શોધખોળ કરો

રાંચી: મહિલા દર્દીને માર મારી સાફ કરાવ્યો ફ્લોર, પછી જમીન પર જ આપ્યુ જમવાનું

રાંચી: ઝારખંડની સૌથી મોટી સરકારી હોસ્પિટલ રાંચી ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાઈન્સ (રિમ્સ)માં એક ઘૃણાસ્પદ ઘટના બની છે. બુધવારે ઓર્થો વોર્ડમાં એક મહિલા દર્દી પલમતિ દેવીને કિચન સ્ટાફ દ્વારા જમીન પર જ જમવાનું આપી દેવામાં આવ્યું હતું. કિચન સ્ટાફ પાસે વાસણ ન હોવાના કારણે આમ કર્યુ હોવાનું જણાવ્યું છે. મહિલા દર્દીએ જ્યારે પહેલાં કિચન સ્ટાફ પાસે જમવાનું માગ્યું ત્યારે પહેલાં તો સ્ટાફ દ્વારા તેને માર મારવામાં આવ્યો અને ત્યારપછી તેની સાથે જ ફ્લોર સાફ કરાવ્યો અને ત્યાં જ તેને દાળ-ભાત અને શાક પીરસી દેવામાં આવ્યું હતું 3_1474612579 આ મહિલાના હાથમાં પ્લાસ્ટર છે. તે મહિલાને અહીં કોઈ પથારી પણ આપવામાં આવી નથી. તે મહિલાને ત્યાં નીચે જ જમીન પર સુવાડી દેવામાં આવી હતી અને પછી ત્યાં જ જમીન પર તેને દાળ-ભાત પીરસી દેવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મહિલા સાથે જ પહેલાં પાણી નાખીને ફ્લોર સાફ કરાવ્યો અને ત્યાજ પછી તેને જમવાનું પીરસી દેવામાં આવ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Assam Flood: આસામમાં 50 વર્ષનું સૌથી ભયાનક પૂર, 68 લોકોના મોત, 300થી વધુ ગામો જળમગ્ન

PM Modi Video Ban: પીએમ મોદીના વીડિયો પ્રતિબંધની સજા ભોગવશે ફેસબુક, સરકારે પાઠવ્યું સમન્સ

Rain Forecast: દેશમાં ધોધમાર વરસાદની આગાહી, પૂર્વ અને ઉત્તર ભારતના રાજ્યોમાં જળબંબાકારની શક્યતા

વિડિઓઝ

Plastic currency India : હવે પ્લાસ્ટિકની નોટ આવશે ચલણમાં, RBIએ આપી મંજૂરી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
Rajkot Crime : રાજકોટમાં યુવકની હત્યા, શું છે કારણ?
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રિય ક્યાં ક્યાં પડશે વરસાદ?
Ahmedabad Home Collapse : અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી, એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી

Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો

Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર

Gujarat Rain: 7 દિવસ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં તૂટી પડશે
Gujarat Rain: 7 દિવસ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં તૂટી પડશે
PM Modi Video Ban: પીએમ મોદીના વીડિયો પ્રતિબંધની સજા ભોગવશે ફેસબુક, સરકારે પાઠવ્યું સમન્સ
PM Modi Video Ban: પીએમ મોદીના વીડિયો પ્રતિબંધની સજા ભોગવશે ફેસબુક, સરકારે પાઠવ્યું સમન્સ
Gold Silver Rate: ચાંદીમાં ₹4000 નો કડાકો, સોનું પણ થઈ ગયું સસ્તું, જાણો આજના ભાવ 

Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ થઇ સક્રિય

સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી-સરળ બનાવવા સરકારનો નિર્ણય, જિલ્લા કલેક્ટરો અને DDOની સત્તામાં કર્યો વધારો

Embed widget