Lockdown again: આ રાજ્યમાં ફરી લાગશે લોકડાઉન? જાણો મુખ્યમંત્રીએ શું કરી જાહેરાત.
શું મહારાષ્ટ્રમાં ફરી એકવાર લોકડાઉન લાગશે? શ મુંબઈમાં ઝડપથી વધી રહેલા કોરોના કેસને કારણે લોકડાઉન થશે? મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરને આ પ્રશ્ન ગુરુવારે વારંવાર પૂછવામાં આવ્યો હતો.
Lockdown again: શું મહારાષ્ટ્રમાં ફરી એકવાર લોકડાઉન લાગશે? શ મુંબઈમાં ઝડપથી વધી રહેલા કોરોના કેસને કારણે લોકડાઉન થશે? મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરને આ પ્રશ્ન ગુરુવારે વારંવાર પૂછવામાં આવ્યો હતો.
શું મહારાષ્ટ્રમાં ફરી એકવાર લોકડાઉન લાગશે? મુંબઈમાં ઝડપથી વધી રહેલા કોરોના કેસને કારણે લોકડાઉન થશે? આ પ્રશ્ન ગુરુવારે વારંવાર પૂછવામાં આવ્યો હતો. સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ સંકેત આપ્યો છે કે, સરકાર ,સ્વાસ્થ્ય સુરક્ષાની બાબતમાં કોઈપણ પ્રકારની ક્ષતિ સહન નહીં કરે.
સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ શું કહ્યું?
તેમણે કહ્યું કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કોરોનાને લઈને ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે. કોવિડ ટાસ્ક ફોર્સ સાથે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તે ખરેખર ચિંતાનો વિષય છે. મુખ્યમંત્રી આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે. આજે, મુખ્યમંત્રીએ ટાસ્ક ફોર્સ સાથે સાડા ત્રણ કલાકની બેઠક યોજીને રાજ્યમાં કોવિડની સ્થિતિની સમીક્ષા કરી હતી.
ટાસ્ક ફોર્સની બેઠકમાં સૌથી વધુ ભાર ભીડ પર આપવામાં આવ્યું હતું. તેમણે લોકોને નવા વર્ષ નિમિત્તે ભીડ એકઠી ન કરવા અને નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો હતો. આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે, 15 થી 18 વર્ષના બાળકોને રસીકરણને વધુ પ્રાધાન્ય અપાશે. આ માટે અમે શાળા-કોલેજોમાં રસીકરણ અભ્યાન શરૂ કરાવીશું.
આ પણ વાંચો
શેફાલી જરીવાલાને એરપોર્ટ પર કોણે કરી લિપ ટુ લિપ કિસ, વીડિયો થયો વાયરલ
Horoscope Today 31 December 2021 : લક્ષ્મીજીની આ રાશિ પર વરસશે કૃપા,જાણો બારેય રાશિનું રાશિફળ
Rajkot : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રોડ શો શરૂ, વિજય રૂપાણીની ગેરહાજરી