શોધખોળ કરો

Watch: ગણતંત્ર દિવસ પર આઇટીબીપી જવાને ગાયું સોન્ગ, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ

Republic Day: વીડિયોમાં આ ગીત ગાતા દેખાતા કોન્સ્ટેબલનું નામ વિક્રમ જીત સિંહ છે. આ સૈનિકોએ ગણતંત્ર દિવસના અવસર પર આ ગીત દેશવાસીઓને સમર્પિત કર્યું છે.

ગણતંત્ર દિવસના અવસરે  ઈન્ડો-તિબેટિયન બોર્ડર ફોર્સ (ITBP)ના જવાનો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર દેશને સમર્પિત ગીતો મૂકી રહ્યા છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ITBPએ તેના ટ્વિટર એકાઉન્ટ પર એક સુંદર વીડિયો શેર કર્યો છે, જેને સોશિયલ મીડિયા પર લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં, ITBPના બે જવાન દેશભક્તિના ગીતો પર તેમનું શાનદાર પરફોર્મન્સ આપી રહ્યા છે... કર ચલે હમ ફિદા જાનો તન સાથીઓ, અબ હવે તુમ્હારે હવાલે વતન સાથીઓ”

વીડિયોમાં આ ગીત ગાતા દેખાતા કોન્સ્ટેબલનું નામ વિક્રમ જીત સિંહ છે. આ સૈનિકોએ ગણતંત્ર દિવસના અવસર પર આ ગીત દેશવાસીઓને સમર્પિત કર્યું છે. પ્રજાસત્તાક દિવસના આ અવસર પર લોકો આ સુંદર રજૂઆતને ખૂબ પસંદ કરી રહ્યા છે. 1962માં ભારત-ચીન યુદ્ધ બાદ 1964માં રિલીઝ થયેલી ફિલ્મ હકીકતનું આ ગીત લોકોને ખૂબ પસંદ આવ્યું હતું. આ જ કારણ છે કે દેશભક્તિથી ભરપૂર આ ગીતને અત્યાર સુધી ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.

कर चले हम फिदा जानो तन साथियों,
अब तुम्हारे हवाले वतन साथियों...

Constable Vikram Jeet Singh of ITBP sings on #RepublicDay2022 #RepublicDay #Himveers pic.twitter.com/DhEoDnKzPR

— ITBP (@ITBP_official) January 26, 2022

">

આ પ્રખ્યાત ગીતના બોલ પ્રખ્યાત ગીતકાર કૈફી આઝમી દ્વારા લખવામાં આવ્યા છે. સાથે જ આ ગીતને મોહમ્મદ રફીએ પોતાના અવાજથી સજાવ્યું  હતું. ધર્મેન્દ્ર, બલરાજ સાહની, સંજય ખાન સહિતના અન્ય કલાકારો પર ફિલ્માવવામાં આવેલ આ ગીતને મદન મોહને પોતાનું સંગીત આપ્યું છે. નોંધનીય છે કે, આ વખતે ITBP ગણતંત્ર દિવસની ઉજવણી ખૂબ જ ધામધૂમ અને ઉર્જા સાથે કરી રહ્યું છે.

ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP)ના જવાનોએ ઉત્તરાખંડના કુમાઉ વિસ્તારમાં 12000 ફૂટની ઊંચાઈએ શૂન્ય કરતા પણ ઓછા તાપમાનમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરી, જેનો એક વીડિયો સામે આવ્યો છે.  દેશમાં દરેક જગ્યાએ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.  આજે દેશએ  રાજપથ પર પોતાની રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક અને સૈન્ય શક્તિનું પ્રદર્શન કર્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત

SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

Embed widget