શોધખોળ કરો

Banaskantha : નવજાત બાળકીને તરછોડી નિષ્ઠુર માતા પલાયન, તપાસનો ધમધમાટ

ધાનેરા જીવાણામાં કાંટાની વાડમાંથી તાજી જન્મેલી બાળકી મળી આવતા પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ગઈ કાલે સાંજે અજાણ્યા લોકોએ તાજી જન્મેલી બાળકીને તરછોડી છૂમંતર થયા હતા.

બનાસકાંઠાઃ ધાનેરા જીવાણામાં કાંટાની વાડમાંથી તાજી જન્મેલી બાળકી મળી આવતા પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ગઈ કાલે સાંજે અજાણ્યા લોકોએ તાજી જન્મેલી બાળકીને તરછોડી છૂમંતર થયા હતા. સ્થાનિક લોકોએ ૧૦૮ મારફત બાળકીને ધાનેરા રેફરલમાં બાદ પાલનપુર વધુ સારવાર માટે ખસેડાઇ. માની મમતા લજવતી ઘટના સામે આવતા ફિટકારની લાગણી ફરી વળી છે. 

તાજુ જન્મેલું બાળક ને ત્યજી દેનાર અજાણ્યા ઇસમો વિરોધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ધાનેરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. 

ગાંધીનગરઃ માણસા તાલુકાના પરબતપૂરા સીમમાં આવેલા કોલ્ડ સ્ટોરેજમાં ઠંડા કલેજે હત્યા કરવામાં આવી છે. સાથી કામદારના માથામાં કુહાડી મારી હત્યા કરવામાં આવી છે. મધરાત્રે સાડા ત્રણ વાગ્યાનો બનાવ છે. સૂતેલા સાથી કામદાર પર ઘાતકી હુમલો કરીને હત્યારો ફરાર થઈ ગયો છે. અંગત અદાવતને લઈને હત્યા કરવાની પ્રાથમિક વિગત સામે આવી છે. 

હત્યારો અને ભોગ બનનાર બંને પરપ્રાંતિય છે. બંને લોકો બિહારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટના સી.સી.ટી.વી માં કેદ પોલીસે ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. સીસીટીવીમાં જોઇ શકાય છે કે, તમામ કામદારો રાતે સૂતા છે, ત્યારે એક કામદાર જાગે છે અને બધાને સૂતા હોવાની ખરાઇ કર્યા પછી પોતાના ગાદલા નીચે સંતાડી રાખેલી કુહાડી કાઢે છે. આ પછી તે એક કામદાર સૂતો છે અને તેની પાસે જાય છે અને તેને કુહાડીનો ઘા મારીને ઠંડા કલેજે ઉંઘમાં જ હત્યા કરી નાંખે છે. આ પછી તે ત્યાંથી ફરાર થઈ જાય છે. સીસીટીવીમાં અવાજ સાંભળીને એક વ્યક્તિ જાગી ગયો હોવાનું પણ જોઇ શકાય છે. જોકે, ચોક્કસ કયા કારણથી હત્યા કરવામાં આવી તે અંગે પોલીસ તપાસ પછી મોટો ખુલાસો થશે. 

Rajkot : યુવકે પરણીતા સાથે પરાણે બાંધ્યા શારીરિક સંબંધ, પતિને પડી ગઈ ખબર ને પછી તો....

રાજકોટઃ ગોંડલમાં રહેતી પરણીતા પર ત્રણ મહિના પહેલા પરીચિત યુવકે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે પતિને જાણ થઈ જતાં પત્નીએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ હતી. પરણીતાને બેભાન હાલતમાં જ રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવી હતી. પરિચિત યુવકે પરણીતાને પરાણે હવસનો શિકાર બનાવી હોવાનો આક્ષેપ કરતાં હાલ તો પોલીસે આરોપીને જેલ હવાલે કરી દીધો છે. 

આ અંગેની વિગતો એવી છે કે, આજથી ત્રણેક મહિના પહેલા ગોંડલ ખાતે રહેતી 27 વર્ષીય પરણીતાએ બપોરના સમયે એસિડ પીને પોતાના ઘરે જ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરણીતાને તબિયત લથડતા તેને તાત્કાલિક રાજકોટ સિવિલ ખાતે ખસેવામાં આવી હતી. સૂસાઇડનો કેસ હોવાથી હોસ્પિટલ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકીને જાણ કરવામાં આવી હતી. આ પછી ગોંડલ સિટી પોલીસને આ અંગે જાણ કરતાં ગોંડલ પોલીસ પણ રાજકોટ દોડી આવી હતી અને પોલીસે પરણીતાનું નિવેદન લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 

પ્રાથમિક પૂછપરછમાં પરણીતાએ જેના પર દુષ્કર્મનો આક્ષેપ લગાવ્યો છે તે ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરે છે. તેમજ અવારનવાર પરણીતાના વિસ્તારમાં ઘરે ઘરે દર્દીઓને દવા આપતો હતો. જેને કારણે તેને પરણીતા સાથે પણ સંબંધ કેળવાયો હતો અને તેમના ઘરે પણ આવતો જતો હતો. દરમિયાન ત્રણ મહિના પહેલા પરણીતા ઘરે એકલી હતી ત્યારે આ કમ્પાઉન્ડર આવી પહોંચ્યો હતો. 

તેમજ પરણીતાની એકલતાનો લાભ લઈ તેની પરાણે શરીરસુખ માણ્યું હતું. પતિને આ અંગે જાણ થતા પત્નીએ એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગોંડલ પોલીસે આરોપીને ઝડપી લઈ પૂછપરછ હાથ ધરી છે.  હાલ પોલીસે IPC કલમ 354 મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી રહી છે. પરિણીતા બીમાર હોય અને ખાનગી હોસ્પિટલનો કમ્પાઉન્ડર ઘર પાસે રહેતો હોય ઘણી વખત સારવાર માટે ઘરે આવતો-જતો હતો અને બંને વચ્ચે પરિચય થયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે, જાણો વિગતો
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે
VIDEO: ઝુંઝુનૂંમાં ચિતા પર મૂક્યા બાદ વ્યક્તિ જીવતો થતાં લોકો ડરી ગયા, ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ પણ કરી નાખ્યું હતું
VIDEO: ઝુંઝુનૂંમાં ચિતા પર મૂક્યા બાદ વ્યક્તિ જીવતો થતાં લોકો ડરી ગયા, ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ પણ કરી નાખ્યું હતું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Chintan Shibir Gujarat 2024 : સોમનાથમાં ગુજરાત સરકારની ચિંતન શિબિરનો બીજો દિવસGodhara Murder Case : આડાસંબંધની શંકામાં પતિએ જ કરી નાંખી પત્નીની હત્યા, જુઓ અહેવાલVadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતા પુત્રના હત્યારા થયા જેલભેગા, જુઓ અહેવાલMorbi: મીઠાના અગર માટે ખાડો ખોદતી વખતે ગેસ ગળતર થતા એક વ્યક્તિનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે, જાણો વિગતો
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે
VIDEO: ઝુંઝુનૂંમાં ચિતા પર મૂક્યા બાદ વ્યક્તિ જીવતો થતાં લોકો ડરી ગયા, ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ પણ કરી નાખ્યું હતું
VIDEO: ઝુંઝુનૂંમાં ચિતા પર મૂક્યા બાદ વ્યક્તિ જીવતો થતાં લોકો ડરી ગયા, ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ પણ કરી નાખ્યું હતું
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Stock Market News: શેરબજારમાં બંપર તેજી, સેન્સેક્સ 1800 અને નિફ્ટીમા 500 પોઇન્ટનો ઉછાળો
Stock Market News: શેરબજારમાં બંપર તેજી, સેન્સેક્સ 1800 અને નિફ્ટીમા 500 પોઇન્ટનો ઉછાળો
IND vs AUS 1st Test Day 1 Stumps: પર્થ ટેસ્ટના પ્રથમ દિવસે 17 વિકેટ પડી, બુમરાહ-સિરાજનો કહેર
IND vs AUS 1st Test Day 1 Stumps: પર્થ ટેસ્ટના પ્રથમ દિવસે 17 વિકેટ પડી, બુમરાહ-સિરાજનો કહેર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
Embed widget