શોધખોળ કરો

HDFC બેંકના ગ્રાહકો માટે એલર્ટ! 2 દિવસ સુધી નહીં મળે આ સર્વિસ, ચેક કરો ડિટેલ 

બેંકે એક નિવેદનમાં કહ્યું છે કે UPI, ક્રેડિટ કાર્ડ, NEFT, નેટ બેંકિંગ સેવા, RTGS અને IMPS જેવી સેવાઓ ડિસેમ્બર મહિનામાં બે દિવસ કામ કરશે નહીં.

HDFC Bank Service:  દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFC બેંકે તેના લાખો ગ્રાહકો માટે એલર્ટ જાહેર કર્યું છે. HDFC  બેંકે એક નિવેદનમાં કહ્યું છે કે,  UPI, ક્રેડિટ કાર્ડ, NEFT, નેટ બેંકિંગ સેવા,  RTGS અને IMPS  જેવી સેવાઓ ડિસેમ્બર મહિનામાં બે દિવસ કામ કરશે નહીં.  આ સિવાય ડીમેટ ટ્રાન્ઝેક્શનને પણ અસર થશે.  વાસ્તવમાં, તેમની સેવાઓને સરળ અને વધુ સારી બનાવવા માટે ખાનગી બેંકોએ એક નિશ્ચિત તારીખ અને સમય પર ડાઉનટાઇમ નક્કી કર્યો છે, જેના કારણે આ બધી સેવાઓ ખોરવાઈ જશે. 

આ કારણે ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. HDFC બેંકે તેમના ગ્રાહકોને જાણ કરી છે કે તેઓ તેમના તમામ કામ અગાઉથી જ કરી લે જેથી તેમને પાછળથી કોઈ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.

આ બે દિવસ સેવાઓ કામ કરશે નહીં

HDFC બેંકની સત્તાવાર વેબસાઇટ અનુસાર, 14 ડિસેમ્બર, 2024, શનિવારના રોજ સવારે 1 વાગ્યાથી બપોરે 1:30 વાગ્યા સુધી ક્રેડિટ કાર્ડના વ્યવહારો પ્રભાવિત થશે.  14 ડિસેમ્બર, 2024 ના રોજ સવારે 2.30 થી સવારે 5.30 વાગ્યા સુધી તમે નેટ બેંકિંગ અને મોબાઇલ બેંકિંગ, ખાતા સંબંધિત વિગતો, થાપણો, ફંડ ટ્રાન્સફર (UPI, IMPS, NEFT અને RTGS), જેવી સેવાઓનો લાભ મેળવી શકશો નહીં.  મર્ચન્ટ પેમેન્ટ પણ આ સમયગાળા દરમિયાન નહીં કરી શકો.  આ સિવાય 14 ડિસેમ્બર 2024ના રોજ સવારે 5 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી ડીમેટ ટ્રાન્ઝેક્શનને પણ અસર થશે.

15 ડિસેમ્બરે બેંકની આ સેવાઓ ખોરવાઈ જશે 

14 ડિસેમ્બરના રોજ રાત્રે 10 વાગ્યાથી 15 ડિસેમ્બરના રોજ બપોરે 12 વાગ્યા સુધી નેટ બેન્કિંગમાં કોઈ ઑફર્સ ટેબ હશે નહીં, જ્યારે નવી નેટ બેન્કિંગ પર મ્યુચ્યુઅલ ફંડ વ્યવહારો 15 ડિસેમ્બર 2024ના રોજ સવારે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી પ્રભાવિત થશે. આવી સ્થિતિમાં, HDFC બેંકના ગ્રાહકોએ તેમના બેંકિંગ પ્લાન મેઈન્ટેનન્સ શેડ્યૂલ અનુસાર બનાવવો જોઈએ.

ડાઉનટાઇમ શેડ્યૂલ

HDFC બેંકે ડિસેમ્બર મહિનામાં બે દિવસ માટે તેનો ડાઉનટાઇમ શેડ્યૂલ કર્યો છે. આ સમયગાળા દરમિયાન, લાખો બેંક ગ્રાહકોને UPI નેટ બેંકિંગ સેવા, RTGS અને IMPS જેવી સુવિધાઓનો લાભ લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.  

Aadhaar Card મફત અપડેટ કરવાની અંતિમ તક, 14 ડિસેમ્બરે ખતમ થશે ડેડલાઈન, ઓનલાઈન આ રીતે કરો                  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી
SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
EPS Pension: નિવૃતિ બાદ EPFO માંથી કેટલું પેન્શન મળશે? પૂરો હિસાબ સમજો 
EPS Pension: નિવૃતિ બાદ EPFO માંથી કેટલું પેન્શન મળશે? પૂરો હિસાબ સમજો 

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget