શોધખોળ કરો

ઉત્તર ગુજરાતના ભાજપના દિગ્ગજ નેતાનું નિધન, અંતિમ યાત્રામાં ઉમટી પડ્યા કાર્યકરો-સામાજિક આગેવાનો

કાંકરેજના પૂર્વ ધારાસભ્ય મગનસિહજી વાઘેલાની આજે અંતિમ યાત્રા નીકળી હતી. માજી ધારાસભ્યના નિધનથી કાંકરેજ સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં શોકની લાગણી પ્રસરી

બનાસકાંઠાઃ  કાંકરેજના પૂર્વ ધારાસભ્ય મગનસિહજી વાઘેલાની આજે અંતિમ યાત્રા નીકળી હતી. માજી ધારાસભ્યના નિધનથી કાંકરેજ સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં શોકની લાગણી પ્રસરી. ગઈકાલે રાત્રે હૃદય રોગના હુમલાથી નિધન થયુ હતું. કાંકરેજ તાલુકામાં ભાજપ પક્ષમાંથી ૧૯૯૮માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. અંતિમયાત્રામાં સમાજના આગેવાનો, રાજકિય નેતાઓ સહિત અંતિમયાત્રામાં જોડાયા હતા. પૂર્વ ધારાસભ્યના નિધનથી કાંકરેજ તાલુકા રાજપૂત સમાજમાં સૌથી મોટી ખોટ પડી.

Porbandar : દરિયામાં ન્હાવા પડેલો પરિવાર તણાયો, બાળકના મોતથી માતમ

પોરબંદરઃ પોરબંદરના કુછડી ગામે દરિયામાં બાળક તણાવાની ઘટનામાં બાળકનો મૃતદેહ મળી આવ્યો છે.  ગઈ કાલે કુછડીના દરિયામાં એક પરિવાર તણાયો હતો. જેમાં 5 સભ્યોનો બચાવ થયો હતો, જ્યારે 9 વર્ષનો બાળક ગરકાવ થયો હતો. દરિયામાં ગરક થયેલા ધ્રુવ ત્રિવેદી નામના બાળકનો 15 કલાકે મૃતદેહ મળ્યો છે. કુછડી નજીકના દરિયા કિનારેથી રાત્રી ના 2:30 કલાકે મૃતદેહ મળ્યો. પરિવારજનોમાં ભારે આક્રંદ છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે, ત્યારે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક મા ૧૧૧ તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ વરસાદ અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકામા પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે આ પછી સુરેન્દ્રનગર જીલ્લાના દસાડામાં અને ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકામા અઢી ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. 

સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા અને ચૂડા તાલુકામા ૨ ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામા ૨ ઈંચ વરસાદ પડ્યો હતો. અરવલ્લીના મોડાસામા પણ ૨ ઈંચ વરસાદ પડ્યો હતો. અન્ય ૧૨ તાલુકાઓમા ૧ થી ૨ ઈંચ વરસાદ પડ્યો હતો. 

નેઋત્યનું ચોમાસું ગુજરાત પહોંચ્યું

હિંમતનગર પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો છે. હિંમતનગર શહેર ઉપરાંત હિંમતનગર ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ છે. હિંમતનગરના ખેડ, ધનપુરા,જાબુંડી સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો છે. વરસાદને લઈ ખેડૂતો વાવેતરના આગોતરા આયોજનમાં જોતરાયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh:  લીલી પરિક્રમાને લઈ ગરવા ગિરનાર ખાતે ભક્તોનું આગમન શરુ, સુરક્ષાને લઈને પોલીસે કરી ખાસ વ્યવસ્થા

Baba Siddique: બાબા સિદ્દીકી હત્યા કેસમાં મોટી સફળતા, મુખ્ય શૂટર શિવકુમાર સહિત 5ની ધરપકડ

IND vs SA: એક બોલરે ભારત પાસેથી જીત છીનવી, વરુણ ચક્રવર્તીનો પંજો બેકાર; 3 વિકેટે હાર્યું

Khalistani terrorist: ભારતના મોસ્ટ વોન્ટેડ આરોપીની કેનેડામાં ધરપકડ,ખાલિસ્તાની આતંકી હત્યા સહિત અનેક ગુન્હાઓમાં હતો સામેલ
Khalistani terrorist: ભારતના મોસ્ટ વોન્ટેડ આરોપીની કેનેડામાં ધરપકડ, ખાલિસ્તાની આતંકી હત્યા સહિત અનેક ગુન્હાઓમાં હતો સામેલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મહારાષ્ટ્રનો ખેડૂત થશે 'દેવામુક્ત', ગુજરાતનો ક્યારે ?Hun To Bolish : હું તો બોલીશ : કેટલી કરશો તોડબાજી?Rushikesh Patel : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના જિલ્લામાં એક જ મહિનામાં 40 નવજાતના મોતVav By Poll 2024 : 2027માં ગુજરાતમાં ભાજપ હારશે, સુહાસિની યાદવનો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh:  લીલી પરિક્રમાને લઈ ગરવા ગિરનાર ખાતે ભક્તોનું આગમન શરુ, સુરક્ષાને લઈને પોલીસે કરી ખાસ વ્યવસ્થા
Junagadh: લીલી પરિક્રમાને લઈ ગરવા ગિરનાર ખાતે ભક્તોનું આગમન શરુ, સુરક્ષાને લઈને પોલીસે કરી ખાસ વ્યવસ્થા
Baba Siddique: બાબા સિદ્દીકી હત્યા કેસમાં મોટી સફળતા, મુખ્ય શૂટર શિવકુમાર સહિત 5ની ધરપકડ
Baba Siddique: બાબા સિદ્દીકી હત્યા કેસમાં મોટી સફળતા, મુખ્ય શૂટર શિવકુમાર સહિત 5ની ધરપકડ
IND vs SA: એક બોલરે ભારત પાસેથી જીત છીનવી, વરુણ ચક્રવર્તીનો પંજો બેકાર; 3 વિકેટે હાર્યું
IND vs SA: એક બોલરે ભારત પાસેથી જીત છીનવી, વરુણ ચક્રવર્તીનો પંજો બેકાર; 3 વિકેટે હાર્યું
Khalistani terrorist: ભારતના મોસ્ટ વોન્ટેડ આરોપીની કેનેડામાં ધરપકડ,ખાલિસ્તાની આતંકી હત્યા સહિત અનેક ગુન્હાઓમાં હતો સામેલ
Khalistani terrorist: ભારતના મોસ્ટ વોન્ટેડ આરોપીની કેનેડામાં ધરપકડ, ખાલિસ્તાની આતંકી હત્યા સહિત અનેક ગુન્હાઓમાં હતો સામેલ
Mehsana: મહેસાણામાં માત્ર એક જ મહિનામાં 40 નવજાતોના મોત થતા ખળભળાટ, આરોગ્ય મંત્રીએ આપ્યો આ જવાબ

'વાવના ઠાકોરો તમે....' - અલ્પેશે વાવમાં ગેનીબેનને તેમના જુના નિવેદન પર ઘેર્યા, જાણો શું યાદ કરાવ્યું

હિન્દુઓ પર હુમલાને લઈને મુશ્કેલીમાં ફસાઈ બાંગ્લાદેશ સરકાર! 800 પાનાંના પુરાવા સાથે ઈન્ટરનેશનલ કોર્ટ પહોંચ્યો મામલો

ભાવનગરની 'બટોંગે તો કટોંગે' વાળી કંકોત્રી વાયરલ, યુવાને શુભવિવાહ સાથે મોદી-યોગીના ફોટા સાથે છપાવી પત્રિકા

Embed widget