શોધખોળ કરો

Lockdown: હવે દારૂની હોમ ડિલીવરી કરવાની તૈયારીમાં Zomato,જાણો વિગત

ઘરે-ઘરે જમવાનું પહોંચાડતી ફૂડ ડિલીવરી એપ ZOMATO દારૂની હોમ ડિલીવરી કરવાની તૈયારીમાં છે. દેશભરમાં વધી રહેલી દારૂની માંગને જોતા કંપનીએ નિર્ણય કર્યો છે.

નવી દિલ્હી: ઘરે-ઘરે જમવાનું પહોંચાડતી ફૂડ ડિલીવરી એપ ZOMATO દારૂની હોમ ડિલીવરી કરવાની તૈયારીમાં છે. દેશભરમાં વધી રહેલી દારૂની માંગને જોતા કંપનીએ નિર્ણય કર્યો છે. અલગ-અલગ રાજ્યોમાં દારૂનું સેવન કરવાની કાનૂની ઉંમર 18થી 25 વર્ષ છે. એક રિપોર્ટ મુજબ ઝોમેટોના સીઈઓ મોહિત ગુપ્તાએ કહ્યું છે, જો ટેક્નોલોજીની મદદથી દારૂની હોમ ડિલીવરી કરવામાં આવે તો દારૂના વપરાશને પ્રોત્સાહન આપી શકાય છે. Zomatoએ કહ્યું તે દારૂની હોમ ડિલીવરી એજ વિસ્તારમાં કરશે જ્યાં COVID 19મના કેસ ખૂબ ઓછા છે. લોકડાઉનના કારણે રેસ્ટોરન્ટ બંધ થયા બાદ Zomatoએ ગ્રોસરી ડિલીવરી શરૂ કરી દીધી હતી. જ્યારે હવે દારૂની વધતી માંગને જોતા હવે દારૂની હોમ ડિલીવરી કરવા જઈ રહ્યું છે. જો તમે કાયદાની દ્રષ્ટિએ જુઓ તો આ સમયે ઘરે દારૂ પહોંચાડવાની કોઈ કાનૂની જોગવાઈ નથી. આલ્કોહોલ ઈન્ડસ્ટ્રી બોડી ઈન્ટરનેશનલ સ્પિરિટ્સ એન્ડ વાઈન્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા સતત પ્રયાસ કરી રહ્યું છે કે દારૂની હોમ ડિલીવરી માટે સરકાર તરફથી મંજૂરી મળી જાય. જો સરકાર મંજૂરી આપે છે તો ટૂંક સમયમાં ઝોમેટો દારૂની હોમ ડિલીવરી શરૂ કરશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ

Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજા
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ

SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન

શું તમે આ બેંકમાં પૈસા જમા કરાવ્યા છે, RBIએ લાઇસન્સ રદ કર્યું છે, જાણો જમા પૈસાનું શું થશે

Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ

Embed widget