શોધખોળ કરો

Cyclone Tauktae : કયા કયા જિલાઓમાં ST બસોના રૂટ કરી દેવાયા બંધ? મુસાફરો અટવાયા

સાબરકાંઠામાં તાઉતે વાવાઝોડાને લઈ હિંમતનગર વિભાગની તમામ એસટી બસોના રૂટ બંધ કરાયા. એસ ટી બસોના રૂટ બંધ કરાતા હિંમતનગર ડેપો ખાતે મુસાફરો અટવાયા. જિલ્લામાં પસાર થતી તમામ બસોના રૂટ બંધ કરાયા.

મહેસાણાઃ ગુજરાતમાં આજે અમદાવાદ ઉપરાંત સુરેન્દ્રનગર, બોટાદ તેમજ ઉત્તર ગુજરાતમાં થઈને વાવાઝોડું પસાર થવાનું છે, ત્યારે કેટલાક જિલ્લાઓ દ્વારા સાવચેતીના ભાગ રૂપે એસટી બસોના તમામ રૂટો બંધ કરી દીધા છે.  સાબરકાંઠામાં તાઉતે વાવાઝોડાને લઈ હિંમતનગર વિભાગની તમામ એસટી બસોના રૂટ બંધ કરાયા. એસ ટી બસોના રૂટ બંધ કરાતા હિંમતનગર ડેપો ખાતે મુસાફરો અટવાયા. જિલ્લામાં પસાર થતી તમામ બસોના રૂટ બંધ કરાયા.

બનાસકાંઠામાં ST વિભાગે તમામ રૂટ બંધ કર્યા છે.  STની તમામ બસો વાવાઝોડાને લઈ બંધ રહેશે. STના 173 શિડ્યુલ અને 650 રૂટ બંધ રહેશે. તંત્રની બીજી સૂચના ન મળે ત્યાં સુધી રૂટ બંધ રહેશે. મહેસાણા ડિવિઝનના 300 રુટોની બસ સેવા બંધ  કરાઈ.

સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા સરકારી બસોના રુટ બંધ કરાવી મુસાફરોની વ્યવસ્થા કરાઇ. ધ્રાંગધ્રા પંથકમાં તોક્તે વાવાઝોડાની અસર ગઇકાલે મોડી રાત્રીથી જ શરુ થતા સ્થાનિક તંત્ર એલટઁ  દેખાય રહ્યુ છે. સુરેન્દ્રનગર ધ્રાગધ્રા  ચોટીલા  આવતી-જતી તમામ બસોને બંધ કરવામાં આવી છે.  સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા ચોટીલા એસ.ટી સ્ટેન્ડ ખાતે સ્થગીત કરી દેવાઇ છે.   ધ્રાગધ્રામા ઉપરથી આવતા અંદાજે 11 રુટની સરકારી બસોના પૈડા થંભી જતા આશરે 120 જેટલા મુસાફરોને સ્થગિત કરવામાં આવ્યા છે. જમવાની સગવડતા કરી ધામિક સંસ્થાઓ સામાજિક કાર્યક્રર દ્રારા  મુસાફરોને તકલીફ પડે નહિ તે માટેની ખાસ વ્યવસ્થા હાથ ધરાઇ છે.

લીંબડી તાલુકામાં તૌકતે વાવાઝોડાની અસરને પગલે તમામ એસ.ટી. બસો બસ સ્ટેન્ડમાં જ રોકી દેવામાં આવી. સાવચેતી રૂપે લીંબડી એસ.ટી. બસ સ્ટેન્ડમાં આવતી અને જતી તમામ એસ.ટી. બસો સહીત મુસાફરોને બસ સ્ટેન્ડમાં જ રાખવામાં આવ્યા. વાવાઝોડા દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ કે દુર્ધટના ન બને તેના માટે સાવચેતી રૂપે પગલાં લેવામાં આવ્યાં.

ટોપ સ્ટોરી

Vijapur: ઘરમાં જ નકલી ચલણી નોટો છાપતો શખ્સ પકડાયો, HDFC બેંકના ડિપોઝિટ મશીનથી થયો સમગ્ર રેકેટનો ભાંડાફોડ
Vijapur: ઘરમાં જ નકલી ચલણી નોટો છાપતો શખ્સ પકડાયો, HDFC બેંકના ડિપોઝિટ મશીનથી થયો સમગ્ર રેકેટનો ભાંડાફોડ
દૂધસાગર ડેરીનું ટર્નઓવર 9000 કરોડને પાર, 5 વર્ષમાં 20 હજાર કરોડનો સંકલ્પ; પશુપાલકોને કિલો ફેટે મળશે રેકોર્ડ ભાવ
દૂધસાગર ડેરીનું ટર્નઓવર 9000 કરોડને પાર, 5 વર્ષમાં 20 હજાર કરોડનો સંકલ્પ; પશુપાલકોને કિલો ફેટે મળશે રેકોર્ડ ભાવ
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Embed widget