શોધખોળ કરો

Mehsana: ભાજપના ટોચના નેતા સામે મહિલા આગેવાને સી.આર. પાટીલને શું કરી ફરિયાદ ?

સ્થાનીક સ્વરાજની ચૂંટણીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારને હરાવવા અરવિંદ પટેલે કામ કર્યુ હતું. તાલુકા પંચાયતની મોટીદાઉ સીટના ભાજપના ઉમેદવાર મમતાબેન મહેશભાઈ પટેલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને પત્ર લખી ફરીયાદ કરી છે

મહેસાણાઃ મહેસાણા જિલ્લાના ભાજપના આગેવાન અરવિંદ પટેલ સામે મહિલા આગેવાન મમતાબેન પટેલે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને ફરિયાદ કરતાં ખળભળાટ મચ્યો છે. મમતાબેન પટેલે આક્ષેપ મૂક્યો છે કે,  સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પક્ષના ઉમેદવારોને હરાવવા માટે મહેસાણા તાલુકા ભાજપ ઉપપ્રમુખ અરવિંદ પટેલે કામ કર્યું હતું. મમતાબેન પટેલે અરવિંદ પટેલ સામે પક્ષ વિરોધી પ્રવૃતિ કરવાના આક્ષેપ મૂક્યા છે.

મમતાબેન પટેલનો આક્ષેપ છે કે, સ્થાનીક સ્વરાજની ચૂંટણીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારને હરાવવા અરવિંદ પટેલે કામ કર્યુ હતું. તાલુકા પંચાયતની મોટીદાઉ સીટના ભાજપના ઉમેદવાર મમતાબેન મહેશભાઈ પટેલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને પત્ર લખી ફરીયાદ કરી છે. જિલ્લા પંચાયતની દેદિયણ સીટ અને તાલુકા પંચાયતની મોટીદાઉ સીટ પરના ભાજપના ઉમેદવારને હરાવા ઉપપ્રમુખે કામ કર્યુ હોવાના આક્ષેપકરીને મમતાબેન પટેલે મહેસાણા તાલુકા ભાજપ ઉપ પ્રમુખ અરવિંદ ભાઈ પટેલ સામે પક્ષ વિરૂધ્ધ પ્રવૃતિ બદલ પગલાં લેવા પાટીલને વિનંતી કરી છે. '

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget