શોધખોળ કરો

Jamnagar Rain: કાલાવડ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

કાલાવડ શહેર ઉપરાંત ખરેડી, જસાપર,ખીજડિયા,ભાડુકિયા,વડાલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો.

Latest Jamnagar News: હવામાન વિભાગની આગાહી વચ્ચે જામનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. કાલાવડ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો. કાલાવડ શહેર ઉપરાંત ખરેડી, જસાપર,ખીજડિયા,ભાડુકિયા,વડાલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો.

બનાસકાંઠામાં વરસાદ

બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. યાત્રાધામ અંબાજીમાં વરસાદ વરસ્યો છે.  યાત્રાધામ અંબાજીમા વરસાદનું આગમન થયું છે.  આજે પૂનમના દિવસે અંબાજીમા વરસાદની શરૂઆત થઈ છે.  દિવસભરના ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. આકાશમાં કાળા ડીબાંગ વાદળો જોવા મળી રહ્યા છે. વરસાદ શરૂ થતાં વાતાવરણમા ઠંડક પ્રસરી છે. વરસાદી સિઝનના પ્રથમ વરસાદથી લોકો ખુશખુશાલ થયા છે.  અંબાજી અને આજુબાજુના પંથકમાં વરસાદ વરસ્યો છે.  અંબાજીમા વરસાદથી રોડ રસ્તાઓ ભીંજાયા છે.  બનાસકાંઠા જિલ્લાનામાં બપોર બાદ વરસાદ વરસી રહ્યો છે.  દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ સમગ્ર તાલુકામાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ધૂળની ડમરી બાદ સીઝનનો પ્રથમ વરસાદ શરૂ થયો હતો.  અંબાજી, હડાદ, મંડાલી સહિતના આજુબાજુના ગામડાઓમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.  લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે.  

Jamnagar Rain: કાલાવડ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

અમરેલી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી સતત વરસાદ

અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજુલા અને આસપાસના ગામડાઓમાં વરસાદ વરસી રહ્યો છે. રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.  સમગ્ર પંથકમાં અસહ્ય ગરમી અને બફારાથી રાહત મળી છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.  અમરેલી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી સતત વરસાદ વરસી રહ્યો છે.

આગામી બે દિવસ આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ

ગુજરાત હવામાન વિભાગ દ્વારા મળેલી માહિતી અનુસાર, આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને કેટલાક અન્ય વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આજે બપોરે આ આગાહી જાહેર કરી છે. આજે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે.

23 જૂને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જેમાં ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડશે.   જ્યારે 24 જૂને છૂટાછવાયા ભારે વરસાદની આગાહી જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નર્મદા અને તાપીમાં આગાહી  છે.

25 જૂને ભારેથી અતીભારે વરસાદની આગાહી ભાવનગર, ભરૂચ અને સુરતમાં જ્યારે ભારે સામાન્ય વરસાદની આગાહી અમરેલી, બોટાદ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, વલસાડ, નર્મદા, છોટાઉદેપુરમાં છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajpipala: દિવાળી પહેલા એકતા નગર ખાતે રૂ.284  કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

Gandhinagar: દિવાળી પર ખેડૂતોની સરકારની મોટી ભેટ! ટેકાના ભાવે મગફળી ખરીદીના રજીસ્ટ્રેશનના સમયમાં કર્યો વધારો

India China Border: ડેપચાંગ અને ડેમચોકમાં ભારતીય અને ચીનની સેનાઓ પાછળ હટી, ટૂંક સમયમાં શરૂ થશે પેટ્રોલિંગ

Exclusive: મહારાષ્ટ્રના આગામી CM  કોણ? રાજ ઠાકરેની ભવિષ્યવાણી,આ નેતાનું લીધુ નામ
Exclusive: મહારાષ્ટ્રના આગામી CM કોણ? રાજ ઠાકરેની ભવિષ્યવાણી,આ નેતાનું લીધુ નામ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વાવમાં રાજકીય વાવાઝોડુHun To Bolish | હું તો બોલીશ | અંધશ્રદ્ધાનો કકળાટIAS Neha Kumari: જીગ્નેશ મેવાણીના આક્ષેપ પર મહીસાગર જિલ્લા કલેક્ટરનો પલટવારPM Modi: વડાપ્રધાને એકતાનગરમાં 284 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajpipala: દિવાળી પહેલા એકતા નગર ખાતે રૂ.284  કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
Rajpipala: દિવાળી પહેલા એકતા નગર ખાતે રૂ.284 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
Gandhinagar: દિવાળી પર ખેડૂતોની સરકારની મોટી ભેટ! ટેકાના ભાવે મગફળી ખરીદીના રજીસ્ટ્રેશનના સમયમાં કર્યો વધારો
Gandhinagar: દિવાળી પર ખેડૂતોની સરકારની મોટી ભેટ! ટેકાના ભાવે મગફળી ખરીદીના રજીસ્ટ્રેશનના સમયમાં કર્યો વધારો
India China Border: ડેપચાંગ અને ડેમચોકમાં ભારતીય અને ચીનની સેનાઓ પાછળ હટી, ટૂંક સમયમાં શરૂ થશે પેટ્રોલિંગ
India China Border: ડેપચાંગ અને ડેમચોકમાં ભારતીય અને ચીનની સેનાઓ પાછળ હટી, ટૂંક સમયમાં શરૂ થશે પેટ્રોલિંગ
Exclusive: મહારાષ્ટ્રના આગામી CM  કોણ? રાજ ઠાકરેની ભવિષ્યવાણી,આ નેતાનું લીધુ નામ
Exclusive: મહારાષ્ટ્રના આગામી CM કોણ? રાજ ઠાકરેની ભવિષ્યવાણી,આ નેતાનું લીધુ નામ
Diwali 2024: દિવાળીની ઉજવણી કરતી વખતે કેવા કપડાં પહેરવા જોઈએ?

Singham Again vs Bhool Bhulaiyaa 3: 'સિંઘમ અગેઈન' કે 'ભૂલ ભુલૈયા 3'...કઈ ફિલ્મ એડવાન્સ બુકિંગની રેસમાં આગળ?

IPL 2025: માત્ર 3 T20 ઈન્ટરનેશનલ મેચ રમનાર આ ભારતીય ખેલાડીનું ખુલ્યું નસીબ, હવે થશે કરોડોનો ફાયદો

Google Pay, PhonePe, Paytm દ્વારા UPI કરનારાઓ માટે મોટા સમાચાર, 1 નવેમ્બરથી બદલાશે નિયમો

Embed widget