શોધખોળ કરો

Ancient Mandir: મોદી સરકાર ઊંઝાના આ ઐતિહાસિક મહાદેવ મંદિરનો કરશે વિકાસ, જાણો શું છે મંદિરની વિશેષતા

કેન્દ્ર સરકાર વિવિધ યોજનાઓ હેઠળ ભારતની પ્રાચીન અને ઐતિહાસિક ધરોહરને સાચવવાનું કામ કરી રહી છે

Ancient Mandir Development: કેન્દ્ર સરકાર વિવિધ યોજનાઓ હેઠળ ભારતની પ્રાચીન અને ઐતિહાસિક ધરોહરને સાચવવાનું કામ કરી રહી છે, હવે આ કડીમાં પ્રસાદ યોજના અંતર્ગત મહેસાણાના એક મંદિરનો પણ જીર્ણોધ્ધાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રાલય દ્વારા ઊંઝાના સૂણકમાં આવેલા નિલકંઠ મહાદેવ મંદિરનો જીર્ણોધ્ધાર અને વિકાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

Ancient Mandir: મોદી સરકાર ઊંઝાના આ ઐતિહાસિક મહાદેવ મંદિરનો કરશે વિકાસ, જાણો શું છે મંદિરની વિશેષતા

મળતી માહિતી પ્રમાણે, કેન્દ્ર સરકારે હાલમાં જ દેશના કેટલાક ઐતિહાસિક મંદિરોની એક યાદી તૈયાર કરી છે, જેનો વિકાસ કરવામાં આવનારો છે. આ લિસ્ટમાં હવે મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના સુણક ગામમાં આવેલા નિલકંઠ મહાદેવનું પણ નામ સામેલ છે. આ ઐતિહાસિક નિલકંઠ મહાદેવ મંદિરનું હવે વિકાસ કાર્ય પ્રસાદ યોજના અંતર્ગત કરવામાં આવશે. ખાસ વાત છે કે, સુણોકનું આ ઐતિહાસિક નિલકંઠ મહાદેવનું મંદિર પૂર્વાભિમૂખ છે, એટલે કે અહીં પૂર્વાભિમૂખ નીલકંઠ મહાદેવ છે, જે 16 સ્તંભ પર છે, મંદિરની દિવાલો પર હિન્દુ નાગરશૈલીના અનેક શિલ્પો અને સ્થાપત્યો અંકિત થયેલા છે.

Ancient Mandir: મોદી સરકાર ઊંઝાના આ ઐતિહાસિક મહાદેવ મંદિરનો કરશે વિકાસ, જાણો શું છે મંદિરની વિશેષતા

કેન્દ્રીય મંત્રાલય દ્વારા ઐતિહાસિક મંદિરોનું વિકાસ કાર્ય શરૂ કરવામાં આવ્યુ છે, જેમાં નવી ઓળખ કરાયેલાં સ્થાનોમાં તમિલનાડુનાં 8 મંદિરો, મહારાષ્ટ્ર અને બિહારનાં 3-3 મંદિરોનો સમાવેશ થાય છે. 

Ancient Mandir: મોદી સરકાર ઊંઝાના આ ઐતિહાસિક મહાદેવ મંદિરનો કરશે વિકાસ, જાણો શું છે મંદિરની વિશેષતા

રામ મંદિરના ઉદઘાટનનું આમંત્રણ મળતાં પીએમ મોદીએ ખુશી સાથે આપી પહેલી પ્રતિક્રિયા

દેશમાં આગામી દિવસોમાં રામ મંદિરનું ઉદઘાટન થવાનું છે. ઉત્તરપ્રદેશના અયોધ્યામાં આવતા વર્ષે 22 જાન્યુઆરીએ રામ મંદિરનું ઉદઘાટન કરવામાં આવશે અને રામલલા બાલ સ્વરૂપની પ્રતિમાનો અભિષેક કરવામાં આવશે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પણ મોકલવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિરના ઉદઘાટન અને અભિષેક કાર્યક્રમમાં પણ ભાગ લેશે. આ પહેલા એક ઈન્ટરવ્યૂમાં પીએમ મોદીએ રામ મંદિરના ઉદઘાટન માટે મળેલા આમંત્રણનો જવાબ આપ્યો હતો. પીએમ મોદીએ હિન્દી અખબાર દૈનિક જાગરણને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે, મારા માટે 22 જાન્યુઆરી, 2024 એ 'હર ઘર અયોધ્યા, હર ઘર રામ' આવવાના છે. અખબાર અનુસાર, વડાપ્રધાને કહ્યું કે ગોસ્વામી તુલસીદાસે રામચરિત માનસમાં લખ્યું છે - 'સફલ સકલ સુભ સાચન સાજૂ, રામ તમ્હહિ અવલોકત આજૂ', મતલબ કે શ્રી રામના દર્શન કરવાથી જીવન સફળ થાય છે. મારું સૌભાગ્ય છે કે મને આ પવિત્ર કાર્ય કરવા આમંત્રણ મળ્યું છે. હજારો વર્ષોથી શ્રી રામે લોકોના જીવનમાં સકારાત્મકતા ફેલાવી છે.

રામ મંદિરનું ઉદઘાટન સંતોષનો અવસર - પીએમ મોદી 
પીએમે કહ્યું કે જો તમે થોડીવાર માટે વિચારશો કે આ પવિત્ર અવસર પર પ્રધાન સેવક બનવાને બદલે હું એક સામાન્ય નાગરિક છું, જે એક ગામડામાં બેઠો છે, તો મારા મનમાં એટલો જ આનંદ અને સંતોષ થશે જેટલો પ્રધાનસેવક તરીકે જવાનો મોકો મળ્યો છે. આ ખુશી માત્ર મોદીની નથી. આ ભારતના 140 કરોડ હૃદયની ખુશી અને સંતોષનો અવસર છે.

શહેરમાં મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવી રહ્યું છે - ડીએમ 
ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં રામ મંદિરના ઉદઘાટનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ સંદર્ભમાં જિલ્લા મેજિસ્ટ્રેટ નીતિશ કુમારે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે 22 જાન્યુઆરી, 2024ના રોજ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શહેરમાં મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવી રહ્યું છે. ડીએમ નીતિશ કુમારે કહ્યું, "મલ્ટી-લેવલ પાર્કિંગનું કામ પૂર્ણ થવાનું છે. આનાથી પાર્કિંગમાં સુધારો થશે. અહીં 600થી વધુ વાહનો પાર્ક કરી શકાય છે... જ્યાં પણ સરકારી જમીન ખાલી હશે ત્યાં અમે પાર્કિંગની સુવિધા આપીશું."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Lionel Messi: સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી પહોંચ્યો કોલકાતા, ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ
Lionel Messi: સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી પહોંચ્યો કોલકાતા, ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિ સુધી કેવો રહેશે આજનો દિવસ? જાણો 13 ડિસેમ્બર 2025નું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિ સુધી કેવો રહેશે આજનો દિવસ? જાણો 13 ડિસેમ્બર 2025નું રાશિફળ
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ 
કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ 

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lionel Messi: સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી પહોંચ્યો કોલકાતા, ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ
Lionel Messi: સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી પહોંચ્યો કોલકાતા, ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિ સુધી કેવો રહેશે આજનો દિવસ? જાણો 13 ડિસેમ્બર 2025નું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિ સુધી કેવો રહેશે આજનો દિવસ? જાણો 13 ડિસેમ્બર 2025નું રાશિફળ
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ 
કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
ડાયાબિટીસમાં જો શરૂઆતના આ લક્ષણોને સમયસર ઓળખી લેશો તો રહેશો ફાયદામાં,જાણો તેના વિશે
ડાયાબિટીસમાં જો શરૂઆતના આ લક્ષણોને સમયસર ઓળખી લેશો તો રહેશો ફાયદામાં,જાણો તેના વિશે
SBIની આ FD સ્કીમમાં 2 લાખ જમા કરાવશો તો મેચ્યોરિટી પર મળશે આટલા પૈસા, જાણો ડિટેલ્સ
SBIની આ FD સ્કીમમાં 2 લાખ જમા કરાવશો તો મેચ્યોરિટી પર મળશે આટલા પૈસા, જાણો ડિટેલ્સ
વિટામિન B12 ની ઉણપમાં ચહેરા પર જોવા મળે છે આ ગંભીર લક્ષણો, ક્યારેય ન કરવા જોઈએ નજરઅંદાજ
વિટામિન B12 ની ઉણપમાં ચહેરા પર જોવા મળે છે આ ગંભીર લક્ષણો, ક્યારેય ન કરવા જોઈએ નજરઅંદાજ
Embed widget