શોધખોળ કરો

ખુદીરામ બોઝ જન્મજંયતી:18 વર્ષની ઉંમરે ખુદીરામ બોઝ દેશ માટે હસતા-હસતાં પર ચઢી ગયા હતા ફાંસી

બાળપણમાં જ્યારે તેના સાથી મિત્રો અભ્યાસ અને કારર્કિદી વિશે વિચારતા હતા, તે સમયે ખુદીરામ બોઝે ક્રાંતિની મશાલ પ્રગટાવી અને તેઓ માત્ર 18 વર્ષની વયે દેશની આઝાદી માટે ફાંસી ચઢી ગયા.

ખુદીરામ બોઝ જન્મજંયતી:બાળપણમાં  જ્યારે તેના સાથી મિત્રો અભ્યાસ અને કારર્કિદી  વિશે વિચારતા હતા, તે સમયે ખુદીરામ બોઝે ક્રાંતિની મશાલ પ્રગટાવી અને   તેઓ માત્ર 18 વર્ષની વયે દેશની આઝાદી માટે ફાંસી ચઢી ગયા.

ખુદીરામના વિદ્રોહી વલણથી ગભરાઈને બ્રિટિશ સરકારે તેમને માત્ર 18 વર્ષની ઉંમરે ફાંસી આપી દીધી, પરંતુ તેમની શહાદત એવો ચમત્કાર બની ગયો કે, દેશમાં સ્વતંત્રતા સંગ્રામ ફાટી નીકળ્યો. બંગાળના વણકરોએ એક ખાસ પ્રકારની ધોતી વણાટ કરવાનું શરૂ કર્યું, જેની ધાર પર 'ખુદીરામ' લખેલું હતું. શાળા-કોલેજોમાં ભણતા છોકરાઓ આ ધોતીઓ પહેરીને છાતી ઠોકીને આઝાદીના માર્ગે ચાલતા હતા.

ખુદીરામ બોઝને ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં પોતાનો જીવ આપનાર પ્રથમ સેનાની માનવામાં આવે છે. 11 ઓગસ્ટના રોજ માત્ર 18 વર્ષની વયે તેમણે દેશ માટે ફાંસી આપવામાં આવી હતી. તી. તેમની શહાદતથી ભારતીયોમાં આઝાદી માટેની આતુરતાએ આઝાદીની ચળવળને નવી ગતિ આપી.

ખુદીરામ બોઝનો જન્મ બંગાળના મિદનાપુર જિલ્લાના હબીબપુર ગામમાં થયો હતો. 3 ડિસેમ્બર 1889ના રોજ જન્મેલા, બોઝ ખૂબ જ નાના હતા ત્યારે તેમના માતા-પિતાનું અવસાન થયું. તેનો ઉછેર તેની મોટી બહેન દ્વારા થયો હતો. બંગાળના વિભાજન (1905) પછી, ખુદીરામ બોઝ 16 વર્ષની વયે સ્વતંત્રતા ચળવળમાં ઝંપલાવ્યું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત

Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ

ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?

સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા

BSNLનો માસ્ટર સ્ટ્રોક, 3600GB ડેટાવાળા પ્લાને ફરીથી Jio-Airtelનું ટેન્શન વધાર્યું

હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ

Embed widget