શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

દિલ્હી: ગરીબ બાળકોને જમાડવાની ના પાડતા રેસ્ટારાંની બહાર મહિલાએ કર્યા ધરણા

નવી દિલ્હી: દિલ્હીના એક હાઈ-પ્રોફાઈલ રેસ્ટોરાંમાં ગરીબ બાળકોને પોતાના પૈસે જમાડવા માટે એક મહિલાએ ધરણા કરવા પડ્યા છે. રેસ્ટોરાંનું કહેવું છે કે અંદર બેઠેલા ગ્રાહકોના વિરોધના કારણે તેમણે આ પગલુ ભરવું પડ્યું હતું. રેસ્ટોરાંએ ખાવાનું પેક કરવા માટે હા પાડી હતી. શનિવારે રાત્રે રેસ્ટારાં બંધ થયુ ત્યાં સુધી મહિલાએ ધરણા કર્યા હતા. અને આજે તે ફરી ધરણા આપશે. મહિલાનું નામ સોનાલી છે. સોનાલીના જણાવ્યા મુજબ રસ્તા પર રહેતા ગરીબ બાળકોને તે પોતાના પૈસે આ રેસ્ટોરાંમાં જમાડવા લાવી હતી. પણ રેસ્ટોરાએ રાઈટ ટુ રિઝર્વેશનનો હવાલો આપતા કોઈને અંદર આવવા દીધા નહિ. સોનાલીએ આમ થયા બાદ બાળકોને બીજા રેસ્ટોરાંમાં જમાડી તો દીધા પણ પાછા ફરતા તેને શિવસાગરના માલિકના દિકરાએ ધમકાવી અને પોલીસ આ જોતી રહી. આ બાદ તેઓ માફી માગવા અને રેસ્ટોરાંના નિયમ બદલવા માટે ધરણા કરી રહી છે. સોનાલીના જણાવ્યા મુજબ સોનાલી પોતાના પતિનો બર્થડે ઉજવવા અને દિકરા અંગદને શીખવાડવા માટે ગરીબ બાળકોને રેસ્ટોરાંમાં ગઈ હતી. અધિકારો માટે સોનાલીને ધરણા કરતી જોઈ એનજીઓએ પણ તેમને સમર્થન આપ્યું છે. શિવ સાગર રેસ્ટોરાંનું કહેવું છે કે અમુક ગ્રાહકોના કહેવાના કારણે આવું કરવં પડ્યું હતું. પણ તેઓ ખાવાનું પેક કરી આપવા માટે તૈયાર હતા. આ દરમિયાન સોનાલીએ ફેસબુક પેજ પર વીડિયો અને અપડેટ પણ આપતી રહી હતી. સોનાલીએ રવિવારે ફરી બાળકોને આજ રેસ્ટારામાં લઈ જવાની વાત કરી છે. સોનાલીનું કહેવું છે કે રેસ્ટારાના અધિકારીઓ તેમણે કરેલા વર્તન માટે માફી નહિ માગે ત્યાં સુધી તે ધરણા કરશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું

શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો

શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...

ABP Premium

વિડિઓઝ

Patidar Controversy : જયંતિ સરધારા-PI પાદરિયા વિવાદ મામલે સૌથી મોટો ધડાકોJunagadh Gadi Controversy : જૂનાગઢ અંબાજી મંદિર ગાદી વિવાદ મામલે મંત્રી કુંવરજી બાવળિયાએ શું કહ્યું?MLA Dhavalsinh Zala એ Bhupendrasinh Zala ની પ્રશંસા પર શું કર્યો મોટો ખુલાસો?Garlic Price Hike : લસણનો ભાવ કિલોએ 500ને પાર, શું છે ભાવ વધારા પાછળનું કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો

મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય

એક્ટિંગમાં ફ્લોપ થવા છતાં સલમાન ખાન કરતાં પણ વધુ અમીર બન્યો આ એક્ટર, જાણો ક્યાંથી કમાય છે મોટી કમાણી

શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય

Embed widget