં પ્રદૂષણ પર SCની ટિપ્પણી
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલને કહ્યું, લોકોને ગેસ ચેમ્બરમાં રહેવા માટે કેમ મજબૂર કરવામાં આવી રહ્યા છે ? આ બધાને એક સાથે મારવા યોગ્ય છે. એક સાથે 15 બેગમાં વિસ્ફોટ ભરીને ઉડાવી દો.
સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને કહ્યું કે, તમને સત્તામાં રહેવાનો કોઇ અધિકાર નથી. અદાલતે પંજાબ અને હરિયાણાને પણ ફટકાર લગાવી અને કેન્દ્ર તથા દિલ્હી સરકારને પરસ્પરના મતભેદ ભુલાવીને કામ કરવા કહ્યું. સુપ્રીમ કોર્ટે 10 દિવસમાં સ્મોગ રિડક્શન ટાવર યોજના બનાવવા પણ કહ્યું.Delhi Chief Secy tells SC- Delhi is facing 'governance problem' due to 2 power centres-Delhi govt&Centre. SC directs Centre & Delhi govt 'to keep their differences aside' and sit together &finalise plan within 10 days for setting up air purifying towers in different parts of city
— ANI (@ANI) November 25, 2019
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલને કહ્યું, લોકોને ગેસ ચેમ્બરમાં રહેવા માટે કેમ મજબૂર કરવામાં આવી રહ્યા છે ? આ બધાને એક સાથે મારવા યોગ્ય છે. એક સાથે 15 બેગમાં વિસ્ફોટ ભરીને ઉડાવી દો. દિલ્હીમાં આરોપ-પ્રત્યારોપ ચાલી રહ્યા છે, હું સાચે જ સ્તબ્ધ છું.Pollution matter in Supreme Court: Justice Arun Mishra says Delhi is worse than hell. Life is not so cheap in India and you will have to pay; says to Delhi govt- You have no right to be in chair. How many lakhs each person should be paid? How much do you value a person's life? https://t.co/n7N7mxDRvb
— ANI (@ANI) November 25, 2019
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમે લોકોને દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણથી મરવા માટે છોડી શકો છો ? દિલ્હી-એનસીરમાં પ્રદૂષણના કારણે લાખો લાખોનું આયુષ્ય ઘટી ગયું છે અને લોકોનો શ્વાસ ઘૂંટાઈ રહ્યો છે.Pollution matter in Supreme Court: Justice Arun Mishra says- People are laughing at our country that we can't even control stubble burning. Blame game is not serving the people of Delhi. You people will play the blame game, not taking it (pollution) seriously. https://t.co/ys4Eq1BtJf
— ANI (@ANI) November 25, 2019
Supreme Court to Solicitor General Tushar Mehta, "Why are people being forced to live in gas chambers? It is better to kill them all in one go, get explosives in 15 bags at one go. Why should people suffer all this? In Delhi blame game is going on, I am literally shocked”. pic.twitter.com/ZyeQwTpVCT
— ANI (@ANI) November 25, 2019