શોધખોળ કરો
Advertisement
હિંમતનગરઃ યુવતી સાથે શરીર સુખ માણવા ઘરમાં ઘૂસ્યો પ્રેમી, યુવતીના પતિને સૂતેલો જોઈને શું કર્યું ?
પતિ ઘરમાં સૂતો હતો, ત્યારે જ સુતેલા પતિની હથોડી મારી ગળું દબાવી દીધું હતું. હત્યા કર્યા બાદ પતિની લાશને ઘરમાં રાખી મૂકી હતી.
હિંમતનગરઃ પ્રાંતિજ પોલીસને ૧૫ દિવસ પહેલા મળેલી લાશનો ભેદ ઉકેલાયો છે. પોલીસ તપાસમાં યુવકની હત્યા કરવાનું સામે આવ્યું છે. આ હત્યા બીજા કોઈ નહીં, તેની પત્નીએ પ્રેમી સાથે મળીને કરી હોવાનો ખુલાસો થયો છે. હિંમતનગરના ગઢોડામાં પત્ની અને પ્રેમીએ માથામાં હથોડી મારી હત્યા કરી નાંખી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, પતિ ઘરમાં સૂતો હતો, ત્યારે જ સુતેલા પતિની હથોડી મારી ગળું દબાવી દીધું હતું. હત્યા કર્યા બાદ પતિની લાશને ઘરમાં રાખી મૂકી હતી. આ પછી પ્રેમી અને પત્નીએ લાશને મોપેડ પર અંબાવાડા ગામની સીમમાં ખારી નદીમાં નાખી દીધી હતી.
પ્રેમીએ પ્રેમીકા સાથે મળીને હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો કારસો રચ્યો હતો. હત્યા કરી પ્રેમી-પત્ની બંને બિહાર નાસી ગયા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મળેલી લાશમાં હત્યા થઇ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તપાસ તેજ કરી હત્યારા પ્રેમી-પત્નીને ઝડપી લીધા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement