શોધખોળ કરો

ઉત્તર ગુજરાતના આ જિલ્લાની વધી મુશ્કેલી, કોરોનાના વધુ ત્રણ કેસ નોંધાયા

આજે કડી, વિજાપુર અને મહેસાણાના ખદલપુર ગામે એક-એક કેસ નોંધોયો છે. જિલ્લામાં કુલ કોરોના દર્દી ૧૬૧ નોંધાયા છે.

મહેસાણાઃ ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, ત્યારે મહેસાણા જિલ્લામાં આજે વધુ ત્રણ કેસ નોંધાયા છે. આજે કડી, વિજાપુર અને મહેસાણાના ખદલપુર ગામે એક-એક કેસ નોંધોયો છે. જિલ્લામાં કુલ કોરોના દર્દી ૧૬૧ નોંધાયા છે. ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીની વાત કરીએ તો કુલ 107 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે બે લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે. તેમજ ગઈ કાલ સુધી સાત એક્ટિવ કેસ હતા, જેમાં આજે ત્રણ ઉમેરાયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 470 કેસ નોંધાયા છે, જ્યારે વધુ 33 દર્દીઓના મોત થયા છે. તેમજ 409 દર્દીઓને સારવાર ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 21 હજારને પાર પહોંચી છે. હાલ રાજ્યમાં કુલ સંક્રમિત સંખ્યા 21044 પર પહોંચી છે અને મૃત્યુઆંક 1313 પર પહોંચ્યો છે. નવા નોંધાયેલ કેસમાં અમદાવાદમાં 331, સુરતમાં 62, વડોદરામાં 32, ગાંધીનગરમાં 8, મહેસાણા-1, ભાવનગર 3, બનાસકાંઠા 1, રાજકોટ 2, અરવલ્લી 1, સાબરકાંઠા 5, આણંદ 4, પંચમહાલ 3, પાટણ 3, કચ્છ 1, ખેડા 3, ભરૂચ 2, વલસાડા 2, જૂનાગઢ 1, નવસારી 1, અમરેલી 3 અને અન્ય રાજ્ય 1 કેસ નોંધાયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?

Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

Embed widget