શોધખોળ કરો

દેશના આ રાજ્યમાં જાતિના નામ પર નહીં રાખી શકાય રહેણાંક વિસ્તારનું નામ, જાણો શું છે કારણ

રાજ્ય સરકારનો હેતુ કોઈપણ વિસ્તારના લોકો એક જાતિ વિશેષ કે સમાજ વિશેષ તરીકે ન ઓળખાય તેવો છે.

મુંબઈઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે એક મોટો ફેંસલો લીધો છે. જે મુજબ રાજ્યમાં જાતિના નામ પર રાખવામાં આવેલા રહેણાંક વિસ્તારના નામ બદલવાનો ફેંસલો લીધો છે.  મહારાષ્ટ્ર સરકારના આ ફેંસલાનો હેતુ કોઈપણ રહેણાંક વિસ્તારનું નામ જાતિના બદલે ગામ કે વિસ્તારના મહાપુરુષના નામ પરથી રાખવાનો છે. રાજ્ય સરકારનો હેતુ કોઈપણ વિસ્તારના લોકો એક જાતિ વિશેષ કે સમાજ વિશેષ તરીકે ન ઓળખાય તેવો છે. કોઈપણ વ્યક્તિ ગમે તે વિસ્તારમાં જતાં પહેલા નામ સાંભળીને તે વિસ્તારમાં ચોક્કસ સમાજ કે જાતિના લોકો રહે છે તેવો પૂર્વાગ્રહ ન રાખે તે છે.
ઠાકરે સરકારના આ ફેંસલા મુજબ, જો કોઈ વિસ્તારનું નામ વ્યક્તિ, અટક કે જાતિના આધાર પર છે તો તેને બદલી દેવામાં આવશે. નામ બદલીને કોઈ મહાપુરુષના નામ પર કરાશે. મહા વિકાસ અઘાડીના નેતાઓ મુજબ આ બદલાવ એનસીપી સુપ્રીમો શરદ પવારના સૂચન પર કરવામાં આવ્યો છે. શરદ પવારે મહારાષ્ટ્ર સરકારના સામાજિક ન્યાય મંત્રી ધનંજય મુંડેને આ સલાહ આપી હતી. મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં અનેક જગ્યાના નામ કોઈ જાતિ કે ઉપનામ પર આધારિત છે. જેના કારણે કોઈ વ્યક્તિ જે તે વિસ્તારમાં રહેતા લોકો પ્રત્યે પૂર્વાગ્રહ લઈને જાય છે અને તેનાથી સામાજિક અંતર વધે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે 2025થી થશે ઉપલબ્ધ

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ

Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે 2025થી થશે ઉપલબ્ધ
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે 2025થી થશે ઉપલબ્ધ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 

વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે

Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ

બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  

Embed widget